Last Update : 12-October-2012, Friday

 

સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા

 

આપણા દેશની સંસ્કૃતિ જ એવી ઉચ્ચકક્ષાની છે કે તેની તોલે વિશ્વમાં કોઈ દેશની સંસ્કૃતિ આવી શકે તેમ નથી. આમાંય આપણે ત્યાં કન્યા વિદાયના પ્રસંગે ભલભલા પત્થર હૃદયના માનવીના દિલને પણ તે સમયે આંખોમાં અશ્રુધારા થઈ જતી જોવામાં આવે છે. આવું જ એક ખૂબ જ ભાવનાત્મક દ્રશ્યનું શુટીંગ તાજેતરમાં જ પટિયાલામાં ફિલ્મ 'સન ઓફ સરદાર'ના સેટ ઉપર ભજવાયું હતું. મુખ્ય તારિકા- સોનાક્ષી સિંહા ઉપર કન્યા વિદાયનું એક ગીત ''બિછડન...'' ફિલ્માવામાં આવ્યું હતું. આ ગીતના શુટીંગ સમયે સોનાક્ષી સિંહા અસલી- હુલ્હન જેવી જ અતિસુંદર લાગતી હતી અને તેની સુંદરતાની ચર્ચા આખુ યુનિટ કરતું હતું !
આ ફિલ્મ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ ગઈકાલે જ વાતચીત કરતાં કહ્યું કે, '''સન ઓફ સરદાર' ફિલ્મમાં અજય દેવગન અને સોનાક્ષી સિંહા ઉપર 'બિછડન...' જેવું અત્યંત લાગણીપ્રધાન ગીત શૂટ કરવામાં આવ્યું છે જે હવે અજયનું તો ખૂબ જ ફેવરિટ સોન્ગ બની ગયું છે. આ ગીતના શુટીંગ સમયે સોનાક્ષી સિંહી, માત્ર એ વિચારથી ખુબ લાગણીશીલ બની ગઈ હતી કે ભવિષ્યમાં તેણે વાસ્તવિક રૃપે આ રીતે તેના માતા-પિતાના ઘેરથી વિદાય લેવી પડશે. આ ગીત સાચે જ ભારે ઈમોશનલ હોવાના કારણે જ તેનું શુટીંગ પણ શુટીંગ-શિડયુઅલમાં સૌથી છેલ્લે રાખવામાં આવ્યું હતું. આ ગીતનું શુટીંગ પુરૃ થતાંની સાથે આખું શુટીંગ-શિડયુઅલ આટોપી દેવામાં આવ્યુ હોવાના કારણે યુનિટના ઘણા સભ્યો દુઃખી પણ થયા હતા ! ફિલ્મ 'સન ઓફ સરદાર'નું આ ગીત તો આજથી જ ઈન્ટરનેટ ઉપર સૌ કોઈ માણી શકશે ! બીજુ અભિનેતા- સંજય દત્ત પણ પોતાની મોટી દીકરી- ત્રિશાલાને યાદ કરીને ઈમોશનલી ભાંગી પડયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved