Last Update : 16-October-2012, Tuesday

 

i

 

- હોટલમાં અનૈતિક ધંધા કરવામાં આવતા

 

ઇડર એસ.ટી. ડેપો નજીક શ્રીનગર વિસ્તારના પ્રવેશ દ્વાર પર આવેલ એક હોટલ (લોજ)માં વેશ્યાવૃત્તિનો વ્યવસાય ચાલતો હોવાની ફરિયાદ સાથે આજે અહીં નજીકમાં રહેતા કેટલાક રહિશોએ મહિલાઓને સાથે રાખી પોલીસ સ્ટેશન અને પ્રાંત અધિકારીને રજુઆત કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Read More...

 

i

 

- ગર્ભગૃહમાં મૂર્તિ પરના ૮ કિલોના આભૂષણો

 

પાટણ જિલ્લામાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકીઓએ પોતાના કરતૂતોને ચાલુ રાખ્યા છે. જેમાં હારીજ નગર મધયેઆવેલ એક જૈન મંદિરમાં બુધવારની રાત્રે કોઈ જાણભેદુ તસ્કરોએ મંદિરને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયાની ઘટના બહાર આવતા લોકોમાં અસુરક્ષીત થયાની ભાવના વ્યાપી હતી.

Read More...

 

i

 

- દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન સામે

 

દિયોદર માર્કેટ સમિમિાં ચેરમેન સામેતેમની પેનલના જ ડીરેકટરો તેમજ વા. ચેરમેન સહિત કરાયેલ અવિશ્વાસની દરખાસ્તમાં ૧૭નું કરાયેલ મતદાર આજરોજ હાઈકોર્ટમાં ખૂલતા ચેરમેનને ૬ તેમજ વિપક્ષને ૧૦ મતો મળ્યા હોવાનું જણાઈ આવતા તેમજએક મત રદ જાહેર થતાં ચેરમેન સામેની અવિશ્વાસની દરખાસ્ત પસર થઈ જતાં પંથકના સહકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Read More...

 

i

 

- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામની સીમ નજીક ગઈકાલે એક્ટીવા બાઈક લઈ જઈ રહેલ ચોરીમાલા ગામની એક ૨૪ વર્ષીય યુવતીનું આ તાલુકાના બેડાસણ ગામના એક ઈસમ સહિત અન્ય ત્રણ ઈસમોએ જીપ દ્વારા પીછો કરી એક્ટીવા ઉભી રખાવી તેણીનું બળજબરીપૂર્વક ખેંચી લગ્ન કરવાની ફરજ પાડી અપહરણ કરી ભાગી છૂટતાં ચકચાર મચી જવા પામી છે.

Read More...

 

i

 

- એરગન સાથે ટ્રક ચાલકની ધરપકડ

 

ધાનેરા પોલીસને બાતમી મળતા પી.એસ.આઈ. એન. ગાબાણીએ પોતાના સ્ટાફ સાથે રાત્રે પહેરો ગોઠવેલ જે વહેલી સવારે એક પાયલોટીંગ કરતી બોલેરો અને બે ટ્રક ઝડપી ૫૦ વાછરડાબચાવી એક આરોપીની એરગન સાથે ધરપકડ કરી હતી.

Read More...

 
 
More News
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved