Last Update : 09-October-2012, Tuesday

 

વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે

- સીઇઇ ખાતે બીએડના સ્ટુડન્ટ્સ અને શિક્ષકો માટે એક ઇન્ટરનેશનલ વર્કશોપ યોજાયો હતો. અર્થ અને પર્યાવરણના જતનની ચર્ચા થઇ હતી.

બીએડમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ એટલે કે ભાવિ શિક્ષકોને ધ્યાનમાં રાખીને થલતેજમાં આવેલા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ખાતે એક ઇન્ટરનેશનલ વર્કશોપનું આયોજન થયું હતું. આનો મુખ્ય હેતુ એ હતો કે આ સ્ટુડન્ટ્સ જ્યારે ટિચર્સ બને ત્યારે અને સ્કૂલના બાળકોને પર્યાવરણ વિષે માહિતગાર કરી શકે. બીએડના ૪૦ સ્ટુડન્ટ્સ અને કાર્યરત શિક્ષકો એક મંચ પર એકત્રિત થયા હતા. જો કે, આ વર્કશોપનો મુખ્ય વિષય 'પ્રિન્સિપલ એથિક્સ એન્ડ વેલ્યૂ ઓફ અર્થ ચાર્ટર' હતો. કેટલાંક પ્રિન્સિપલ તથા ઉદાહરણો દ્વારા ટિચર્સને સમજાવ્યું હતુ કે સ્કૂલના બાળકોમાં પર્યાવરણની સમજ કેવી રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકાય.
અર્થ ચાર્ટરના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર મિરિન વિલેલા કહે છે કે, ઇ.સ.૧૯૯૨માં એક અર્થ સમીટ થઇ હતી. જેમાં અર્થને બચાવવા અને પર્યાવરણની જાળવણી માટે કેટલાંક એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા. એક ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, સ્પેનના એક ટાપુ પર વિવિધ દેશના બાળકો અભ્યાસ કરતા હતા. ત્યારે ત્યાંના પ્રાથમિક સ્કૂલના ટિચર્સે અર્થ ચાર્ટના પ્રિન્સીપલ અને ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે દરેક વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા. તેમાં એક વાત સાબિત થઇ કે કલ્ચર ભલે અલગ અલગ હોય પણ લોકોના વિચાર સરખા હતા. ત્યારબાદ તેઓએ લિવીંગ ટુગેધરની રીત અપનાવી અને અર્થને બચાવવાના વિવિધ પ્રયાસોના ભાગરૃપે સૌપ્રથમ પોતાના પેરેન્ટસથી શરૃઆત કરી. દરેક જીવ જંતુ, પ્રાણી-પક્ષીઓ અને માનવ વગેરે એકબીજા સાથે સંકળાયેલા છે. જેથી તેમના પ્રત્યે મનુષ્યેએ જાગ્રત થવાની જરૃર છે.
બીએડનો અભ્યાસ કરતો કૃણાલ મેર કહે છે કે, અર્થ ચાર્ટરના પ્રિન્સીપલને અમલમાં મૂકવાની જરૃર છે. વિશ્વમાં ફક્ત મનુષ્ય સમાજ નહિં પણ પશુ પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ પણ છે. અમે ભવિષ્યના શિક્ષકો છે જેથી સ્કૂલમાં બાળકોને અર્થ ચાર્ટર વિષે માહિતગાર કરવા અમારી ફરજનો ભાગ છે. બાળકોને ફક્ત ક્લાસરૃમમાં જ ના રાખવા જોઇએ પણ સ્કૂલની બહાર પર્યાવરણની સમજ, જીવજંતુનું નામ, તેનું શું મહત્વ છે અને આપણા જીવનમાં તે કઇ રીતે મદદ કરે છે વગેરે પણ શીખવવું જોઇએ.
જ્યારે અન્ય સ્ટુડન્ટ ભરત સુહાગિયા કહે છે કે, આજના શિક્ષણમાં સાત સબ્જેક્ટમાંથી ફક્ત પર્યાવરણના વિષય અને ક્લાસ દરમિયાન જ પર્યાવરણ વિષય શીખવાડવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved