Last Update : 15-October-2012, Monday

 

અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો

 

 

 

નવરાત્રિના નવ દિવસ દરમિયાન અંબેમાને જુદાં જુદાં નવ રંગની સાડી પહેરાવાની પરંપરા ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં એકદમ સામાન્ય છે. અત્રે આ વર્ષે માતાજીને કયા દિવસે કયા રંગની સાડી પહેરાવવી તેના વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
પહેલા નોરતે ઃ પહેલા નોરતે માતાજીને લાલ રંગની સાડી પહેરાવાશે. દુર્ગા નવરાત્રિના પહેલા દિવસે ગરબાની સ્થાપના કરવામાં આવે છે, જેને આપણે ઘટસ્થાપના પણ કહીએ છીએ. આસો સુદ એકમના દિવસે ગરબાની સ્થાપના કરવામાં આવે છે.
બીજે નોરતે ઃ બીજા નોરતે માતાજીને આકાશી રંગની સાડી પહેરવાની રહેશે. આ દિવસને પ્રિતી દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ત્રીજા નોરતે ઃ નવરાત્રિના ત્રીજા દિવસે અંબે મૈયાને પીળા રંગની સાડીથી શણગારવામાં આવશે. આસો મહિનાની નવરાત્રિના ત્રીજા દિવસને વૃદ્ધિ ગૌરી વ્રત પણ કહેવાય છે.
ચોથા નોરતે ઃ નોરતાનો ચોથો દિવસ માતાજી માટે લીલી સાડીથી શણગાર કરવાનો હશે. આ નોરતાને ભૌમ ચતુર્થી પણ કહેવામાં આવે છે.
પાચમાં નોરતે ઃ નવરાત્રિના પાંચમાં દિવસે દુર્ગામાને ગ્રે રંગની સાડીથી શણગારજો. આ દિવસને દુર્ગા શરણ નવરાત્રિ પણ કહેવાય છે. તેને ઉપાંગ લલિતા ગૌરી વ્રત અથવા શ્રી લલિતા પંચમી કે પછી મહા પંચમી પણ કહેવામાં આવી છે.
છઠ્ઠા નોરતે ઃ છઠ્ઠા નોરતે દેવીમાને કેસરી રંગની સાડી પહેરાવજો. આ દિવસ મહા સષ્ટિ તરીકે પણ ઓળખાય છે.
સાતમા નોરતે ઃ આ દિવસે માતાજીને સફેદ રંગની સાડીથી સજાવજો. નવરાત્રિના સાતમા દિવસને મહા સપ્તમી પણ કહેવાય છે. આ દિવસે ત્રિરાત્રોત્સવ પૂજા પણ કરવામાં આવે છે.
આઠમા નોરતે ઃ આઠમા નોરતે અથવા મહા અષ્ટમીના દિવસે અંબે મૈયાને ગુલાબી રંગની સાડીમાં શોભાવજો. આઠમા નોરતે મહા સરસ્વતી માતાની પૂજાનું આયોજન કરવામાં આવે છે.
નવમા નોરતે ઃ નવમું નોરતું એટલે દુર્ગામાને બ્લુ રંગની સાડીથી શણગારવાનો દિવસ. નવ દિવસ માં અંબાની પૂજા માટે અત્યારથી જ તૈયારી થઇ રહી છે જેમાં પહેરવેશથી માંડીને પૂજા પાઠને ખરીદવામાં આવી રહ્યા છે. આ દિવસે મહાનવમી પૂજા તેમજ સુહાસીની પૂજા, આયુધ પૂજા, કન્યા કે કુમારી પૂજા પણ કરવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved