Last Update : 12-October-2012, Friday

 

ચીનનું સરકારી અખબાર આગ ઓકે છે
ભારતનું જાહેર ક્ષેત્ર 'બિનકાર્યક્ષમ અને નપુંસક'બની ગયું છે

ખાનગી ક્ષેત્ર પ્રગતિના પંથેઃ ૫૦%થી વધુ લોકો ખેતરમાં જોડાય છે

(પી.ટી.આઇ.) બૈજિંગ, તા. ૧૧
ભારતની પ્રગતિ પાડોશી દેશ ચીનને ગમતી ન હોય તેમ લાગે છે. ભારતનું જાહેરક્ષેત્ર 'બિનકાર્યક્ષમ અને નપુંસક' બની ગયું છે તેમજ આ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસનો અવરોધક છે તેમ ચીનના એક સરકારી અખબારમાં કહેવામાં આવ્યું છે. જોકે તેમાં એટલું જરૃર જણાવાયું છે કે ભારતના સોફ્ટવેર અને બેંકિંગ ક્ષેત્રો સફળ હોવાથી રોજગારીમાં આંશિક વધારો થયો છે અને અર્થતંત્રને તેનાથી ફાયદો થયો છે.
ગ્લોબલ ટાઇમ્સના ઓપેડ સેક્શનમા 'ઇનસફિસિએન્ટ પબ્લિક સેક્ટર લેટ્સ ડાઉન ઇન્ડિયાઝ એન્ટ્રેપ્રેનિરિઅલ સ્પિરિટ' નામના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે એશિયા ખંડમાં ભારત અને ચીન ઝડપથી વિકસતા બે દેશો હોવાને કારણે કાયમ તેમની વચ્ચે સરખામણી થતી રહે છે.
પરંતુ ખરેખર તો આપણે મગજમાં રાખવું જોઇએ કે જીડીપી અને માથાદીઠ આવકના સંદર્ભમાં ઘણો ફરક છે. ચીનની માથાદીઠ આવક ૫,૪૧૪ ડોલર છે જ્યારે ભારતની માત્ર ૧,૩૮૯ ડોલર જ છે. ૨૦૧૧માં આઇએમએફે આ આંકડા જારી કર્યા હતા.
જોકે લેખમાં એટલું હતું કે તાજેતરના વર્ષોમાં ભારતીય અર્થતંત્રનો ગ્રોથ ટ્રેક ઊંચો રહ્યો છે. ચીનની સરખામણીએ તેની પ્રગતિ થોડીક સારી રહી છે. પરંતુ ભારતના ૫૦ ટકાથી વધુ લોકો હજુ પણ ખેતરમાં કામ કરે છે. એનો મતલબ એમ થયો કે તેને હજુ આધુનિક ઉદ્યોગોની દિશામાં લઇ જવાની જરૃર છે. આથી અમે કહી શકીએ કે આર્થિક સંદર્ભમાં ચીનની સરખામણીમાં ભારત ઘણું પાછળ છે.
જોકે આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતની ખાનગી ક્ષેત્રની પ્રગતિ સારી છે. પરંતુ તેનું જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમ અને નપુંસક બની ગયું છે. જાહેર સંસ્થાઓની બિનઅસરકારતાને કારણે ભારતીય આર્થિક વિકાસ અવરોધાયો છે. માળખાગત ક્ષેત્રે લાંબાગાળાના વિઝનથી રોકાણની જરૃર છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved