Last Update : 10-October-2012, Wednesday

 

ટેણિયાઓની ફેશન વેગન...

- ૪ થી ૧૨ વર્ષની વયના છોકરા-છોકરીઓ પોેતાના લુક બાબતે એટલા સચેત હોય છે કે તેમને 'સબસે હટકે ડિઝાઈનના જ કપડા ગમે છે. છોકરીઓ બૉલીવૂડની અભિનેત્રીઓનું અનુકરણ કરીને મિની સ્કર્ટ્સ, ઓફ સોલ્ડર, ટેન્ક ટોપ, ટયુબ ટોપ, કેપ્રી, સ્ટાઈલીશ ડેનીમ જિન્સ તથા ફંકી ટી-શર્ટ પહેરવા પસંદ કરે છે.

આજે નાના બાળકો પણ ચોક્કસ પ્રકારની ફેશનના કપડા પહેરવાનું પસંદ કરે છે. ચાર થી ૧૨ વર્ષની વયના છોકરા-છોકરીઓ પોેતાના લુક બાબતે એટલા સચેત હોય છે કે તેમને 'સબસે હટકે' ડિઝાઈનના જ કપડા ગમે છે. આ વયજૂથની છોકરીઓ બૉલીવૂડની અભિનેત્રીઓનું અનુકરણ કરીને મિની સ્કર્ટ્સ, ઓફ સોલ્ડર, ટેન્ક ટોપ, ટયુબ ટોપ, કેપ્રી, સ્ટાઈલીશ ડેનીમ જિન્સ તથા ફંકી ટી-શર્ટ પહેરવા પસંદ કરે છે. જ્યારે છોકરાઓ થ્રી-ફોર્થ, સ્પાઈડર મેન, સુપરમેન, ક્રિશ, પાવર રેન્જર્સની ડિઝાઈન ધરાવતાં ટી-શર્ટ તથા ફંકી ડિઝાઈનના ડેનીમને પસંદ કરે છે.
બાળકોની આગવી પસંદને ધ્યાનમાં રાખીને તથા ભારતમાં કિડ્સવેર ઉદ્યોગમાં રહેલી વિપુલ તકોને જોઈને રેમન્ડ ઈન્ડિયાએ તેમાં ઝંપલાવ્યું છે. ઝાઓન, એશલી, પોશ અને પિક્સેલ કાર્ટુન બાળકોમાં પ્રિય છે. અને આ બધાનો પહેલો અક્ષર લઈને તેમણે 'ઝેપ ઢછઁઁ' નામનો સ્ટોર્સ વાંદરા ખાતે શરૃ કર્યો છે. અમદાવાદમાં પણ તેની શરૃઆત થઈ છે અને ડિસેમ્બર સુધીમાં દેશના મુખ્ય શહેરોમાં આવા ૧૨ સ્ટોર્સ ચાલુ થઈ જશે.
ભારતમાં બચ્ચા પાર્ટીના તૈયાર કપડાનો ઉદ્યોગ રૃ.૨૭ હજાર કરોડનો છે. આમાંથી સંઘટિત ક્ષેત્રનો હિસ્સો રૃ.૫૦૦ કરોડનો છે. આજે આ ઉદ્યોગ વાર્ષિક ૩૦-૩૫ ટકાના દરે વધી રહ્યો છે. પણ સંઘટિત ક્ષેત્રનો ૨૦ ટકાના દરે જ વિકાસ થયો છે. અત્યાર સુધી સંગઠીત ક્ષેત્ર પર લખાનીની માલિકીના જિની એન્ડ જોની અપેરલ્સનું જ વર્ચસ્વ હતું. ત્યારબાદ વીકેન્ડર કિડ્સ અને રફ કિડ્સનો ક્રમાંક આવે છે આથી અહીં વિકસવાની અનુપમ તક છે અને તે તક રેમન્ડે ઝડપી લીધી છે. ઝેપમાં રૃ.૨૯૯-૯૯૯ સુધીના ટેણિયાઓના લેટેસ્ટ ફેશનના કપડા મળે છે. આમાં તેમણે બાળકો માટે 'સુપરમેન' બ્રાન્ડના કપડા બનાવવા વોર્નર બ્રધર્સ સાથે જોડાણ કર્યું છે. તે ઉપરાંત હવે બાળકોના બ્રાન્ડેડ રેડીમેડ વસ્ત્રો લાઈફસ્ટાઈલ, શોપર્સ સ્ટોપ, પેન્ટલૂન જેવા સ્ટોર્સમાં પણ મળે છે.
ભૂલકાંઓના ડ્રેસ ડિઝાઈન કરવા માટે ખાસ ડિઝાઈનરોને પણ એપોઈન્ટ કરવામાં આવે છે તે ઉપરાંત કિડ્સવેરના શોરૃમ પણ એવી રીતે બનાવવામાં આવે છે કે બચ્ચાંઓ છૂટથી તેમાં ફરીને કપડાં પસંદ કરી શકે. આ દ્વારા તેમને પણ શોપીંગ કર્યાનો આનંદ મળે. આ ઉપરાંત તેમના માટે ખાસ વેબસાઈટ અને ક્લબ પણ શરૃ કરવામાં આવી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved