Last Update : 12-October-2012, Friday

 

આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ

 

આશા ભોંસલે એક સમારંભમાં હાજરી આપવા માટે સિંગાપુર ગઈ હતી ત્યારે તેની દિકરીએ પોતાના ઘરના લીવિંગ-રૃમમાં, માથાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જે પિસ્તોલથી આશા ભોંસલેની પુત્રી- વર્ષા ભોંસલેએ આત્મહત્યા કરી હતી, તે વાસ્તવમાં આશા ભોંસલેની માલિકીની પિસ્તોલ હતી અને તે ઘણા સમયથી તે ખોવાઈ ગઈ હતી ! આત્મહત્યાનું કારણમાં આશા ભોંસલેએ સ્પષ્ટતા કરી છે કે, ''વર્ષા તેની એકલાતાના કારણે ભારે ડિપ્રેશનમાં રહેતી હતી. તેના પગમાં અસહ્ય પીડા થતી હતી અને તેની ડાયાબિટીઝની સારવાર પણ ચાલતી હતી ! છેલ્લા એક વર્ષથી તો તેણે સેલફોન વાપરવાનું પણ બંધ કરી દીધું હતું, અને પોતાની જાતને બહારની દુનિયાથી બિલ્કુલ અળગી કરી નાંખી હતી !''
આશા ભોંસલેના ઉપરના ખુલાસા પછી આપણે એ વાત સમજી શકીયે છીએ કે વર્ષા ભોંસલે એ ભારે ડિપ્રેશનમાં આવીને આવું અપકૃત્ય કરવાનું પગલું ભર્યું હશે. જો કે આશા ભોંસલેનો દિકરો- આનંદ આ લખાય છે ત્યારે સિંગાપોરમાં છે અને ગામદેવી પોલીસ સ્ટેશનની પોલીસ તેના આવવાની રાહ જોઈ રહી છે ! આનંદના સ્ટેટમેન્ટ લીધા પછી વર્ષાની આત્મહત્યાના સાચા કારણ પાછળનો વધારે સ્પષ્ટ ખ્યાલ મળી શકશે તેવું પોલિસ માને છે. આ તબક્કે આપની જાણ માટે જણાવી દઉં કે આશા ભોંસલેના ભાઈ સંગીતકાર હૃદયનાથ મંગેશકર પાસે ૩૫ પિસ્તોલો છે ! જ્યારે આશા ભોંસલેના દિકરા પાસે ૪૫ પિસ્તોલ છે ! વર્ષા ભોંસલેએ આત્મહત્યામાં જે પિસ્તોલ વાપરી હતી તેની માલિકણ- આશા ભોંસલે છે અને તે બેલ્જિયમ બનાવટની બેબી બ્રાઉનિંગ પિસ્તોલ હતી ! કહેવાય છે કે લમણામાં ગોળી મારવાના કારણે વર્ષાનો ચહેરો એટલો સખત વિકૃત બની ગયો હતો કે સ્વયં આશા ભોંસલે પોતાની દિકરી- વર્ષાના અંતિમ દર્શન કરવા ગઈ નહોતી ! નો ડાઉટ, વર્ષા ભોંસલેના એક્સ-પતિ હેમંત કેંકરેએ પોતાની ભૂતપૂર્વ પત્નિ-વર્ષા ભોંસલેના મૃત્યુ સમયે ઉપસ્થિત રહી, પોતાની સજ્જનતાનો પરિચય આપ્યો હતો ! આવી સજ્જનતા હવે બીજી બોલિવુડ સેલિબ્રીટી પણ કેળવે તે જરુરી છે. જો કે બોલિવુડ સ્ટારને આમ તો કંઈ કહેવું પડે તેમ નથી તેમ છતાં કોણ જાણે કેમ ક્યારેક કોઈકનો પિત્તો ગયો તો સંબંધો બગડી જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved