Last Update : 13-October-2012, Saturday

 

પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?

- ક્લીંઝરને થોડોક સમય ચહેરા ઉપર એમને એમ રહેવા દો. અને ત્યાર પછી ધીમે ધીમે હથેળી વડે ગળું, કપાળ, ગાલ, નાક અને આંખોની આજુબાજુ માલિશ કરો.

મેકઅપ કરવો એ સૌંદર્યમાં નિખાર લાવવાની કલા છે, એ જ પ્રમાણે એ મેકઅપને ઊતારવો, એને સાફ કરવો, એ પણ એક કલા જ છે. તમે મેકઅપ કરતી વખતે જેટલી સાવચેતી અને કાળજી રાખો છો એટલી જ સાવચેતી જો મેકઅપને ઊતારતી વખતે રાખવામાં ન આવે, તો અધૂરો ઉતારેલો મેકઅપ ત્વચાનાં છિદ્રોને પૂરી દે છે અને એનાથી ત્વચાને લગતા ઘણા રોગો જન્મે છે.
મેકઅપ કરતી વખતે પણ એટલું જ ધ્યાન આપો. જેટલું તમે મેકઅપ કરો છો ત્યારે આપો છો. મેકઅપ સાફ કરવામાં કેટલાંક ઉપયોગી સૂચનો નીચે મુજબ છે.
* મેકઅપ ઉતારવા કે સાફ કરવા માટે સૌથી પહેલાં વાળને ચહેરાની પાછળ કસીને બાંધી લો. જો તમે આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવતાં હો, તો એને પણ ઉતારી લો. હવે ક્રમપૂર્વક નીચે પ્રમાણેની સૂચનાઓનું અનુસરણ કરો.
* ક્લીઝિંગ મિલ્ક અથવા કોઈપણ કોલ્ડ ક્રીમ લઈને આખા ચહેરા ઉપર, આંખો અને હોઠની આજુબાજુ તથા ગળાની નીચેના ભાગ સુધી લગાવો. જ્યાં જ્યાં તમે ફાઉન્ડેશન લગાવ્યું હોય એ બધી જગ્યાએ ક્રીમ લગાવો.
* મેકઅપ ક્લીંઝરમાં સારી રીતે ભળી જાય માટે ક્લીંઝરને થોડોક સમય ચહેરા ઉપર એમને એમ રહેવા દો. અને ત્યાર પછી ધીમે ધીમે હથેળી વડે ગળું, કપાળ, ગાલ, નાક અને આંખોની આજુબાજુ માલિશ કરો. આમ કરવાથી તમારે મેકઅપ સાફ કરવા માટે ચહેરાને વધારે સમય ઘસવો નહીં પડે.
* ટિશ્યુ પેપરના ચાર પડ બનાવીને અથવા રૃનું મોટું પૂમડું બનાવીને ગળાથી લૂછવાનું શરૃ કરો, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારા હાથની દિશા અંદરથી બહારની બાજુ અને નીચેથી ઉપરની બાજુ હોવી જોઈએ.
* મેકઅપના પ્રત્યેક કણને સારી રીતે ત્વચા ઉપરથી સાફ કરવા માટે રૃને પાણીમાં ભીંજવી બીજી વખત ચહેરો સાફ કરો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved