Last Update : 16-October-2012, Tuesday

 

કેશ-ફોર-વોટ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવાનો અદાલતનો પોલીસને આદેશ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૫
દિલ્હીની એક અદાલતે આજે બહુચર્ચિત ૨૦૦૮ના કેશ ફોર વોટ કૌભાંડ અંગે સર્વાંગી તપાસ કરવાનો અને નાણાંનો સ્રોત શોધી કાઢવાની સૂચના આપી હતી. આ કૌભાંડમાં સ.પા.ના ભૂતપૂર્વ નેતા અમરસિંહ તેમજ ભાજપના એલ. કે. અડવાણીના સહયોગી સુધીન્દ્ર કુલકર્ણી અને ભાજપના અન્ય બે નેતાઓ સામે આરોપનામું દાખલ થયું હતું.
સહઆરોપી ભાજપના કુલસ્તેએ કોંગ્રેસના એહમદ પટેલની ભૂમિકા જાણવા અરજી કરી હતી
અદાલતે કેશ ફોર વોટ મામલે પોલીસને નિષ્પક્ષ અને તપાસનો આદેશ આપ્યો હતો કે જેથી ગુનેગારો માટે કોઈ છટકબારી ન રહે અને પ્રજામાં વિશ્વાસ પ્રસ્થાપિત થાય. અદાલતે જણાવ્યું હતું કે, તપાસના છ સપ્તાહ બાદ પોલીસને આવશ્યક જણાય તો તેઓ નવું આરોપનામું દાખલ કરી શકશે. ભાજપના રાજ્યસભાના સાંસદ અને આ કેસમાં સહઆરોપી ફાગનસિંહ કુલસ્તેએ નાણાંના સ્રોતોની તપાસ, લાભ મેળવનાર લોકો અને ભાજપના 'નબળા સાંસદો'ને યુપીએ સરકારની મત આપવા માટે કરાયેલા સોદા પાછળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલની ભૂમિકા ચકાસવા દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં ખાસ ન્યાયાધીશ સંગીતા ઢીંગરા સેહગલે આ હુકમ આપ્યો હતો.
કુલસ્તેએ એહમદ પટેલના વોઇસ આઇડેન્ટિફિકેશનની પણ માગણી કરી હતી. જો કે અદાલતે તેનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે, જેમની સાથે ફોન પર વાત થઈ હતી તે ભાજપના જ અન્ય ભૂતપૂર્વ સાંસદ અને આ કેસમાં સહઆરોપી અશોક આર્ગલ અવાજને ઓળખી શક્યા નહોતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

 
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved