Last Update : 13-October-2012, Saturday

 
નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર
અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

બ્રિટનના કૂણા વલણ બાદ વિશ્વની મહાસત્તાના રૃખમાં પણ પરિવર્તનના અણસાર

(પીટીઆઇ) વોશિંગટન, તા. ૧૨
અમેરિકાના વિદેશ વિભાગના એક અધિકારીએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે મેરિટ ઉપર આધારિત કોઇ પણ વિઝા અરજીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકન વખતે અમેરિકન કાયદાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
લોક કલ્યાણ બાબતોના સહાયક વિદેશ પ્રધાન માઇક હેમરે એક પત્રકાર પરિષદમાં વિદેશી પત્રકારોને જણાવ્યું હતું કે તમે જાણો છો કે અમે કોઇ ચોક્કસ વ્યકિતના વિઝા બાબતો સાથે સંકળાયેલા પ્રશ્નોમાં પડતા નથી. અમે નિશ્ચિતપણે કોઇ પણ વિઝા અરજીનું મૂલ્યાંકન તેની યોગ્યતા અને અમેરિકન કાયદાઓને આધારે કરીશું. આ મુદ્દે આનાથી વિશેષ મારે કઇ કહેવુ નથી.
બ્રિટન દ્વારા મોદી અંગે તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયના સંદર્ભમાં હેમરને પૂછવામાં આવ્યું હતું કે મોદી અંગે અમેરિકાની નીતિમાં કોઇ ફેરફાર થયો છે કે નહીં? આ પ્રશ્નના જવાબમાં તેમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. બ્રિટને મોદી સાથે સંપર્ક ન રાખવાની પોતાની દસ વર્ષ જુની નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ૨૦૦૨ના કોમા રમખાણોને ધ્યાનમાં રાખી બ્રિટને આ નીતિ અમલમાં મૂકી હતી.
બ્રિટનનાં નિર્ણય અંગે વોશિંગટન પોસ્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોદીની છબિમાં સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે બ્રિટનના વિદેશ કાર્યાલયના પ્રધાન હુગો સ્વીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે નવી દિલ્હી ખાતેનાં બ્રિટિશ હાઇ કમિશનર જેમ્સ બેવનને ગુજરાતની મુલાકાત લઇ મુખ્ય પ્રધાન અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળવાનું જણાવ્યું છે.
તેમણે જણવ્યું હતું કે આ મુલાકાતથી ભારત સાથે દ્વિપક્ષીય સંબધો મજબૂત બનાવવાના બ્રિટીશ સરકારનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાશે. આ મુલાકાતથી સહકાર વધારવા માટેની નવી તકોનું સર્જન કરવા તથા પરસ્પરના હિતો સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરવાની તક મળશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved