Last Update : 12-October-2012, Friday

 
અમેરિકનોને ઉતારો આપશો તો હોટલ ઉડાવીશું

-હોટલ મેરિયોટ તથા એરપોર્ટને આતંકી ધમકી

અમેરિકના નાગરિકોને તેમારી હોટલમાં ઉતારો આપશો તો હોટલ ઉડાવી દઇશું આ પ્રમાણેનો ધમકીભર્યો પત્ર સેટેલાઇટમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ કોટયાર્ડ-મેરિયોટને ધમકીભર્યો પત્ર મળતા ચકચાર મચી ગઇ હતી.જો કે મળતી માહિતી મુજબ એરપોર્ટને પણ આતંકવાદી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી ભર્યૌ પત્ર મળ્યો છે.જો કે હોટલના સંચાલકો દ્વારા આ અંગે ભારે

Read More...

UKબાદ હવે મોદી માટે USAના દ્વાર ખુલશે
 

-નરેન્દ્ર મોદીના વીઝા અંગે નિર્ણય લેશે

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પાડ્યા વિના અમેરિકી વિદેશ ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમે મેરિટ્‌સ (ગુણવત્તા) અને અમેરિકી કાયદાને ઘ્યાનમાં રાખીને નિર્ણય લેશું.
હજુ ચોવીસ કલાક પહેલાં બ્રિટિશ સરકારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઇંગ્લેંડ યાત્રા માટે જરૂરી વીઝા આપવાની તૈયારી વ્યક્ત કરી હતી.

Read More...

લો કરો વાત..નવરાત્રીમાં પણ બાઉન્સર્સની ડીમાન્ડ

- વડોદરામાં 200 બાઉન્સર્સ તૈનાત

સામાન્ય રીતે ડાન્સ બારમાં કે નાઈટ ક્લબમાં ફરજ બજાવતા જોવા મળતા બાઉન્સર્સની ડીમાન્ડ હવે ગરબા મહોત્સવોમાં પણ વધવા માંડી છે.આ વખતે વડોદરા શહેરમાં મોટા પાયે યોજાનારા પાંચ થી છ જેટલા ગરબા મહોત્સવના આયોજકોએ સીક્યુરીટી જવાનો અને સીસીટીવી કેમેરાની સાથે સ્થળ પર બાઉન્સર તૈનાત કરવાનો પણ આગ્રહ રાખ્યો છે.આ ગરબા મહોત્સવોમાં 200 કરતા વધારે બાઉન્સર ફરજ બજાવતા જોવા મળશે.

Read More...

ગેંગસ્ટરોનું જેલમાં બેઠાં બેઠાં ગુનાગોરીનું નેટવર્ક

- વડોદરા જેલનો કિસ્સો

 

વડોદરાની મધ્યસ્થ જેલમાં પોલીસની રહેમ નજર હેઠળ કેદીઓ જેલમાં બિન્દાસ્ત મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે.
જેલમાંથી મોબાઈલ મળવાનાં ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે. તેમ છતાંય જેલમાં મોબાઈલનાં પ્રવેશને અટાકવવામાં જેલ અધિકારીઓને સફળતા મળી નથી. મોબાઈલનાં ઉપયોગથી નામચીન ગેંગસ્ટરો જેલમાંથી પોતાનુ બેનંબરી નેટવર્ક ચલાવી રહ્યા છે તેવુ પોલીસ

Read More...

મજબૂરી:શૂટરની રાયફલના અભાવે ઈંટોથી પ્રેક્ટીસ

- રાયફલ લાવવાના પૈસા નથી

 

ભારતને છેલ્લી બે ઓલમ્પીકમાં શૂટર્સે મેડલ અપાવ્યા છે.પરંતુ શૂટીંગના ઉભરતા સ્ટાર્સ માટે આ રમત પડકારોથી ભરેલી છે.જેમકે વડોદરાની શૂટર પુલકીતા નીમ્બાવાલ પાસે પોતાની રાયફલ લાવવાના પૈસા પણ સુધ્ધા નથી.જેના કારણે આ પ્રતિભાશાળી ખેલાડી રાયફલનુ વજન ઉંચકવાની પ્રેકટીસ ઈંટો વડે કરે છે.પુલકીતા કહે છે કે શૂટીંગ સ્પર્ધા દરમ્યાન રાયફલ તમારા હાથમાં સ્થિર રહે તે જરૃરી છે.

Read More...

તસ્કરોનો પોલીસને પડકાર:સોસાયટીમાં આતંક

- સળંગ ચાર મકાનોના તાળા તૂટ્યા

 

વડોદરાના અકોટા સ્ટેડીયમ પાસે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ ચાર મકાનોના તાળા તોડીને હજારોની મત્તાની સાફસૂફી કરી નાંખી હતી.જેના પગલે સોસાયટીના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.ચાર-ચાર મકાનોમાં ચોરી કરીને તસ્કરોએ પોલીસ પેટ્રોલીંગના દાવાઓની પોલ પણ ખોલી નાંખી હતી.

Read More...

- વડોદરામાં 3ના મોત ઃ 2 ગંભીર

 

વડોદરાની વાઘોડિયા ચોકડીથી આજવા ચોકડી તરફ જવાનાં નેશનલ હાઈવે-8 ઉપર તવરે ગાડી અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અમરેલી તાલુકાનાં ત્રણ લોકોનાં મોત નીપજતા હાહાકાર મચી ગયો હતો. અમરેલીનાં સાતેક લોકો પવિત્ર યાત્રાધામ શિરડી ગયા હતા. જ્યાં સાંઈબાબાનાં દર્શન કર્યા બાદ તેઓ તવેરા ગાડીમાં પરત ફરતા હતા.ત્યારે અકસ્માત સર્જાયો હતો.

Read More...

 

  Read More Headlines....

ગૂગલ મેપ પર કોઈ પણ ટ્રેન હાલ કયા સ્થળે છે તેની માહિતી મળશે

બિભત્સ MMS અને ઈ-મેઈલ મોકલનારને ત્રણ વર્ષની જેલ

એક માસમાં ૧૯ બળાત્કાર ઃચોકલેટની લાલચ આપીને બાળકી પર રેપ

10માંથી સાત પંજાબી યુવકો ડ્રગ્સના બંધાણી : રાહુલ ગાંધી

શાહરુખ ખાન હૉકીના જાદુગર ઘ્યાનચંદનો રોલ કરશે

પાકિસ્તાનની કિશોરી ‘બાલિકા મલાલા જલદી સારી થઇ જાય એ બંદગી કરો’

Latest Headlines

અમેરિકનોને ઉતારો આપશો તો હોટલ ઉડાવીશું:હોટલ મેરિયોટ તથા એરપોર્ટને આતંકી ધમકી
પવિત્ર યાત્રાધામ શિરડી દર્શન કરીને આવતાં યાત્રિકો મોતને ભેટ્યા
ગેંગસ્ટરોનું વડોદરાની મધ્યસ્થ જેલમાં બેઠાં બેઠાં ગુનાગોરીનું નેટવર્ક
વડોદરા : ગરબાના વિરોધથી 25,000 ખૈલાયાઓ ગમગીન
UK બાદ હવે નરેન્દ્ર મોદી માટે USAના દ્વાર ખુલશે
 

More News...

Entertainment

મારી લોકપ્રિયતા કેટલી છે તેની મેં કયારેય પરવા કરી જ નથી ઃ અમિતાભ
ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીને પાંચ વર્ષે છૂટાછેડા મળ્યા
શાહરૃખ ખાનનું નામ હવે ટ્રેડમાર્ક બની જવાની શક્યતા
જેકી અને આયેશા શ્રોફે સોની ચેનલનો તેમનો હિસ્સો વેચવા કાઢયો
જ્યારે અમિતાભે પોતાની અટક જાહેર કરવાનું ટાળ્યું હતું
  More News...

Most Read News

પાકિસ્તાનમાં ત્રણ વિસ્ફોટ ૨૬નાં મોત, ૪૫ ઘાયલ
વાઢેરા વિવાદ અંગે મૌન રહેવા સરકારનો નિર્ણય
કેજરીવાલે યોજના બદલી, આજે વડાપ્રધાનને ઘેરશે
કોમોડિટીના સટ્ટાને અંકુશમાં રાખવા સમૃદ્ધ રાષ્ટ્રો મદદ કરે
વન મિનિટ પ્લીઝ
  More News...

News Round-Up

  મહેન્દ્રસંિહ ધોનીએ કેપ્ટનપદ છોડી દેવું જોઇએ : વસિમ અક્રમ
  રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં ૨૫૦ કારતૂસ સાથે યુવાન ઝડપાયો
  છતીસગઢના સરગુજા જિલ્લામાં પોષણના અભાવે ૧૫૮ બાળકોનાં મરણ
  છ બ્રિટિશ મરીન સૈનિકોની બ્રિટિશ લશ્કરી પોલીસે ધરપકડ કરી
  ઇન્ફોસિસના સીએફઓ વી બાલકૃષ્ણનું પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

સોનિયા ગાંધીમાંં હિંમત હોય તો ગુજરાતમાંથી ચૂંટણી લડેઃમોદી
મોદીના ફોટાવાળા 'ગુજરાત' પાક્ષિકનું વિતરણ અટકાવતું ચૂંટણી પંચ

શરતોનું પાલન ન કરાતાં ભૂજની સિવિલ હોસ્પિટલ અંગે અદાણીને નોટિસ

ત્રણ લાખ કર્મચારીઓ એક સપ્તાહ વહેલું મતદાન કરશે
અમદાવાદ બ્લાસ્ટના 'આતંકી'એ દિલ્હીમાં આતંકવાદીઓ પકડાવ્યા!
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
  [આગળ વાંચો...]
 

Business

ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
સપ્ટેમ્બરમાં શેરબજારની રેલી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે આફતરૃપ બની

ભારત વિશ્વમાં અગત્યનો ખેલાડીઃ બન્ને દેશોનાં નિયામકોના સઘન સંબંધ જરૃરી

ગુજરાતના પ્રાદેશિક શેરબજારોએ કોમન સ્ટોક એક્સચેન્જનો વિચાર પડતો મૂક્યો
[આગળ વાંચો...]
 

Sports

સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો
શાંઘાઇ માસ્ટર્સ ટેનિસમાં ભૂપતિ અને બોપન્ના અંતિમ આઠમાં

કોલકાતા નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રૃમનું વાતાવરણ કોમેડી શો જેવું હોય છે

 

Ahmedabad

શંકર ચૌધરી રઘુ દેસાઈથી ગભરાતા હોવાથી રૃપિયા આપીને વિરોધ કરાવે છે
કોલેજોએ MBAમાં ૫૦ ટકા ન હોય છતાં પ્રવેશ આપી દીધા
કેન્દ્રની જાહેરાતોમાં સોનિયા ગાંધીના ફોટા ઃ હાઈકોર્ટમાં રિટ

દરેક પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ટીમ કાર્યરત

•. 'ગર્લ ચાઈલ્ડ' અચૂક બચાવો પણ લાપતા બાળકીઓને તો શોધો
[આગળ વાંચો...]
 

Baroda

હરણી એરપોર્ટ પર ટીકીટ કાઉન્ટર નીચેથી બોંબ મળ્યો
મૃત સસરાની બોગસ સહી કરી વહુએ વીમા રકમ મેળવી
બાઇકસવાર ત્રણ ગઠિયા રિક્ષામાં બેઠેલી મહિલાના એક લાખ લઇ ફરાર

જમીનનો સોદો કર્યા બાદ વારસદારોએ બીજે ફટકારી દીધી

નામચીન અઝ્ઝુ કાણીયો, સલીમ ગોલાવાલા સહિત ત્રણ ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

ટેરેસ ઉપર અગ્નિસ્નાન કરી મહિલાએ નીચે ઝંપલાવી દીધું
વરાછા-કતારગામના બે તબીબો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ
ઇન્કમટેક્સે જ્વેલર્સના ૨૬ લાખ એડવાન્સ ટેક્સમાં જમા કર્યા
ઉઠમણાઓના મુદ્દે ફોગવા હવે આક્રમક લડત ઉપાડશે
NRI ખેલૈયા સુરતમાં ખાસ લાઇટ વેઇટ ચણીયાચોળી તૈયાર કરાવે છે
  [આગળ વાંચો...]
 

South Gujarat

ડોલવણનો ધો.૮નો વિદ્યાર્થી શિક્ષકના ઠપકાના ડરથી ઘરેથી ચાલી ગયો હતો
ડાભેલની કંપનીમાં ભિષણ આગઃ ફસાયેલા ૧૦ કર્મચારીને હેમખેમ ઉગારી લેવાયા
વન વિભાગને ફરિયાદ કરાયા બાદ R.F.O. સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા
વલસાડમાં ગેરકાયદે એપાર્ટમેન્ટને પાલિકાએ કમ્પલીશન સર્ટી. આપી દીધું
વાપીથી ઘરફોડ ટોળકીના ત્રણ સાગરિતો ઝબ્બે ઃ ૯૪ હજારનો મુદ્દામાલ જપ્ત
  [આગળ વાંચો...]
 

Kutch

જખૌના દરિયામાં બે બોટ વચ્ચે અથડામણઃ ખલાસી દરિયામાં ગરકાવ
બોર્ડરવીંગના જવાને દંડવત કરતા કરતા માતાના મઢની યાત્રા શરૃ કરી
મહેસાણાના યુવાન સાથે લગ્નના નામે દોઢ લાખની થયેલી ઠગાઈ

ધાણેટી અને અંજાર નજીકથી ૧૧ લાખનો કોલસાનો જથ્થો ઝડપાયો

લુણવાની યુવતીનું કાર વડે અપહરણ કરાયા બાદ નરાધમ દ્વારા બળાત્કાર
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ગૌમાંસની નિકાસ દ્વારા કેન્દ્ર પશુની કતલ કરાવે છે ઃ મુખ્યમંત્રી
બે યુવક સહિત મહિલાનાં મોત
ઓડમાંથી સોનું ચોરી જવાના કેસમાં બે શખ્સોની ધરપકડ

ST બસો પરથી બેનર અને હોર્ડિંગ્સ હટાવાયાં

આણંદ જિલ્લાના દલિતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં મધ્યાન્હ ભોજન ચાંઉ કરવા ફરી કારસો, એકની અટક
બીગ-બીના જન્મદિવસ નિમિત્તે વિકલાંગ ચાહકે કરેલું 'અમિતાભ ચાલીસા'નું સર્જન

માર્કેટયાર્ડમાં રૃા ૨.૨૫ લાખની લૂંટ ચલાવી ભાગેલો શખ્સ ઝબ્બે

લગ્નની લાલચ આપી યુવતી પર હોમિયોપેથીનાં છાત્રનો બળાત્કાર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભરપુર કુદરતી ભૌગોલીક સંપતિ છતાં ભાવનગર જિલ્લો વિકાસથી વંચિત કેમ ?
ઘોઘાના સાણોદર ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ
હજુ ચોમાસુ જવુ જવુ થાય છે ત્યાં જિલ્લાના ત્રણ તાલુકામાં પાણીની તંગી
'ગાંધી સ્મૃતિ બચાવો અભિયાન' શરૃ કરવા સંદર્ભે કાલે બેઠક
પાલીતાણાની સરકારી માનસિંહજી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને
  [આગળ વાંચો...]
 

North Gujarat

શક્તિના આરાધના પર્વની ઉજવણી માટે જીલ્લામાં ચાલતી તડામાર તૈયારી

રિકરિંગ એજન્ટે લાખો રૃપિયા ઉઘરાવીને ઉઠામણું કરતા ચકચાર
પાંચ દિવસથી કૂવામાં તરફડીયા મારતા અજગરના બચ્ચાને બચાવી લીધું

બે પ્રકારની શ્રાધ્ધવિધી કરવામાં આવે છે ઃ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ

પોલીસ અધિકારીઓને કોર્ટમાં હાજર થવા આદેશ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved