Last Update : 16-October-2012, Tuesday

 
ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે

મિશિગન યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકોનું સંશોધન ઃ ચંદ્ર પરનો બરફ સૌર પવનમાંથી બન્યો હોઈ શકે

વોશિંગ્ટન, તા.૧૫
વૈજ્ઞાાનિકોએ એ બાબત શોધી કાઢી છે કે ચંદ્ર પર પાણીના જથ્થાનો સ્રોત મોટે ભાગે સૂર્ય તરફથી સતત પ્રવાહિત થતા ભારયુક્ત-અણુઓ છે, જેને 'સોલર વાઈન્ડ' (સૌરપવન) પણ કહેવામાં આવે છે.
મીશીગન યુનિવર્સિટીના સંશોધકોએ એ બાબત પણ દર્શાવી છે કે સતત પડછાયામાં ઢંકાયેલા રહેતા ચંદ્રના બન્ને ધૃવો પર બરફ જામીને ભારે ખડકલો થયો છે. ત્યાં ઘણીવાર બરફના ભારે ચોસલાઓ પણ સર્જાય છે. આ બધા જ બરફમાં હાઈડ્રોજનના અણુઓનું ખુબ ઉંચુ પ્રમાણ હોય છે. આ હાઈડ્રોજન સોલર વાઈન્ડમાંથી અલગ પડેલો હોય છે. આમ ચંદ્ર પર પાણીના સર્જનનું મુખ્ય સાધન સોલર વાઈન્ડ છે.
૧૯૭૦ના દાયકાના ઉતરાર્ધથી ચંદ્ર પર પાણીની હાજરીની વૈજ્ઞાાનિકો નોંધ રાખતા થયા છે તેનાથી વૈજ્ઞાાનિકો એવો તારણ પર આવ્યા છે કે સોલર વાઈન્ડમાં પ્રવાહિત થતા હાઈડ્રોજન આયન (પ્રોટોન) ચંદ્રની સપાટી પર આવ્યા પછી ઓક્સિજન સાથે સંયોજાય છે અને પાણીની રચના કરે છે. આ મીશ્રણને 'હાઈડ્રોક્સીલ' કહેવામાં આવે છે. કેમ કે તેમાં હાઈડ્રોજનનો એક અણું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીમાં હાઈડ્રોજનના બે અને ઓક્સીજનનો એક અમું H2o હોય છે. આમ આ બંધારણનું રાસાયણીક સુત્ર ઓ.એચ. બને છે.
વૈજ્ઞાાનિકોએ એપોલો યાન ધ્વારા લાવવામાં આવેલા નમુનાઓ ચકાસીને એ બાબત સ્પષ્ટ કરી છે કે ચંદ્ર પર કેટલીક કુદરતી પ્રક્રિયાને કારણે ત્યાં પ્યાલાઓ જેવા વિશાળ ખાડાઓ સર્જાયા છે જે આવા હાઈડ્રોક્સીલથી ભરેલા છે. તેવી માહિતી આ સંશોધનનું વડપણ સંભાળી રહેલા જઓલોજીકલ સાયન્સીઝના વડા પ્રો. યોક્ષુ ઝાંગે જણાવ્યું હતું.
આ સંદર્ભે સમગ્ર થીયરીના લેખક યાંગ લીઉએ જણાવ્યું હતું કે આ બાબતના આધારે એવી ધારણા બાંધી શકાય કે ચંદ્રની સપાટી પર વિપુલ પ્રમાણમાં હાઈડ્રોક્સીલ છે જે ત્યાં વસવાટ દરમ્યાન ઉપયોગમાં લઈ શકાશે. યાંગ લીઉએ ઉમેર્યું હતું કે આ પ્રકારે આપણી સૂર્યમાળાના અન્ય ગ્રહો કે ઉપગ્રહો પર પણ હાઈડ્રોક્સીલની હાજરી હોઈ શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved