Last Update : 12-October-2012, Friday

 

ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન

- આજની બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે વા, સંધિવા, ગાંઠિયા વા અને ની-રિપ્લેસમેન્ટની સમસ્યા વધી છે.ત્યારે આર્થરાઇટીસના કેટલાંક દર્દીઓએ સાથે મળીને વર્લ્ડ આર્થરાઇટીસ ડેની ઉજવણી ગરબાથી કરી હતી.

હવે પેશન્ટ દ્વારા નવરાત્રીને લઈને ગરબાનું આયોજન થાય છે. વિશ્વભરમાં ૧૨મી ઓક્ટોબર વર્લ્ડ આર્થરાઇટીસ ડે તરીકે ઉજવાય છે. જો કે વિવિધ કારણોસર દેશમાં ની-રિપ્લેસમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ મેડીકલ ક્ષેત્રે અને અત્યંત આધુનિક ટેકનોલોજી અને ડોક્ટર્સની ની-રિપ્લેસમેન્ટ માટેની વિશિષ્ટ ટેકનોલોજીથી ની-રિપ્લેસમેન્ટના ઓપરેશનો પણ શક્યા બન્યા હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં પણ ૧૨,૦૦૦થી વધુ લોકોએ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે. આજે સુખમય જીવન જીવતા આ દર્દીઓએ સમાજમાં સારો મેસેજ જાય તે હેતુસર એક ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ગરબાનો કાર્યક્રમ સરદાર પટેલ સ્મારક ખાતે સવારે થયો હતો. જેમાં ની-રિપ્લેસમેન્ટના દર્દીઓએ ગરબાના તાલે પોતાના તાલ મિલાવ્યો હતો.
ની-રિપ્લેસમેન્ટ કરાવી ચૂકેલા ૮૪ વર્ષીય વયોવૃદ્ધ અને ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી પરસોત્તમભાઇ પટેલ કહે છે કે, સમાજની બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે વા, સંધિવા, ગાંઠિયો વા અને ની-રિપ્લેસમેન્ટની સમસ્યા વધી રહી છે. મને પણ આ સમસ્યા સાંપડી હતી. જ્યારે મેં ની-રિપ્લેસમેન્ટ કરાવ્યું ત્યારે મને આશા ન હતી કે હું સારી રીતે ચાલી શકીશ. પણ અહીં અમારા જેવા દર્દીઓ માટે એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે સૌએ સાથે મળીને આર્થરાઇટીસ ડેની ઉજવણી ઠોલ, ડ્રમસેટ, ગિટાર વગેરે જેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના તાલે ગરબા ગાઇને તેની અનોખી ઉજવણી કરી હતી.
જશુભાઇ મહેતા કહે છે કે, હું અને મારી પત્ની જશવંતીબહેન આર્થરાઇટીસના રોગથી પીડાતા હતા. ની-રિપ્લેસમેન્ટ બાદ આજે અમે સ્વસ્થ જીવન જીવીએ છીએ. અમારા જેવા દર્દીઓ માટે એક સાથે થઇને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે સૌએ સાથે મળીને આર્થરાઇટીસ ડેની ઉજવણી ગરબા ગાઇને કરી હતી. જો કે, અમારા જેવા તમામ દર્દીઓએ ગરબામાં ભાગ લઇને અલગ રીતે તેની ઉજવણી કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved