Last Update : 12-October-2012, Friday

 

તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?

 

શુંતમે ''ગેંગનમ ડાન્સ સ્ટાઈલ'' વિષે સાંભળ્યું છે ખરૃં ? નહીં ને...! તો આવો આજે તમને જણાવીયે કે તે શું છે. તાજેતરમાં આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને તેની ટીમ પોતાની જીત માટે ગેંગનમ સ્ટાઈલ ડાન્સ ઉપર સાર્વજનિક રૃપે થિરકતી જોવા મળી હતી. આજકાલ તો સંખ્યાબંધ લોકો ઉપર ગેંગનમ સ્ટાઈલ ડાન્સનો ખુમાર ચઢેલો જોવા મળે છે. તો આવો જાણીયે કે આખરે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' શું છે !
સાઉથ કોરિયાનો ૩૪ વર્ષનો સાઈપાર્ક જેઈ સુંગ (ઁજઅ ઁચિં વચી જીચહય) એક રેમ્પ આર્ટીસ્ટ છે. આ આર્ટિસ્ટ પોતાના સિલી એટલે કે અજીબો ગરીબ ડાન્સ માટે ખૂબ જ પેન્શનેટ છે. થોડાક સમય પહેલા જ સાઈએ પોતાના દેશમાં એક ફ્રી-કોન્સર્ટ કરી હતી, જેમાં સાઈએ પોતાના ગ્લોબલ હિટ ''ગેંગનમ સ્ટાઈલ'' ડાન્સથી લોકોનું ભરપુત મનોરંજન કર્યું હતું. દિલચશ્પ વાત તો એ છે કે આ લાઈવ કોન્સર્ટ જોવા માટે એંસી હજાર લોકો ભેગા થયા હતા ! સાઉથ કોરિયાના ગેંગનમ સ્ટાઈલને સૌથી મોટી મ્યુઝિકલ હિટ માનવામાં આવે છે. ગેંગનમ સ્ટાઈલ યુ.કે. અને યુએસએના ચાર્ટ બસ્ટરમાં નંબર બેની પોઝીશન ઉપર છે ! તમને જાણીને ભારે આશ્ચર્ય થશે પરંતુ થોડાક મહિના પહેલા સાઈનો 'ગેંગનમ સ્ટાઈલ ડાન્સ'નો વીડિયો યુ-ટયુબ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ પસંદ કરાયો હતો. આ વીડિયોની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે તેના અત્યાર સુધીમાં ૪૧ કરોડથી પણ વધુ લોકોએ લાઈક, શેયર અને સબસ્ક્રાઈબર કરતાં જોઈ ચૂક્યા છે ! જો કે આ વીડિયો જોવામાં થોડો ફની પણ લાગે છે પરંતુ તેનું સાઉન્ડ ટ્રેક ખૂબ જ દમદાર છે, જેને સાંભળીને તમે થિરક્યા વગર નહીં રહો !
નોંધપાત્ર બાબત એ છે કે સાઉથ કોરિયા ગેંગનમ સ્ટાઈલને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે, કારણ કે આ સ્ટાઈલની મદદથી સાઉથ કોરિયા દુનિયાની નજરોમાં આવી રહ્યું છે. હવે જોવાનું એ છે કે આ ગેંગનમ સ્ટાઈલ ડાન્સની પહોંચ ક્યાં સુધીની છે અને લોકો આ ડાન્સ સ્ટાઈલને શિખવા માટે કેટલા બેતાબ બને છે.
ટેવન્ટી ટેવન્ટી વર્લ્ડ કપમાં ગેસને મસ્ત અંદાજમાં નાચતા જોઇને દર્શકો દંગ રહી ગયાં હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved