Last Update : 15-October-2012, Monday

 

ઈરાને નોબેલ ઈનામની સામે ગ્રેટ પ્રોફેટ વર્લ્ડ પ્રાઈઝ જાહેર કર્યું

વિજ્ઞાાન ક્ષેત્રે અનન્ય સંશોધન કરનારા મુસ્લિમ વૈજ્ઞાાનિકોને આ ઈનામ અપાશે

મોસ્કો, તા. ૧૪
ઈરાનને અત્યાર પર્યન્ત માત્ર એક નોબેલ ઈનામ પ્રાપ્ત થયું છે. તેમણે યુરોપ અને ખાસ કરીને અમેરિકા સાથે વિરોધ ચાલતો હોઈને નોબેલ ઈનામની સ્પર્ધામાં મુસ્લીમ વૈજ્ઞાાનિકો માટે ઈનામની જાહેરાત કરી છે. વિશ્વમાં નોંધપાત્ર સંશોધન કરનારા મુસ્લીમ વૈજ્ઞાાનિકને હવેથી આ ઈનામ આપવામાં આવશે.
ધ ગ્રેટ પ્રોફેટ વર્લ્ડ પ્રાઈઝને નામે આ ઈનામ આપવામાં આવશે. આ સંદર્ભે માહિતી આપતા વિજ્ઞાાન અને ટેકનોલોજીના મહિલા ઉપપ્રમુખ નસરીન સુલતાન ખાને કહ્યું હતું કે મુસ્લીમ જગતમાં અનન્ય સંશોધન કરનારા વૈજ્ઞાાનિકોને ત્રણ ક્ષેત્રોમાં સંશોધન અંગે ઈનામ આપવામાં આવશે, જેમાં ઈરાને પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. જોકે તેમણે કયા ત્રણ ક્ષેત્રે સંશોધન માટે આ ઈનામ અપાશે તેની સ્પષ્ટતા કરી નહતી.
નસરીન સુલતાને સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારના ઈનામથી વૈશ્વિક સ્તરે મુસ્લીમ વૈજ્ઞાાનિકોને જે ભારે સ્પર્ધાનો સામનો કરવો પડે છે. જેમકે નોબેલ ઈનામમાં, તેમાં ગ્રેટ પ્રોફેટ વર્લ્ડ પ્રાઈઝથી ટેકો મળશે.
નોબેલ ઈનામની શરૃઆત ૧૯૦૧માં થઈ હતી. હાલ તેમાં છ ક્ષેત્રોમાં ઈનામ આપવામાં આવે છે. આ ઈનામ અત્યારે વિશ્વમાં સૌથી વધુ માનદાયક ઈનામ ગણાય છે. આજ પર્યન્ત ઈરાનમાં માત્ર એક વ્યક્તિને જ નોબેલ ઈનામ પ્રાપ્ત થયું છે. વર્ષ ૨૦૦૩માં શિરીન એબાદીને માનવાધિકાર માટેનું નોબેલ ઈનામ પ્રાપ્ત થયું હતું પણ હાલ તેઓ બ્રિટનમાં લંડન ખાતે વસે છે. તે સંજોગોમાં ઈરાને નોબેલ ઈનામની સામે ગ્રેટ પ્રોફેટ વર્લ્ડ પ્રાઈઝની જાહેરાત કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશરના કર્મચારીઓ સાથે આજે મુબઇમાં બેઠક
કેન્દ્ર ઓઇલ અને ગેસ શારકામ માટે પરવાના આપવાના નિયમો હળવા કરશે

સલમાન ખુર્શીદને બચાવવા કેન્દ્રીય પ્રધાનો રમેશ, નારાયણસામી મેદાનમાં

ઉત્તરપ્રદેશ સરકાર ખુર્શીદને બચાવવા માગે છે ઃ કેજરીવાલ
કર્ણાટકમાં સામાન્ય તિવ્રતાનો ભૂકંપ
મરેને પરાજય આપીને યોકોવિચ શાંઘાઇ માસ્ટર્સમાં ચેમ્પિયન બન્યો

ચેમ્પિયન્સ લીગ ઃ આજેકોલકાતા અને ઓકલેન્ડ વચ્ચે ટ્વેન્ટી-૨૦

દિલ્હી સામે અમારે વધુ ધીરજ સાથે બેટિંગ કરવાની જરૃર હતી

ઓબામાના ચાહકો સોશિયલ નેટવર્ક્સ પર રોમ્ની કરતાં અનેકગણાં વધુ

ફ્લોરિડામાં ગાંધીજીની પ્રતિમાને કલામે ખુલ્લી મુકી
સ્માર્ટ ફોન હવે ક્રેડિટ કાર્ડની ગરજ સારશે

મલાલા માટે એર એમ્બ્યુલન્સ મોકલવાની યુએઇની યોજના

મગજમાં ચાલતા વિચારો વાંચી શકે તેવું યંત્ર વિકસાવવા પ્રયાસો
સીડની સિક્સર્સે ૧૪ રનથી ચેન્નઇ સુપર કિંગ્સને હરાવ્યું

દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો

 
 

Gujarat Samachar Plus

ગર્લ્સમાં ફેવરિટ છે 'ધોતી'
અંબે મૈયાને કયાં નોરતે કયાં રંગની સાડીથી શણગારશો
સ્લિમ બોડી હશે તો પેપલમ ડ્રેસ ફિટ રહેશે
નો પ્રોબ્લેમ, એટ્રેક્ટિવ એકસેસરીના પૈસા વસૂલ
ઓલિમ્પિક્સમાં 'યોગ'ને એડ કરવાના પ્રયાસો
 

Gujarat Samachar glamour

લગ્નની તૈયાર કરતાં સોહાને ખૂબ વાગ્યું
આલિયા પણ રણબીરની દીવાની છે
રાનીએ પોતાની સરખામણી આમિર સાથે કરી
શાહરૃખ ખાન ધ્યાનચંદની ભૂમિકા ભજવશે
બિગ-બર્થ ડેમાં અમરસિંહને નહીં બોલાવાતા ભડક્યા
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved