Last Update : 10-October-2012, Wednesday

 

ઓગસ્ટમાં કંપનીઓએ ક્યુઆઈપી મારફતે રૃ. ૨૨૧૧ કરોડ ઊભા કર્યા

૨૦૦૧૧-૧૨ કરતાં ૨૦૧૨-૧૩માં ક્યુઆઈપી મારફતે બમણાં નાણાં ઉભા કરાયા

અમદાવાદ, મંગળવાર
ઓગસ્ટ મહિનામાં સંસ્થાકીય રોકાણકારો પાસેથી કંપનીઓએ રૃ. ૨૨૧૧ કરોડ ઉભા કર્યા છે, જે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન કોઈપણ મહીનામાં ઊભા કરાયેલી રકમ કરતાં સૌથી વધારે છે.
૨૦૧૨-૧૩ના વર્ષમાં ક્વોલીફાઈડ ઈન્સ્ટિટયુશનલ પ્લેટમેન્ટ (ક્યુઆઈપી) મારફતે રૃ. ૪૬૫૧.૫ કરોડ ઉભા કર્યા છે. જે આગલા વર્ષના રૃ. ૨૧૬૩ કરોડની સરખામણીએ બમણાં છે.
ઓગસ્ટ-૨૦૧૨ના સમયગાળા દરમ્યાન લિસ્ટેડ કંપનીઓએ ૧૨ ક્યુઆઈપી ઈશ્યુ કરીને રૃ. ૨૨૧૦.૭ કરોડ ઉભા કર્યા હતા. સેબીના છેલ્લા આંકડાઓ પ્રમાણે આ રકમ જુલાઈમાં આઠ ક્યુઆઈપી મારફતે ઉભા કરાયેલા રૃ. ૧૮૯૮ કરોડ કરતાં ૧૬ ટકા વધુ રકમ છે.
ક્યુઆઈપી મૂડી ઊભી કરવાનું એક નાણાકીય સાધન છે. જેમાં લિસ્ટેડ કંપનીઓ શેર, સંપૂર્ણ અને અંશતઃ કન્વર્ટિબલ ડિબેન્ચર કે અન્ય સિક્યોરિટી સંસ્થાકીય રોકાણકારોને ઈશ્યુ કરીને નાણાં ઉભા કરે છે. સેબીના ડેટા પ્રમાણે જુનમાં ત્રણ લિસ્ટેડ કંપનીઓએ ક્યુઆઈપી ઈશ્યુ કરીને રૃ. ૫૧૭.૬ કરોડ ઉભા કર્યા હતા. મે માસમાં બે ઈશ્યુ દ્વારા ૬૦ લાખ ઉભા કરાયા હતા.
બજારના જાણકારોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહીનાથી ક્યુઆઈપી મારફતે નાણાં ઉભા કરવાની કામગીરીમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક મંદી અને બજારની વોલેટાલિટીના કારણે રોકાણકારોનો ઉત્સાહ પણ ઘટી ગયો હતો.
અગાઉ પણ જે કંપનીઓએ ક્યુઆઈપી મારફતે નાણા ઉભા કર્યા હતાં તે શેરના ભાવ નીચે ઉતરી ગયા હતા. પરંતુ હવે સંસ્થાકીય રોકાણકારોને ફરી પાછો ઈન્વેસ્ટમેન્ટમાં રસ જાગ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved