Last Update : 12-October-2012, Friday

 

અમેરિકનોને ઉતારો આપશો તો હોટલ ઉડાવીશું

 

- હોટલ મેરિયોટ તથા એરપોર્ટને આતંકી ધમકી

 

- અમદાવાદમાં ફરીથી ધૂણ્યું અમેરિકન ફિલ્મ 'ઇનોશન્સ ઓફ મુસ્લીમ'નું ભૂત

 

અમદાવાદ, તારીખ.12 ઓકટોબર, 2012

 

અમેરિકના નાગરિકોને તેમારી હોટલમાં ઉતારો આપશો તો હોટલ ઉડાવી દઇશું આ પ્રમાણેનો ધમકીભર્યો પત્ર સેટેલાઇટમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ કોટયાર્ડ-મેરિયોટને ધમકીભર્યો પત્ર મળતા ચકચાર મચી ગઇ હતી.જો કે મળતી માહિતી મુજબ એરપોર્ટને પણ આતંકવાદી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી ભર્યૌ પત્ર મળ્યો છે.જો કે હોટલના સંચાલકો દ્વારા આ અંગે ભારે મૌન સેવવામાં આવ્યું છે.

 

અમેરિકામાં બનાવવામાં આવેલી ફિલ્મ 'ઇનોસન્સ ઓફ મુસ્લિમ્સ' સામે અમને વાંધો છે. તેથી તમારી હોટલમાં અમેરિકાના કોઇ પણ નાગરીકને પ્રવેશ આપવો નહીં, નહીંતર અમેં હોટલ પર હુમલો કરી હોટલને ઉડાવી દઇશું.

 

 

જો કે્ બદનામીના ડરથી હોટલ સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરી નથી.અંતે પોલીસે પણ હોટલમાં સિક્યુરિટી વધારી દેવા માટે સુચના આપી છે.

 

ઉલ્લેખનીય છે કે, આ પત્ર પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદનું નામ લખાયેલુ છે. ધમકીભર્યો પત્ર મળતા હોટલ સંચાલકો દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. સેટેલાઇટ પોલીસ ઘટનાસ્થળે મામલાની તપાસ કરવામાં હાથ ધરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved