Last Update : 12-October-2012, Friday

 

૫૦ કિલોની થેલી દીઠ રૃ. ૨.૫૦ વધ્યા
સરકારે છુટક ખાતરના ભાવમાં ટને રૃ. ૫૦નો વધારો ઝીંક્યો

ખેડૂતોને સીધી સબસિડી આપવાની યોજનાના ભાગરૃપે નિર્ણય

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
ખેડૂતોને ખાતરની સબસિડી ડાયરેક્ટ ટ્રાન્સફર કરવા માંગતી સરકારે આજે એક ટન યુરિયાના ભાવમાં ૫૦ રૃપિયાનો વધારો કર્યો હતોે. આ વધારાને પગલે એક ટન યુરિયાનો ભાવ ૫૩૬૦ રૃપિયા થઇ ગયો છે.
કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ(સીસીઇએ) દ્વારા આજે આ ભાવવધારાને મંજુરી આપવામાં આવી હતી. આ ભાવવધારા આગામી મહિનાથી અમલી બનશે. ખેડૂતોને ૫૦ કિગ્રા યુરિયાની બેગ માટે ૨.૫ રૃપિયા વધારે ચુકવવા પડશે.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રીટેલ દુકાનદારોએ ઉત્પાદકો, આયાતકારો કે જથ્થાબંધ વેપારીઓ પાસેથી મળેલા ખાતરની રસીદ ઉપલબ્ધ કરાવવી પડશે.રસીદ આપવામાં આવ્યા પછી જ તેમને સબસિડી ચુકવવામાં આવશે. આ નવા નિયમ માટે દુકાનદારોને પ્રોત્સાહિત કરવા માટે યુરિયાના ભાવમાં વધારો કરવામાં ઔઆવ્યો છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને ડાયરેક્ટ સબસિડી આપવાની સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિ દ્વારા આ ભાવવધારોનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાતર મંત્રાલયે જણાવ્યું હતું કે રીટેલ દુકાનદારો ખાતર પ્રાપ્તિની રસીદ વેબ એપ્લીકેશન કે એસએમએસ આધારિત એપ્લીકેશન દ્વારા મોકલી શકશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને સીધી જ ખાતર સબસિડી આપવાની યોજના અમલમાં આવી ગયા પછી સબસિડી વિતરણનું કાર્ય પારદર્શક રીતે કરી શકાશે. આ ઉપરાંત આ યોજનાથી સબસિડીયુકત્ ખાતરનો દુરુપયોગ અટકાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ એોપ્રિલ ૨૦૧૦માં યુરિયાના ભાવમાં ૧૦ ટકા વધારી ૫,૩૧૦ રૃપિયા કરવામાં આવ્યા હતાં. દેશમાં ૨.૨કરોડ ટન યુરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે તથા ૭૦થી ૮૦ લાખ ટન યુરિયાની આયાત કરવી પડે છે.
છુટક વેપારીઓએ રસીદ રજૂ કરવી પડશે
નવી દિલ્હી, તા. ૧૧
ખાતર મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રીટેલ દુકાનદારો ખાતર પ્રાપ્તિની રસીદ વેબ એપ્લીકેશન કે એસએમએસ આધારિત એપ્લીકેશન દ્વારા મોકલી શકશે. આ રસીદ રજૂ કરવામાં આવ્યા પછી જ ખાતર સબસિડીની ચુકવણી કરવામાં આવશે. આ નવા નિયમ માટે દુકાનદારોને પ્રોત્સાહિત કરવા માટે યુરિયાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved