Last Update : 13-October-2012, Saturday

 
 

આજની મેચમાં પીચ ફાસ્ટ બોલરોને અનુકૂળ રહેશે
સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

દિલ્હીની બેટિંગ લાઇનઅપ વધુ મજબુત લાગે છે

ગાંગુલીની કોલમ

ચેમ્પિયન્સ લીગનો આજે શનિવારથી મહત્વની મેચ સાથે પ્રારંભ થશે, જેમાં ભારતની બે ટોચની ટીમો આમને-સામને ટકરાશે.બંને ટીમો ગત આઇપીએલમાં ટકરાઇ ચુકી છે અને પુણેમાં રમાયેલી મેચમાં કોલકાતાએ દિલ્હીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સાઉથ આફ્રિકામાં નવી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે અને પીચો ફ્રેશ છે.પીચ પર થોડું ઘાસ છે અને તે ફાસ્ટ બોલરોને મદદ કરશે. અંહી સ્પિનરોની કસોટી થશે અને સુનિલ નારાયણ જેવા સ્પિનરો પ્રભાવ પાડી શકે. સ્ટ્રોક રમવા પણ શક્ય બનશે તેની સાથે બેટ્સમેનને પણ સતર્ક રહેવું પડશે.
કેકેઆર અને દિલ્હીની ટીમના ઓપનરો ઘણા સારા કહી શકાય તેવા છે એટલે તેમની ટીમોને તેમના સારા દેખાવની આશા છે. સેહવાગે કેપ્ટન્સી છોડી દીધી છે એટલે તેની પાસે બેટિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો ઘણો બધો સમય છે. વીરૃ અને ગંભીર છેલ્લા કેટલાક સમયથી તેમના બેસ્ટ ફોર્મમાં નથી. બંને ક્વોલિટી બેટ્સમેનો છે, લાંબા સમયથી ઓપનીંગ કરે છે અને તેઓ જાણે છે કે અંહીની પરિસ્થિતીમાં તેમની કસોટી થવાની છે. મને લાગે છે કે આ ટુર્નામેન્ટ સેહવાગ અને ગંભીરને તેમનું ફોર્મ પાછુ મેળવવામાં મદદરૃપ થશે, જેથી તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે ઈંગ્લેન્ડ સામે રમી શકે. દિલ્હીનું ફાસ્ટ બોેલિંગ આક્રમણ વધુ અસરકારક લાગે છે તેમની પાસે ઇરફાનની સાથે મોર્ની મોર્કેલ અનેઉમેશ યાદવ જેવા બોલરો છે, બીજી તરફ કેકેઆર પાસે બ્રેટ લી, બાલાજી અને કાલીસનો અનુભવ છે તો યુવા સંગવાનનું જોશ છે. બેટિંગના સુપરસ્ટાર્સ દિલ્હી પાસે વધુ છે. સેહવાગ, ઉનમુક્ત ચંદ, વોર્નર, પીટરસન, જયવર્દને, ટેલરની સાથે સાથે નમન ઓઝા અને ઇરફાન પણ ઉપયોગી સાબિત થઇ શકે. આ ટુર્નામેન્ટમાં કેકેઆરના યુસુફ પઠાણ માટે અત્યંત મહત્વની છે. તે ઝંઝાવાત જગાવીને તેની કારકિર્દીને નવી શરૃઆત અપાવી શકે છે જો કે આજની મેચને માત્ર ફાસ્ટ બોલરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને જ જોવી પડશે. કેકેઆર ઇચ્છશે કે ગંભીર, કાલીસ અને મેકુલમ આવનારા દિવસોમાં જોરદાર ફોર્મ દેખાડે.
(૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved