Last Update : 12-October-2012, Friday

 

ગેંગસ્ટરોનું જેલમાં બેઠાં બેઠાં ગુનાગોરીનું નેટવર્ક

 

- વડોદરા જેલનો કિસ્સો

 

- મોબાઈલ ફોન અન્ડવેરમાં વાઈબ્રેટ મોડમાં મૂક્યો હતો

 

અમદાવાદ, તારીખ 12 ઓકટોબર, 2012

 


વડોદરાની મધ્યસ્થ જેલમાં પોલીસની રહેમ નજર હેઠળ કેદીઓ જેલમાં બિન્દાસ્ત મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે.

 

જેલમાંથી મોબાઈલ મળવાનાં ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે. તેમ છતાંય જેલમાં મોબાઈલનાં પ્રવેશને અટાકવવામાં જેલ અધિકારીઓને સફળતા મળી નથી. મોબાઈલનાં ઉપયોગથી નામચીન ગેંગસ્ટરો જેલમાંથી પોતાનુ બેનંબરી નેટવર્ક ચલાવી રહ્યા છે તેવુ પોલીસ તપાસમાં અગાઉ ખુલ્યુ છે પરંતુ, જેલમાં કેદીઓ દ્વારા થઈ રહેલો મોબાઈલનો ઉપયોગ બંધ કરાવવાનાં નક્કર પ્રયાસો થયા હોય તેમ જણાતુ નથી.

 

10મીએ અમદાવાદનાં સેકન્ડ ગૃપનાં ઝડથી સ્કવોર્ડનાં જેલરે વડોદરા મધ્યસ્થ જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતુ. જે દરમિયાન વોર્ડ 12ની 14 નંબરની ખોલીમાં ઉભેલા કાચાકામનાં કેદી વિજય ઉર્ફે વિજુ બોડીની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. જેથી તેની તલાશી લેતા તેણે અંડરવેરમાં છૂપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોનમાં સિમકાર્ડ પણ હતુ. બીજી તરફ તેની નજીકમાં જ અન્ય એક મોબાઈલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ બંને ફોનને જપ્ત કરીને જેલરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved