Last Update : 12-October-2012, Friday

 
 
અમદાવાદ અવસાન નોંધ

ગાંધીઃ - સ્વ. નીતાબેન મહેશકુમાર ગાંધી (પટેલ)નું બેસણું, ધરતી વિકાસ મંડળ, વિજયનગર પેટ્રોલ પમ્પ સામે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ઠક્કરઃ - સ્વ. રાકેશભાઈ જશવંતભાઈ ઠક્કરનું બેસણું, શારદાબેનની વાડી, ગોરનો કુવો, રાજચેમ્બર્સ, બપોરે ૪થી ૭
શાહઃ - અશ્વિન, રાજેષ તથા નીલેશના પિતાશ્રી સ્વ. રમણલાલ હરગોવનદાસ શાહ (ખેરવાવાળા)નું બેસણું, શ્રી સરસ્વતી એજ્યુકેશન છાત્રાલય, ચોઈસની સામેની ગલીમાં, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ધર્મેશ વિનોદચંદ્ર શાહનું બેસણું, ૧૪૪૯, સોનીની પોળ, ધનાસુથારની પોળ, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. જ્યોતિબેન અરવિંદભાઈ શાહનું બેસણું, જૈન આયંબિલ ભવન, બુધાલાલ ડેરી સામે, સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ભટ્ટઃ - સ્વ. ગીતાબેન દશરથભાઈ ભટ્ટનું બેસણું, ટાઉન હોલ, ઠક્કરબાપા નગર, સાંજે ૪થી ૬
ત્રિવેદીઃ - સ્વ. ભગવતપ્રસાદ, ભરતભાઈ તથા દશરથભાઈના માતુશ્રી સ્વ. કમળાબેન કૃષ્ણાલાલ ત્રિવેદીનું બેસણું, બ્રાહ્મણવાસ, જુના ખોરજ ગામ, ગાંધીનગર, સવારે ૮થી ૧૨
- પ્રવીણભાઈ તથા નલીનભાઈના માતુશ્રી સ્વ. પ્રભાબેન શાંતિલાલ ત્રિવેદીનું બેસણું, ૪/બી, ચંદ્રનગર સોસાયટી, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૧
ગોહીલઃ - સ્વ. ધર્મેન્દ્રભાઈ પ્રવિણભાઈ ગોહીલનું બેસણું, ડી/૨૭, ગવર્નમેન્ટ 'બી'કોલોની, ન્યૂ સિવિલ હોસ્પિટલ પાછળ, સાંજે ૪થી ૬
પંચાલઃ - સ્વ. મથુરદાસ ઉમેદરામ પંચાલ (ખોરજ, ડાભી)નું બેસણું, સવાસો પંચની વાડી, કડિયાનાકા બસ સ્ટેન્ડ સામે, દરિયાપુર, સવારે ૯થી ૧
- સ્વ. શાંતાબેન કાંતિલાલ પંચાલનું બેસણું, ઈ/૨, આનંદ એપાર્ટમેન્ટ, જી.બી. શાહ કોલેજ પાછળ, વાસણા, સવારે ૯થી ૧૧
- સ્વ. રૃક્ષ્મણીબેન સોમનાથ પંચાલ (દેવડાવાળા)નું બેસણું, બી-૨૦૯, ઉપલ એપાર્ટમેન્ટ, હિંગળાજ માતાના મંદિર પાસે, ઈન્ડિયાકોલોની, બાપુનગર, સવારે ૯થી ૧
ગજ્જરઃ - સ્વ. હર્ષિલ રાજેશભાઈ ગજ્જરનું બેસણું, બી-૮૮, રાજબાગ ઉપાસના સોસાયટી, ઘોડાસર કાંસ રોડ, ઘોડાસર, સવારે ૯થી ૧૧
બાંગડઃ - સ્વ. શાંન્તાદેવી શ્રીનીવાસ બાંગડનું બેસણું, એ-૮૮, ગાંધીપાર્ક સોસાયટી, વિરાટનગર, સવારે ૯થી ૧૦.૩૦
ઓડઃ - સ્વ. શિવલાલ માંગીલાલ ઓડનું બેસણું, ઓડવાસની ચાલી, ચમનપુરા ચકલા, અસારવા, સવારે ૯થી ૧૧
મિસ્ત્રીઃ - સ્વ. રમાબેન નાથાલાલ મિસ્ત્રીનું બેસણું, નામદેવ હોલ, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, ઈસનપુર, સવારે ૯થી ૧૧
નાયકઃ - સ્વ. મનુભાઈ સોમનાથ નાયકનું બેસણું, ૩૭, વારાહી સોસાયટી, 'ડી'કેબીન, સાબરમતી, સવારે ૮થી ૧૧

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved