Last Update : 10-October-2012, Wednesday

 
53માં ડબ્બો મળતો આજે 500gm તેલ મળે છે

સિંગતેલનો ડબો આજે ૨૦૦૦માં મળે છે

 

 

મોંઘવારી વિશે કેન્દ્ર સામે આંગળી ચીંધતા મોદી સરકારના શાસનમાં તેલના ભાવો આસમાને છે

અમદાવાદ, મંગળવાર
એક જમાનો હતો જ્યારે સિંગતેલના ભાવમાં એકાદ-બે રૃપિયાનો વધારો થાય તો શેરી આંદોલન થતાં. આજે અસહ્ય ભાવવધારો જાણે કોઠે પડી ગયા હોય કે પછી ભાવવધારા સામે આપણે એકલા શું કરી શકવાના ? એવી માનસિકતાના કારણે સિંગતેલના ભાવ ભડકે બળે એવી સ્થિતિમાં હોવા છતાં કોઈ પ્રત્યાઘાતો પડતા નથી. પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસના ભાવ સામે દેશવ્યાપી બંધમાં જોડાતા ભાજપનું જ્યાં એકધારું શાસન છે ત્યાં ઊંચા ગયેલા ભાવો પછીય સરકારના પેટનું પાણીય હલતું નથી.
સિંગતેલના ભાવવધારા સામે આંદોલન ટાણે ભૂતકાળમાં જનસંઘ-ભાજપના અગ્રણી સ્વ. અશોક ભટ્ટે તો એમ કહેલું કે ગૃહિણીઓને રોટલા-રોટલીની કણક (લોટ) બાંધવા માટે આંસુનો ઉપયોગ કરવા મજબૂર ન કરશો. ત્યારે વિપક્ષમાં હતા એટલે એવું બધું બોલવું શક્ય હતું. પણ સિંગતેલના ભાવવધારાની તવારિખ કહે છે કે ૧૯૯૫ પછી ભાજપના શાસનમાં એક ડબાનો ભાવ ૬૩૦થી વધીને ૨૦૨૦ જેટલો થતો રહ્યો છે.
ગુજરાતની સ્થાપના ટાણે ૫૩ રૃપિયામાં એક ડબો સિંગતેલ મળતું હતું આજે ૫૩ રૃપિયામાં ૫૦૦ ગ્રામ તેલ મળવું અઘરું છે. એમ તેલના ભાવોની તવારીખ આપતાં 'ગુજરાત સમાચાર'ના એક વાચક મનહરસિંહ વાધેલાનું કહેવું છે. ઓઈલ લોબી અને રાજકારણીઓની સાઠગાંઠનો ભોગ સામાન્ય પ્રજા બને છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં લાગે.

        વર્ષ

મુખ્યમંત્રી

ડબાનો અંદાજિત ભાવ (રૃા.)

તા. ૧-૫-૬૦ / તા. ૧૮-૯-૬૩

ડો. જીવરાજ મહેતા

૫૩

તા. ૧૯-૯-૬૩ / તા. ૨૦-૯-૬૫

બળવંતરાય મહેતા

૬૮

તા. ૨૦-૯-૬૫ / તા. ૧૩-૫-૭૧

હિતેન્દ્ર દેસાઈ

૭૧

તા. ૧૩-૫-૭૧ / તા. ૧૭-૩-૭૨

રાષ્ટ્રપતિ શાસન

૭૨

તા. ૧૭-૩-૭૨ / તા. ૧૭-૭-૭૩

ઘનશ્યામ ઓઝા

૭૫

તા. ૧૯-૭-૭૩ / તા. ૯-૨-૭૪

ચીમનભાઈ પટેલ

૧૦૫

તા. ૯-૨-૭૪ / તા. ૧૮-૬-૭૫

રાષ્ટ્રપતિ શાસન

૧૦૫

તા. ૧૮-૬-૭૫ / તા. ૧૨-૩-૭૬

બાબુભાઈ પટેલ

૧૨૮

તા. ૧૨-૩-૭૬ / તા. ૨૪-૧૨-૭૬

રાષ્ટ્રપતિ શાસન

૧૨૮

તા. ૨૪-૧૨-૭૬ / તા. ૧૧-૪-૭૭

માધવસિંહ સોલંકી

૧૬૫

તા. ૧૧-૪-૭૭ / તા. ૧૭-૨-૮૦

બાબુભાઈ પટેલ

૨૦૩

તા. ૧૭-૨-૮૦ / તા. ૬-૬-૮૦

રાષ્ટ્રપતિ શાસન

૨૧૦

તા. ૬-૬-૮૦ / તા. ૬-૭-૮૫

માધવસિંહ સોલંકી

૨૪૦

તા. ૬-૭-૮૫ / તા. ૯-૧૨-૮૯

અમરસિંહ ચૌધરી

૨૫૫ થી ૪૨૨

તા. ૯-૧૨-૮૯ / તા. ૪-૩-૯૦

માધવસિંહ સોલંકી

૪૨૫

તા. ૪-૩-૯૦ / તા. ૧૭-૨-૯૪

ચીમનભાઈ પટેલ

૪૦૦-૬૦૦

તા. ૧૭-૨-૯૪ / તા. ૧૪-૩-૯૫

છબીલદાસ મહેતા

૬૩૦

તા. ૧૪-૩-૯૫ / તા. ૨૧-૧૦-૯૫

કેશુભાઈ પટેલ

૬૭૫

તા. ૨૧-૧૦-૯૫ / તા. ૧૯-૯-૯૬

સુરેશ મહેતા

૬૭૫

તા. ૧૯-૯-૯૬ / તા. ૨૮-૧૦-૯૭

શંકરસિંહ વાધેલા

૬૯૦

તા. ૨૮-૧૦-૯૭ / તા. ૪-૩-૯૯

દિલીપ પરીખ

૬૯૦

તા. ૪-૩-૯૯ / તા. ૬-૧૦-૦૧

કેશુભાઈ પટેલ

૭૫૦

તા. ૭-૧૦-૦૧ / તા. ૯-૧૦-૧૨

નરેન્દ્ર મોદી

૧૯૨૦

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved