Last Update : 13-October-2012, Saturday

 

સીએમઓ અપહરણ કેસ
ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

પ્રધાનો સંયમમાં રહે અને 'સારું વર્તન' કરેઃ મુલાયમ સિંહ

(પી.ટી.આઇ.) લખનૌ, તા. ૧૨
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી ટોચના મેડિકલ ઓફીસરને કથિતરીતે અપહરણ કરવાના કેસમાં સતત ટીકાનો સામનો કરી રહેલાં રાજ્યના મહેસૂલી પ્રધાન વિનોદ કુમાર સિંહે આજે રાજીનામું આપી દીધું છે, જ્યારે સામે સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહે પ્રધાનોને સંયમમાં રહેવાની અને 'સારું વર્તન' કરવાની અપીલ કરી છે.
'હું સમાજવાદી પાર્ટીનો એક સમર્પિત કાર્યકર હોવાથી મારું રાજીનામું મુખ્ય પ્રધાનને સોંપી દીધું છે. હું રાજ્ય અને મતક્ષેત્ર ગોંડાના લોકોને મારી સેવાઓ આપવાનું ચાલુ રાખીશ.'
તેઓ કેમ રાજીનામું આપી રહ્યા છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'મને લાગે છે કે કેટલાક લોકો મારું નામ લઇને પક્ષની શાખને મેલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું એ નહિ થવા દઉં.'
સીએમઓના અપહરણમાં તેઓ સામેલ છે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આમાં હું નિર્દોષ છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાની મુલાયમ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ગંભીર નોંધ લીધી હતી અને તેમાં ટોચના સ્તરેથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
પક્ષના કાર્યકર્તાઓને સંબોધતાં મુલાયમ સિંહે કહ્યું હતું કે સરકારમાં જે લોકો છે તેઓ અંકુશમાં રહે અને હું તેમની પાસેથી સારા વર્તનની અપેક્ષા રાખું છું. પ્રધાનો પર આંગળીઓ ચીંધવામાં આવે છે તો તેનાથી સરકાર નબળી પડે છે. કોઇનું સીધું નામ સીધા વગર તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનો તમારે સારા વ્યવહાર કરવાની જરૃર છે. મારાથી કંઇ છુપાયેલું નથી. જો તમે મને પૂછશો તો હું કહી દઇશ શું થઇ રહ્યું છે ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved