Last Update : 13-October-2012, Saturday

 

સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન

- સૈફઅલીએ જે હોટલમાં જાહેરમાં જોરદાર ઝઘડો કરી પોતાની 'હીરોગિરી' બતાવી, પબ્લીકમાં પોતાની ઈજ્જત અને ઈમેજને ધક્કો પહોંચાડયો હતો, હવે તે જ હોટલમાં લગ્નનો શાનદાર જશ્ન મનાવાનો છે.

બોલીવુડ અને મીડિયામાં આજકાલ કરીના કપુર અને સૈફઅલી ખાનના લગ્નને કારણે આખું વાતાવરણ જામવા માંડયું છે. આવતા મંગળવારના રોજ આ પ્રેમીઓ લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરીણામે સૈફઅલી ખાનના ઘરના સભ્યો તો સૈફઅલી અને કરીના કપુરના લગ્નમાં કોઈપણ જાતની કસર છોડવા માંગતા જ નથી ! આ લગ્નમાં ઉપસ્થિત રહેવા માટે આવનારા મહેમાનોને વિવિધ હોટલોમાં રહેવાની સગવડ આપવા માટે ૧૩ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી બુકીંગ કરાવી દેવામાં આવ્યું છે !
સૌથી નોંધપાત્ર વાત તો એ છે કે આ પરિવારો તરફથી જે જે હોટલોમાં બુકીંગ કરાવામાં આવ્યું છે, તેમાં એ હોટલોમાં બુકીંગ કરાવામાં આવ્યું છે, તેમાં એ હોટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં થોડાક સમય પહેલા સૈફઅલી ખાને, કરીના કપુરની બાબતે થયેલા જોરદાર ઝઘડા અને મારામારીમાં સૈફઅલીએ એક એનઆરઆઈનું નાક તોડી નાંખ્યું હતું ! સૈફઅલીએ જે હોટલમાં જાહેરમાં જોરદાર ઝઘડો કરી પોતાની 'હીરોગિરી' બતાવી, પબ્લીકમાં પોતાની ઈજ્જત અને ઈમેજને ધક્કો પહોંચાડયો હતો, હવે તે જ હોટલમાં લગ્નનો શાનદાર જશ્ન મનાવાનો છે ! બુકીંગ કરાયેલી આ હોટલોમાં લગ્નની પહેલાના તમામ સમારંભો કરાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved