Last Update : 16-October-2012, Tuesday

 
 

તેંડુલકરની વિકેટ ઝડપીને ફાન્ગીસોએ આખી રાત્રિ ઉજવણી કરી
ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

મેકેન્ઝી (૬૮) અને કોક (૫૧) વચ્ચે ૧૨૧*ની ભાગીદારી

જોહાનિસબર્ગ, તા. ૧૫
નીલ મેકેન્ઝીએ ૪૧ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે અણનમ ૬૮ અને કોક (૩૩ બોલમાં ૫૧) જોડેની તેની ત્રીજી વિકેટની અણનમ ૧૨૧ રનની ભાગીદારીની મદદથી સાઉથ આફ્રિકાની લાયન્સ ટીમે મુંબઇ ઈન્ડિયન્સને ૧.૧ ઓવર બાકી હતી ત્યારે ૮ વિકેટથી આસાન પરાજય આપ્યો હતો. મુંબઇ ચેમ્પિયન્સ લીગનું ચેમ્પિયન છે. મુંબઇએ મીચેલ જોહન્સનના ૩૦ રનના સહારે ૬ વિકેટે ૧૫૭ રન નોંધાવ્યા હતા.
તેંડુલકરને ૧૬ રને બોલ્ડ કરીને ડાબોડી સ્પીનર ફાન્ગીસો એ હદે ખુશ થયો હતો કે તેણે આખી રાત્રિ ઉજવણી કરી હતી. તે ઊંઘી નહોતો શક્યો.
ફાન્ગીસોએ કહ્યું હતું કે જ્યારથી ચેમ્પિયન્સ લીગ નજીક આવી રહી હતી ત્યારથી તે વિશ્વના મહાન બેટ્સમેન તેંડુલકર સામે બોલિંગ નાંખવાની રોમાંચપૂર્ણ ઈંતેજારી ધરાવતો હતો. તેની વિકેટ મળી જાય તેવા સ્વપ્ન સેવતો હતો.
મુંબઇ ઈન્ડિયન્સ

-

રન

બોલ

ડી. સ્મીથ લેગબિફોર મોરીસ

૨૬

૧૯

તેંડુલકર બો. ફાન્ગીસો

૧૬

૨૪

રોહિત શર્મા બો. નેેેનેસ

૨૭

૨૭

જોહન્સન કો.સોલેકાઇલ

 

 

 

 

બો.તન્વીર

૩૦

૨૯

પોલાર્ડ બો. તન્વીર

૧૧

ડી. કાર્તિક અણનમ

૧૯

રાયડુ રનઆઉટ

વધારાના (બાય ૫, લેગબાય ૧૦, વાઇડ ૯)

૨૪

 

 

 

(૬ વિકેટે, ૨૦ ઓવરોમાં)

૧૫૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૪૫ (સ્મીથ, ૪.૪), ૨/૬૪ (તેંડુલકર, ૮.૪) ૩/૯૯ (રોહિત શર્મા, ૧૪), ૪/૧૨૨ (પોલાર્ડ, ૧૬.૪), ૫/૧૫૧ (જોહન્સન, ૧૯), ૬/૧૫૭ (રાયડુ, ૨૦)બોલિંગ ઃ તન્વીર ૪-૦-૩૧-૨, નેનેસ ૪-૦-૧૫-૧, મોરિસ ૪-૦-૪૪-૧, ફાન્ગીસો ૪-૧-૧૭-૧, બુ્રયન ૪-૦-૩૫-૦
લાયન્સ ઃ

-

રન

બોલ

બોડી કો. શર્મા બો. હરભજન

૧૯

૨૮

પીટરસન કો. રાયડુ બો. મલિંગા

૧૪

૧૧

કોક અણનમ

૫૧

૩૩

મેકેન્ઝી અણનમ

૬૮

૪૧

૧૨

વધારાના (લેગબાય ૧, વાઇડ ૫)

 

 

 

(૧૮.૧ ઓવરોમાં ૨ વિકેટે)

૧૫૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૬ (પીટરસન, ૫), ૨/૩૭ (બોડી, ૬.૫) બોલિંગ ઃ જોહન્સન ૩-૦-૨૦-૦, મલિંગા ૩.૫-૧-૧૮-૧, કુલકર્ણી ૩-૦-૩૭-૦, હરભજન ૪-૦-૩૬-૧, ઓઝા ૨-૦-૧૯-૦, સ્મીથ ૧-૦-૬-૦, પોલાર્ડ ૨-૦-૨૧-૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved