.

Last Update : 13-October-2012, Saturday

 

લક્ષ્મી મિત્તલની કંપનીએ સ્ટીલ ખાતાને કરોડોની લાંચ અપાઇ

 

-વીરભદ્ર સંિઘ પ્રધાન હતા

 

નવી દિલ્હી તા.13 ઑક્ટોબર,2012

 

ઇન્કમટેક્સ ખાતાએ ૨૦૧૦ના ડિસેંબરમાં દિલ્હીની અશોક હૉટલમાં આવેલી એક સ્ટીલ કંપનીની ઑફિસમાંં દરોડો પાડ્યો ત્યારે અજાણતાંમાં એવી માહિતી સાંપડી હતી કે કંપનીએ કેન્દ્રના પોલાદ ખાતાને કરોડો રૂપિયાની લાંચ આપી હતી.

 

એ સમયે કેન્દ્રમાં વીરભદ્ર સંિઘ પોલાદ ખાતાના પ્રધાન હતા. કંપનીએ પોતાના હિસાબોમાં વીબીએસ (વીરભદ્ર સંિઘ)ને અમુક કરોડ રૂપિયા ચૂકવ્યા એવી એન્ટ્રી કરી હતી. એ સમયે આ કંપની ઇસ્પાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અબજોપતિ ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના ભાઇઓ પ્રમોદ અને વિનોદ મિત્તલ સંભાળતા હતા અને માલિકી ધરાવતા હતા.

 

ઇન્કમ ટેક્સ વિભાગે સંબંધિક મંત્ર્યાલય પાસે આ એન્ટ્રી વિશે જવાબ માગ્યો હતો. પરંતુ ત્યારબાદ એ તપાસ આટોપી લેવાઇ હતી. એ બાબતનું પછી શું થયું એની આજ સુધી કોઇને જાણ નથી. જો કે ઇન્કમ ટેક્સ ખાતાના દરોડા પછી થોડા સમયમાં વીરભદ્ર સંિઘ પાસેથી સ્ટીલ ખાતું લઇ લેવામાં આવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved