Last Update : 10-October-2012, Wednesday

 

કોલકાતા નાઈટ રાઈડર્સની જીત આજે પણ યાદ છે
ટી-૨૦ વર્લ્ડકપની હારનો ગમ ભુલી ચેમ્પિયન્સ લીગ રમવા તૈયાર છું

આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતવાનો પણ નિર્ધાર
મારી તબિયત સારી છે પણ, ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર નીકળી ગયા તે વેદનામાંથી બહાર આવી રહ્યો છું.

ગંભીરની કોલમ

આઈપીએલમાં મારી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચેમ્પિયન બની હતી. તે પછી પાંચ મહિના પછી મારી ટીમ ઈન્ડિયા ટી-૨૦ વર્લ્ડકપમાં સેમિફાઈનલ સુધી ના પહોંચી શકી.
હવે લાંબો સમય તમને કંટાળો આપવા નથી માંગતો. અત્યારે તો હું મારા કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ જોડે ચેમ્પિયન્સ લીગ રમવા સાઉથ આફ્રિકામાં આવી પહોંચ્યો છું. આઈપીએલમાં અમારી ટીમ કે.કે.આર ચેમ્પિયન બની તે ૨૭ મે, ૨૦૧૨ની ઘડીની યાદ આવે છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે અમે નિરાશાજનક દેખાવ કર્યો તે પછી મેં મારા મિત્ર અને આસીસ્ટંટ કોચ વિજય દહિયાને ફોન પર કહ્યું હતું કે ''વિજયભાઈ, મારે કંઈક સારું કરવું છે, હું આઈપીએલમાં મારી ટીમને ચેમ્પિયન બનાવવા માગું છું.
મારો ટીમ મંત્ર હતો કે જો ટીમ શર્ટમાં આગળના ભાગમાં જે નામ લખ્યું છે તેને માટે રમશો તો શર્ટની પાછળ જે નામ લખેલું હોય છે તેને કાયમ બધા યાદ રાખશે.''
પંજાબ સામે બે રનથી હારી ગયા પછી હું મારી જાત સાથે અને ટીમ સાથે ખૂબજ નારાજ હતો. પણ તે પછી મેં મારા સાથી ખેલાડીઓની મદદથી સતત છ મેચો જીતી હતી.
અમારા વિજયનો તમામ શ્રેય કોલકાતાના ક્રિકેટ ચાહકોને જાય છે. તેઓએ મેદાન પર અને બહાર અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં જે અભૂતપૂર્વ આવકાર આપ્યો છે તે જોઈને અમને થતું કે આ ચાહકોને ચેમ્પિયનશીપની ભેટ આપવી જ જોઈએ.
હવે અમારે પૂરવાર કરવાનું છે કે આઈપીએલનું ટાઈટલ એ કોઈ અડસટ્ટાની સફળતા નહોતી.અમે એક કુટુંબ-ઘરની જેમ અહીં રમીએ છીએ.
દુર્ગા પૂજાનો ઉત્સવ માણજો અને અમારા માટે પ્રાર્થના કરજો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved