Last Update : 10-October-2012, Wednesday

 
પક્ષ આધારીત સરકારનો વિરોધ કરવા અણ્ણાની હાકલ

પક્ષોના નાણા રાજ્યમાં જમા લઇ ઉમેદવારોને સરકાર જ પ્રચારના નાણા પુરા પાડે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯
પક્ષ પર આધારીત સરકારની વર્તમાન પ્રણાલીનો વિરોધ કરતા અણ્ણા હઝારેએ રાજ્યમાં પ્રચાર માટે રાજ્યના નાણાનો જ ઉપયોગ કરવા તેમજ પક્ષો દ્વારા નાણાં રાજ્યની તિજોરીમાં જમા કરાવવાની હિમાયત કરી હતી.
અણ્ણા હઝારે તરફથી નવો બ્લોગ ચાલુ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો પક્ષો જે નાણાનાં જોરે ચૂંટણીઓ જીતવા પ્રયાસ કરે છે તેના પર કાબુ મેળવી શકાશે. તેના કારણે ધીમે ધીમે પ્રમાણિક ઉમેદવારો પક્ષ દ્વારા મૂકવામાં આવેલા ભ્રષ્ટ ઉમેદવારો સામે જીતી શકશે.
હઝારેએ બ્લોગમાં હાકલ કરી છે કે હવે એવો સમય આવી પહોંચ્યો છે જ્યારે દેશવાસીઓએ જાગી જવાની જરૃર છે. અને પક્ષ આધારીત સરકારોનો વિરોધ કરવાની જરૃર છે. તે માટે કાયદામાં ફેરફાર કરવા પડશે તેનો ચૂસ્ત અમલ પણ કરવો પડશે.
તે માટે સરકારે તમામ ઉમેદવારોને પ્રચાર માટે નાણાં પુરા પાડવા જોઇએ. જ્યારે પક્ષોને તેમના નાણા રાજ્યની તિજોરીમાં જમા કરવાની ફરજ પાડવી જોઇએ. તે માટે લોકોએ રાષ્ટ્રીય સ્તરે એકત્રીત થઇને સરકારને આ પ્રકારના ચૂંટણી સુધારા કરવાની ફરજ પાડવી જોઇએ. કેમ કે ચૂંટણીમાં પક્ષ કે અન્ય ગમે તે માર્ગે વપરાતા નાણા લોકોના જ છે. માટે લોકોએ તે મુદ્દે જાગૃતિ બતાવવાની જરૃર છે.
હઝારેનું માનવું છે કે ચૂંટણીમાં નાણાનો વ્યય ઘટશે તો જ સામાન્ય અને પ્રમાણીક ઉમેદવારો ચૂંટણી લડી શકશે અને ભ્રષ્ટ ઉમેદવારોને પ્રજા જાકારો આપી શકશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved