Last Update : 16-October-2012, Tuesday

 
ધ બર્નિંગ ટ્રેન:જીવ બચાવવા મુસાફરોનું આક્રંદ

- 2ના મોત ,7 ઘાયલ

 

સોલાપુર-હૈદરાબાદ ફલકનુમા ટ્રેનના ત્રણ ડબ્બા અચાનક આગમાં સપડાઇ ગયા હતા. બેંગલુરુના ગુલબર્ગ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બે યાત્રીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે સાત મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.

ટ્રેનના ડબ્બામાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી છતાંપણ કદાચ શોર્ટ-સર્કિટને કારણે આગ ફેલાઇ હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

Read More...

શુભ મુર્હૂતમાં દસ્તાવેજોની નોંધણી ન થતાં હંગામો
 

-સુરતની 9 સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામકાજ ઠપ્પ

 

આજથી નવરાત્રિનો પ્રારંભ થતાં સુરતમાં મોટી સંખ્યામાં લોકો શુભ મુર્હૂતમાં મકાન સહિતના દસ્તાવેજો કરવવા માટે આજે સબ રજિસ્ટ્રાર કચેરીઓ પર ઉમટી પડ્યા હતા પરંતુ સુરતની નવ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્મ્પ્યુટર સર્વરના ધાંધિયાના કારણે એક પણ દસ્તાવેજની નોધણી ન થતાં લોકોએ કચેરી પર હંગામો મચાવ્યો હતો.

Read More...

ભાજપના બેનરો ઉતારવા બાબતે સરકારી બાબુ ભરાયા

-બેનેરો નહી ઉતારતા ચૂંટણી પંચ ખફા

વડોદરા નજીક વાઘોડીયા તાલુકાના ખેરવાડી ગામમાં કોંગ્રેસના બેનેરો ઉતાર્યા બાદ ભાજપના બેનરો નહી ઉતારવા બદલ વાઘોડીયાના ટીડીઓને તેમજ ગામના તલાટીને ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ બદલની નોટીસ ફટકારવામાં આવી છે.આચારસંહિતના પાલનની જવાબદારી સંભાળતા વડોદરાના નોડલ ઓફીસરે કહ્યુ હતુ કે કોંગ્રેસના બેનર ઉતાર્યા બાદ ભાજપના બેનર નહી ઉતરતા હોવાની ફરીયાદ થઈ હતી.

Read More...

શુભ મુર્હૂતમાં ખરીદી માટે ફોર વ્હીલરની 1લાખ ઓન

-શ્રાધ્ધપક્ષ પુરુ થતા જ બજારોમાં તેજી

 

શ્રાધ્ધપક્ષ પુરુ થતા જ વડોદરાના બજારોની સુસ્તી ખંખરાઈ ગઈ છે.વડોદરામાં નવરાત્રીના પ્રારંભ સાથે જ માર્કેટમાં ઘરાકીની ચહલ પહલ શરુ થઈ ગઈ હતી.ખાસ કરીને ઘરવપરાશના ઉપકરણો અને ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર્સના નવરાત્રીના શુભ દિવસોમાં કે દશેરાના દિવસે ડીલીવરી લેવા માટે બૂકીંગ કરાવવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Read More...

ગરબા મહોત્સવોમાં ફૂડ સ્ટોલ્સની પણ ડીમાન્ડ

- આરોગ્યનો પરવાનો લેવા દોડધામ

વડોદરા શહેરમાં મોટા પાયે યોજનારા ગરબા મહોત્સવોમાં ફૂડ સ્ટોલ્સની પણ એટલી જ ડીમાન્ડ હોય છે.સ્ટોલ ભાડે આપીને કમાણી કરતા ગરબા આયોજકોને કોર્પોરેશને રોગચાળાની સીઝનમાં આરોગ્યનો પરવાનો લેવાનો આદેશ આપ્યો છે.ગરબામાં ફૂડ સ્ટોલની આસપાસ સ્વચ્છતાના ધારાધોરણો જાળવવાથી માંડીને અન્ય નિયમોનુ પાલન કરવાની શરત સાથે જ કોર્પોરેશને ફૂડ સ્ટોલની પરવાનગી આપવાનુ નક્કી કર્યુ હોવાથી

Read More...

પર્યાવરણ પ્રેમી:વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલોમાં ટ્રીપ્લાન્ટ

- મુંબઈના બે યુવાઓ વડોદરામાં

 

મુંબઈના બે યુવાઓ એન્થની કારભારી અને રવિ ચક્યારે શાળાઓના વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે એક અનોખો પ્રોજેક્ટ હાથમાં લીધો છે.તેમણે દેશભરની હજારો શાળામાં જઈને દરેક સ્કૂલમાં 35 વૃક્ષો રોપવાનુ અભિયાન શરુ કર્યુ છે.આ પ્રોજેક્ટને તેમણે પ્રોજેક્ટ 35 ટ્રી નામ આપ્યુ છે.એન્થની અને રવિ આજે વડોદરામાં આવ્યા હતા.

Read More...

-હોસ્ટેલના કડક નિયમો આડે આવ્યા

એમ.એસ.યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે રાતના 10-30 વાગ્યા બાદ બહાર નહી જવાનો નિયમ છે.જેના કારણે રાતના 12 વાગ્યા સુધી ગરબે ઘૂમવા માંગતી વિદ્યાર્થીનીઓ માટે ગરબા રમવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

વાઈસ ચાન્સેલરનુ કહેવુ કે સાડા દસ વાગ્યા બાદ વિદ્યાર્થીનીઓએ બહાર રહેવુ હોય તો લેટ પાસ લેવો પડશે અને ગરબા માટે લેટ પાસ ત્યારે જ આપવામાં આવશે

Read More...

  Read More Headlines....

ડિઝલના ભાવ વધારાથી મોંઘવારી પરાકાષ્ટાએ:10મહિનામાં સૌથી વધુ મોંઘવારી

સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં આજે વિધિસર લગ્ન

દીપિકા પદુકોણ આ વર્ષે નવરાત્રીમાં છૂપા વેશે લોકો સાથે ભળીને ગરબા રમશે

ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ બચ્ચન મહેમાન બનશે

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ઓસ્ટ્રેલિયાનું ‘રેર’ સન્માન

Latest Headlines

મહેસાણામાંથી ૭૦ લાખ પકડાતાં સન્નાટો
ઓરીની રસી મુક્યા બાદ ૨૩ બાળકોની તબિયાત લથડી
સાંસદોએ હવે પોતાના બિઝનેસની વિગતો જાહેર કરવી પડશે
પગની ખોડ વાળાને બહેરાશનું મશીન આપ્યાનો ખોટો પુરાવો
ડિઝલના ભાવ વધારાથી મોંઘવારી પરાકાષ્ટાએ
 

More News...

Entertainment

જગવિખ્યાત ગઝલ ગાયક ગુલામ અલીને ત્યાં ચોરી થઇ
પ્રકાશ ઝાએ બિરલા ગુ્રપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ સામે વિજય મેળવ્યો
કરીના કપૂરના લગ્નના ડ્રેસને મનીષ મલહોત્રાએ આખરી ઓપ આપ્યો
દીપિકા પદુકોણ આ વર્ષે નવરાત્રીમાં છૂપા વેશે લોકો સાથે ભળીને ગરબા રમશે
પ્રિયંકા ચોપરાએ અર્જૂન કપૂર અને રણવીર અભિનિત યશરાજની ફિલ્મ સાઈન કરી
  More News...

Most Read News

ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવા પાક.ને અફઘાન પ્રમુખનો અનુરોધ
વિદેશી સરકારી સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા મળેલું ભંડોળ પક્ષોએ જાહેર કરવું પડશે
ખુર્શીદના ટેકેદારોએ દર્શાવેલા પત્રો પર મારી બનાવટી સહી છે
કેશ-ફોર-વોટ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવાનો અદાલતનો પોલીસને આદેશ
વન મિનિટ પ્લીઝ
  More News...

News Round-Up

સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડરા કેસની તપાસ કરતા અધિકારીની બદલી
મલાલા પર હુમલો કરનાર વિશે સચોટ માહિતી આપનારને દસ લાખ ડૉલરનું ઇનામ
હાસ્યાસ્પદ છબરડો:પ્રમુખ લાલુ યાદવે બિહાર બંધ કરાવ્યું
ઝવેરી બજારમાં ભારે મંદી સોના-ચાંદીના ભાવમાં કડાકો
કેજરીવાલે એનએસીમાં સ્થાન પામવા સોનિયા ગાંધીના પગ પકડયા હતા
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

આજથી નવરાત્રિઃ આદ્યશક્તિની આરાધનાનો 'ઉમંગ' છવાશે
ભાજપની બેઠકમાં મોદીની લાલ આંખ ટિકિટ માટે ટોળાં ભેગા કરવાનું બંધ કરો

'ઈન્કમટેક્સ રિફંડ'ના રૃ. ૧૮ લાખ બીજાના ખાતામાં જમા કરી ઉઠાંતરી

ISI એજન્ટને મળતાં રહેલા આર્મી ઓફિસરોની વિગત મગાઈ
અંબાજી મંદિર ટ્રસ્ટ ન્યાય મેળવવા હાઈકોર્ટને શરણે
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
  [આગળ વાંચો...]
 

Business

ફુગાવો ૧૦ મહિનાની ૭.૮% ટોચે ઃ શેરોમાં મોટી ખરીદીમાં સાવચેતી ઃ સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૩૮ પોઇન્ટ વધ્યો
સોનામાં ઘટાડો ઃ ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો દિલ્હીમાં રૃ.૧૦૦૦ તૂટયા
ઓટો કંપોનન્ટસ ઉત્પાદકોની વિસ્તરણ યોજનાઓ મોકૂફઃ ઓર્ડરોનો પ્રવાહ પણ ઘટયો

એક અબજ ડોલરનો ત્રિમાસિક નફો અને રૃ.૯૩૨૬૫ કરોડનું ટર્નઓવર

ઈક્વિટી બજારમાં ડિલિવરી આધારિત વેપાર વોલ્યુમ સપ્ટેમ્બરમાં૧૧ માસની ઊંચી સપાટીએ પહોંચ્યુ
[આગળ વાંચો...]
 

Sports

સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 

Ahmedabad

ભૂતપૂર્વ ધારાસભ્યની કારમાંથી ધારિયા સહિતનાં હથિયારો મળ્યાં
અમદાવાદ જિલ્લામાં બીનખેતીની કામગીરી ત્રણ માસ માટે ખોરંભે
નરોડાના મયુરના મૃતદેહ પરથી વીજ શોકના ચિહ્નો ન મળ્યાં

ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તા. ૧૮ ઓકટોબરથી શરૃ થશે

•. લાપતા થયેલા PSI જાડેજાનું ધરપકડ વોરંટ મેળવવા તજવીજ
[આગળ વાંચો...]
 

Baroda

પાંચ વિદ્યાર્થીઓ રેગીંગ કરવા બદલ બે વર્ષના પ્રોબેશન પર
આજથી નવલાં નોરતાંનો પ્રારંભ કલાનગરીનું યૌવન ગરબે ઝૂમી ઊઠશે
જીતાલી ગામે ઢીંગલા-ઢીંગલીનો અનોખો લગ્ન મેળો યોજાયો

નર્મદા ડેમ ખાતે કેબલોની ચોરી થતા વિદ્યુત જનરેશન ઠપ

કરનાળી દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ચારના મોત
  [આગળ વાંચો...]
 

Surat

મુંબઇ, સુરતના સાડીના વેપારીઓ પાસેથી રોકડા રૃ।.૨૧.૫૪ લાખ જપ્ત
સુરતમાં ડેન્ગ્યુ, મેલેરીયાનો વાવર સિવિલમાં ૩૨ રિપોર્ટ પોઝીટીવ
આવતીકાલે પશ્ચિમ વિભાગના સમસ્ત પાટીદાર સમાજની અગત્યની બેઠક
યાર્નનું પેમેન્ટ ૩૦ દિવસે અને સિક્યુરિટી ડિપોઝીટ ભરશે નહીં
ભક્તોએ માતાજીને ચઢાવેલી સાડીના વેચાણથી સમાજ સેવા થશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

રૃ।.૨.૧૪ કરોડની ઉચાપતમાં વલસાડ સહકારી બેંકના સંચાલકોની ભૂંડી ભૂમિકા
કડોદરા પોલીસ ચોકીને થાણા અમલદારે તાળું મરાવી દીધું
તિથલના પોસ્ટ માસ્ટર સાથે કોઇ વ્યવહાર નહીં કરવા પ્રજાને અપીલ
કરચેલિયામાં ૧ વર્ષથી ટપાલી જ નથી ઃ ટપાલો અટવાય છે
મેળામાં લાપત્તા બનેલી બાળકીનો લારીવાળાએ પિતા સાથે ભેટો કરાવ્યો
  [આગળ વાંચો...]
 

Kutch

કચ્છમાં કાલથી રાત્રે ઉગશે સુરજ ઃ ખેલૈયાઓમાં થનગનાટ
સીનુગ્રા પાસે ઘેટાના ઝુંડ પર ટ્રેઈલર ફરી વળતા ૧૧૭ અબોલ જીવોના મોત
પૂર્વમાંથી પશ્ચિમ કચ્છ પોલીસ બદલી પામેલા એક કર્મીની વીટંબણા કોણ સમજે ?

પાવરપટ્ટી પંથકમાંથી ર૪ લાખનો શંકાસ્પદ કોલસાનો જથ્થો પકડાયો

ભૂકંપમાં જર્જરીત બનેલા ૪૮ કવાર્ટરો ૧૧ વર્ષ પછીએ તોડી પડાતા નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જ્વેલર્સની દુકાનમાંથી ૧૫ લાખની મતાની ચોરી
નવારત્રિનો આજથી આરંભ ઃ ૬૧૦થી વધુ સ્થળે રાસ-ગરબાં
બામરોલીના સુલતાનપુરામાં ગૌચરની જમીન પર કબજો

કતલખાને લઇ જવાતા ૧૮ પશુ સહિત ટ્રક કબજે કરતી પોલીસ

આણંદ જિલ્લામાં ફુલ ગુલાબી ઠંડીનો પ્રારંભ ઃ મિશ્ર ઋતુ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્ર-કચ્છની શક્તિ પીઠોમાં આજથી નવરાત્રિનો પ્રારંભ
વનરાજોનું વેકેશન પૂર્ણ ઃ આજથી સિંહદર્શન માટે ગીર જંગલ ખુલશે

જૂનાગઢમાં નાગરી પરંપરા મુજબ સાડા છ દાયકાથી ગવાતા બેઠા ગરબા

પિંડતારક ક્ષેત્ર પિંડારામાં અમાસ નિમિત્તે હજારો લોકોનું પિતૃ તર્પણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજપરા ખોડીયાર માતાજીના ચરણોમાં હજારો માઈભક્તો શિશ ઝૂંકાવશે
ભાવનગરમાં અઠવાડીયામાં ડેન્ગ્યુ પોઝીટીવના ૨૭થી વધુ કેસ
સિહોર ચેક પોસ્ટ પર કારમાંથી ૬.૨૨ લાખની રોકડ રકમ મળી
બોટાદના એક શક્તિ મઠમઠમાં ૬૦ વર્ષથી અખંડ જ્યોત પ્રજવલીત છે
જિલ્લામાં ગ્રામિણ ડાક સેવકોની આજથી હડતાલ પર ઃ ટપાલ સેવા ખોરવાઈ જશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજી મંદિર નવલી નવરાત્રિના પ્રારંભે ઝગમગશે

ઉત્તર ગુજરાતમાં નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ
પાટણમાં શ્રી કાલિકામાતાજીની જ્વારા સાથે આજે ઘટ સ્થાપન

દેરોલ પુલ પાસે રૃ.૭૦ લાખની બેનામી રોકડ ઝડપાઈ ગઈ

પાટણમાં ચાર દિવસથી ચાલી રહેલ સીએનજી રિક્ષા ચાલકોની હડતાલ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved