Last Update : 16-October-2012, Tuesday

 

હવે શાહિદ કપૂર પોલીસ અફસરના રોલમાં

-ડાયરેક્ટર નીરજ પાંડેએ સાઇન કર્યો

આમિર ખાન, સલમાન ખાન અને અજય દેવગણ પછી હવે શાહિદ કપૂર પણ પોલીસ અધિકારીના યુનિફોર્મમાં જોવા મળશે. ‘અ વેડનસડે’ના ડાયરેક્ટર નીરજ પાંડેની આગામી ફિલ્મમાં શાહિદને પોલીસ અધિકારીના રોલ માટે પસંદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

શાહિદની પબ્લિસિટી એજન્સી બ્લીંગ એન્ટરટેઇમેન્ટ સોલ્યુશનના શાંતિ શિવરામે આ સમાચારને સમર્થન આપ્યું હતું. હાલ શાહિદ પ્રભુદેવાની ‘નમક’ અને ટીપ્સની રાજકુમાર સંતોષી નિર્દેશિત ‘ફટા પોસ્ટર, નીકલા હીરો’

Read More...

કુણાલ કપૂર અને લવ શવ તે નૈના બચ્ચન?

- કુણાલ અને નૈના વચ્ચે અફેરના અહેવાલ

એક્ટર કુણાલ કપૂર અને અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાના સમાચાર બોલિવુડમાં વહેતા થયા છે. જોકે કુણાલે આ અફેરને અફવાથી વિશેષ બીજું કાંઇ નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી.

થોડા સમય અગાઉ સમાચાર હતા કે કુણાલ જ્યારે લંડનમાં લવ શવ તે ચિકન ખુરાના ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે નૈના ખાસ કુણાલને મળવા માટે લંડન ગઇ હતી. કુણાલ આ વાતને રદિયો આપતાં કહે છે કે, આ બધી સાવ

Read More...

રસેલ ક્રો અને ડેનિયેલે છૂટાં પડ્યાં

i

-હોલિવૂડના સ્ટાર કપલના ડાઇવોર્સ

હોલિવૂડના સ્ટાર કપલ રસેલ ક્રો અને ડેનિયેલે સ્પેન્સર રાજીખુશીથી છૂટાં પડ્યાં હતાં. તેમનાં નવ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો એમ અખબારી અહેવાલોએ જણાવ્યું હતું.

સિડની મોર્નંિગ હેરાલ્ડના એક અહેવાલ મુજબ રસેલ ક્રો પોતાની પત્નીને ૨૫ મિલિયન અમેરિકી ડૉલર ચૂકવશે. બંને જણે શાંતિપૂર્ણ રીતે લગ્નજીવનનો અંત આણ્યો હતો. આઠ અને છ વર્ષનાં પોતાનાં સંતાનો અવળી પબ્લિસિટીનો ભોગ ન બને એ માટે બંનેએ

Read More...

શાહીદ કપૂરે રણબીર કપૂરના વખાણ કર્યા

- બર્ફીમાં રણબીરના અભિનયથી પ્રભાવિત

એક્ટર શાહીદ કપૂરે બર્ફી ફિલ્મ જોઇને તેના મિત્ર અને એક્ટર રણબીર કપૂરના અભિનયની પ્રશંસા કરી છે. રણબીર અને શાહીદ બંને ખૂબ સારા મિત્રો છે. તેઓ ઘણીવાર એકબીજાને મળે છે. વાતો શેર કરે છે. બંનેને સાથે સમય વીતવવાનું ગમે છે. જોકે શાહીદને છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ હતી કે તેની પાસે બર્ફી ફિલ્મ જોવા માટે સમય નથી. પણ આખરે સાશાને બર્ફી જોવાની તક મળી જ ગઇ.

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

જેકી ભગનાનીને એક્શન સિન ભારે પડયો

- રંગરેઝના સેટ પર ઇજાગ્રસ્ત

 

પ્રિયદર્શનની આગામી ફિલ્મ રંગરેઝમાં જેકી ભગનાની લીડ રોલમાં છે. જેકી અજબ ગજબ લવનું શૂટિંગ પૂરું કરીને રંગરેઝના મૈસુર ખાતે આવેલાં સેટ પર શૂટિંગ માટે પહોંચ્યો પણ અહીં જેકીને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો અનુભવ થયો.

જેકીએ એક્શન સિન શૂટ કરવાનો હતો. જેમાં તેણે તેના મિત્રને કોઇ બીજીવ્યક્તિને મેટલના રોડથી મારતા અટકાવવાનો હતો. જોકે જેકીભાઇ

Read More...

સુભાષ ઘાઇ ચાર વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરશે

જેકી ભગનાનીએ કોના વિશે શું કહ્યું?

Entertainment Headlines

પરિવારના સભ્યો અને અંગત મિત્રોએ સૈફ-કરીનાના લગ્ન પૂર્વે પાર્ટી માણી
કરીના કપૂરના લગ્નના ડ્રેસને મનીષ મલહોત્રાએ આખરી ઓપ આપ્યો
મોડેલના વિનયભંગના આરોપ બાદ રાની મુખર્જીના ભાઈની ધરપકડ
દીપિકા પદુકોણ આ વર્ષે નવરાત્રીમાં છૂપા વેશે લોકો સાથે ભળીને ગરબા રમશે
પ્રિયંકા ચોપરાએ અર્જૂન કપૂર અને રણવીર અભિનિત યશરાજની ફિલ્મ સાઈન કરી
કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો

Ahmedabad

ભૂતપૂર્વ ધારાસભ્યની કારમાંથી ધારિયા સહિતનાં હથિયારો મળ્યાં
અમદાવાદ જિલ્લામાં બીનખેતીની કામગીરી ત્રણ માસ માટે ખોરંભે
નરોડાના મયુરના મૃતદેહ પરથી વીજ શોકના ચિહ્નો ન મળ્યાં

ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તા. ૧૮ ઓકટોબરથી શરૃ થશે

•. લાપતા થયેલા PSI જાડેજાનું ધરપકડ વોરંટ મેળવવા તજવીજ
[આગળ વાંચો...]
 

Baroda

પાંચ વિદ્યાર્થીઓ રેગીંગ કરવા બદલ બે વર્ષના પ્રોબેશન પર
આજથી નવલાં નોરતાંનો પ્રારંભ કલાનગરીનું યૌવન ગરબે ઝૂમી ઊઠશે
જીતાલી ગામે ઢીંગલા-ઢીંગલીનો અનોખો લગ્ન મેળો યોજાયો

નર્મદા ડેમ ખાતે કેબલોની ચોરી થતા વિદ્યુત જનરેશન ઠપ

કરનાળી દર્શન કરી પરત ફરતા અકસ્માતમાં ચારના મોત
  [આગળ વાંચો...]
 

Surat

મુંબઇ, સુરતના સાડીના વેપારીઓ પાસેથી રોકડા રૃ।.૨૧.૫૪ લાખ જપ્ત
સુરતમાં ડેન્ગ્યુ, મેલેરીયાનો વાવર સિવિલમાં ૩૨ રિપોર્ટ પોઝીટીવ
આવતીકાલે પશ્ચિમ વિભાગના સમસ્ત પાટીદાર સમાજની અગત્યની બેઠક
યાર્નનું પેમેન્ટ ૩૦ દિવસે અને સિક્યુરિટી ડિપોઝીટ ભરશે નહીં
ભક્તોએ માતાજીને ચઢાવેલી સાડીના વેચાણથી સમાજ સેવા થશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

રૃ।.૨.૧૪ કરોડની ઉચાપતમાં વલસાડ સહકારી બેંકના સંચાલકોની ભૂંડી ભૂમિકા
કડોદરા પોલીસ ચોકીને થાણા અમલદારે તાળું મરાવી દીધું
તિથલના પોસ્ટ માસ્ટર સાથે કોઇ વ્યવહાર નહીં કરવા પ્રજાને અપીલ
કરચેલિયામાં ૧ વર્ષથી ટપાલી જ નથી ઃ ટપાલો અટવાય છે
મેળામાં લાપત્તા બનેલી બાળકીનો લારીવાળાએ પિતા સાથે ભેટો કરાવ્યો
  [આગળ વાંચો...]
 

Kutch

કચ્છમાં કાલથી રાત્રે ઉગશે સુરજ ઃ ખેલૈયાઓમાં થનગનાટ
સીનુગ્રા પાસે ઘેટાના ઝુંડ પર ટ્રેઈલર ફરી વળતા ૧૧૭ અબોલ જીવોના મોત
પૂર્વમાંથી પશ્ચિમ કચ્છ પોલીસ બદલી પામેલા એક કર્મીની વીટંબણા કોણ સમજે ?

પાવરપટ્ટી પંથકમાંથી ર૪ લાખનો શંકાસ્પદ કોલસાનો જથ્થો પકડાયો

ભૂકંપમાં જર્જરીત બનેલા ૪૮ કવાર્ટરો ૧૧ વર્ષ પછીએ તોડી પડાતા નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જ્વેલર્સની દુકાનમાંથી ૧૫ લાખની મતાની ચોરી
નવારત્રિનો આજથી આરંભ ઃ ૬૧૦થી વધુ સ્થળે રાસ-ગરબાં
બામરોલીના સુલતાનપુરામાં ગૌચરની જમીન પર કબજો

કતલખાને લઇ જવાતા ૧૮ પશુ સહિત ટ્રક કબજે કરતી પોલીસ

આણંદ જિલ્લામાં ફુલ ગુલાબી ઠંડીનો પ્રારંભ ઃ મિશ્ર ઋતુ
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્ર-કચ્છની શક્તિ પીઠોમાં આજથી નવરાત્રિનો પ્રારંભ
વનરાજોનું વેકેશન પૂર્ણ ઃ આજથી સિંહદર્શન માટે ગીર જંગલ ખુલશે

જૂનાગઢમાં નાગરી પરંપરા મુજબ સાડા છ દાયકાથી ગવાતા બેઠા ગરબા

પિંડતારક ક્ષેત્ર પિંડારામાં અમાસ નિમિત્તે હજારો લોકોનું પિતૃ તર્પણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાજપરા ખોડીયાર માતાજીના ચરણોમાં હજારો માઈભક્તો શિશ ઝૂંકાવશે
ભાવનગરમાં અઠવાડીયામાં ડેન્ગ્યુ પોઝીટીવના ૨૭થી વધુ કેસ
સિહોર ચેક પોસ્ટ પર કારમાંથી ૬.૨૨ લાખની રોકડ રકમ મળી
બોટાદના એક શક્તિ મઠમઠમાં ૬૦ વર્ષથી અખંડ જ્યોત પ્રજવલીત છે
જિલ્લામાં ગ્રામિણ ડાક સેવકોની આજથી હડતાલ પર ઃ ટપાલ સેવા ખોરવાઈ જશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજી મંદિર નવલી નવરાત્રિના પ્રારંભે ઝગમગશે

ઉત્તર ગુજરાતમાં નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ
પાટણમાં શ્રી કાલિકામાતાજીની જ્વારા સાથે આજે ઘટ સ્થાપન

દેરોલ પુલ પાસે રૃ.૭૦ લાખની બેનામી રોકડ ઝડપાઈ ગઈ

પાટણમાં ચાર દિવસથી ચાલી રહેલ સીએનજી રિક્ષા ચાલકોની હડતાલ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

આજથી નવરાત્રિઃ આદ્યશક્તિની આરાધનાનો 'ઉમંગ' છવાશે
ભાજપની બેઠકમાં મોદીની લાલ આંખ ટિકિટ માટે ટોળાં ભેગા કરવાનું બંધ કરો

'ઈન્કમટેક્સ રિફંડ'ના રૃ. ૧૮ લાખ બીજાના ખાતામાં જમા કરી ઉઠાંતરી

ISI એજન્ટને મળતાં રહેલા આર્મી ઓફિસરોની વિગત મગાઈ
અંબાજી મંદિર ટ્રસ્ટ ન્યાય મેળવવા હાઈકોર્ટને શરણે
 

International

અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઓલ્વીન અને શાપલીને અર્થશાસ્ત્રનું નોબેલ

પાકિસ્તાનમાં તાલિબાનોએ છ પોલીસને ઠાર કર્યા
ઝુબીન મહેતાને ઇઝરાયેલનું સર્વોત્તમ સન્માન

પાક.ની કન્યા મલાલાને વધુ સારવાર માટે બ્રિટન લઇ જવાઇ

  ચંદ્ર પર પાણી સૂર્યના વીજભારવાળા કણોમાંથી આવે છે
[આગળ વાંચો...]
 

National

રિટેલમાં એફ.ડી.આઇ. પર મનાઈ હુકમ આપવા સુપ્રીમનો ઇન્કાર
૭૧ લાખ રૃપિયા તો કેબિનેટ મંત્રી માટે નાની રકમ કહેવાય

કોલસા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા બે નવા કેસો દાખલ ઃ ૧૬ સ્થળોએ દરોડા

હરિયાણામાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીને શાળામાંથી કાઢી મૂકાઇ
ગડકરી અંગે ભાંડા ફોડની બીકથી ભાજપ ખુર્શીદના મામલે મૌન છે ?
[આગળ વાંચો...]

Sports

સ્પોર્ટસ જગતમાં પણ''Gangnam''નો ક્રેઝ

ભારતની ટેસ્ટ ટીમ માટે દાવો નોંધાવતા યુવરાજ સિંઘની બેવડી સદી

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવને કેન્સરનું નિદાન થયુ
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે વોટસનને ચેમ્પિયન્સ લીગમાંથી પરત બોલાવ્યો

ચેમ્પિયન્સ લીગ ઃ સાઉથ આફ્રિકાની લાયન્સે મુંબઇને ૮ વિકેટથી હરાવ્યું

[આગળ વાંચો...]
 

Business

ફુગાવો ૧૦ મહિનાની ૭.૮% ટોચે ઃ શેરોમાં મોટી ખરીદીમાં સાવચેતી ઃ સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૩૮ પોઇન્ટ વધ્યો
સોનામાં ઘટાડો ઃ ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો દિલ્હીમાં રૃ.૧૦૦૦ તૂટયા
ઓટો કંપોનન્ટસ ઉત્પાદકોની વિસ્તરણ યોજનાઓ મોકૂફઃ ઓર્ડરોનો પ્રવાહ પણ ઘટયો

એક અબજ ડોલરનો ત્રિમાસિક નફો અને રૃ.૯૩૨૬૫ કરોડનું ટર્નઓવર

ઈક્વિટી બજારમાં ડિલિવરી આધારિત વેપાર વોલ્યુમ સપ્ટેમ્બરમાં૧૧ માસની ઊંચી સપાટીએ પહોંચ્યુ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved