Last Update : 09-October-2012, Tuesday

 

ગેલની હાજરીથી ટીમમાં અનેરો જુસ્સો જોઈ શકાય છે
વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

શ્રીલંકા ચાર વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યું

ગાવસ્કરની કોલમ

 

વેસ્ટ ઇંડિઝે શ્રીલંકાને તેઓની જ ભૂમિ પર જ ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન તો સાકાર ના જ થવા દીધુ પણ તેમ પણ પૂરવાર કર્યું કે તેઓની ટીમ કોઇ એક ખેલાડી પર જ આધારીત નથી. તેઓએ ટીમ વર્કથી નિર્ણાયક મેચ જીતી બતાવી. જો કે એમ પણ કબુલવું જ પડે કે ગેલનું તેમની ટીમમાં આગમન થયું તે પછી ટીમની ઉર્જા અને ઉત્સાહમાં જોરદાર વધારો થયો છે.
હવે અગાઉની જેમ મેદાન પર તેઓમાં હતાશ અને નિરૃત્સાહ જોવા નથી મળતા. તેઓ એકબીજાને ખુશીની પળે આગવી અદાથી વધાવે છે અને જરૃર પડયે સાંત્વના પણ આપે છે.
ગેલ કેપ્ટન હતો ત્યારે તેની બેટિંગ વખત જેવો જ ઠંડા કલેજાનો પ્રભાવ પડતો હતો. તેને લીધે ટીમમાં પણ તરવરાટ નહોતો જણાતો પણ ગેલની હાજરીનો પ્રભાવ એક ખેલાડી તરીકે ટીમને અનેરો જુસ્સો પ્રેરે છે. જેઓએે ગેલને ટીમમાંથી બહાર રાખ્યા તેઓનું માથુ શરમથી ઝૂકી જવું જોઈએ. તઓએ વિન્ડિઝના ક્રિકેટને આટલો સમય શુષ્ક અને પછાત રાખ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી બેઠુ કરવામાં જે સમય વેડફયો તેની સામે આ તત્વોએ જોવું જોઈએ.
રામપોલ કે જેને પસંદગીકારો હંમેશા એડવર્ડસ કે રોચ કરતા ઓછુ મહત્વ આપે છે તેણે પણ જયારે જયારે તક અપાઇ ત્યારે બહુ મુલ્ય વિકેટ મેળવીને તેની ક્ષમતા પૂરવાર કરી હતી.ફાઇનલમાં તેણે દિલશાનને જે બોલમાં બોલ્ડ કર્યો તે બ્યુટી હતો. કદાચ કોઇપણ સારો બેટસમેન તેને પારખવામાં થાપ ખાઇ જાય.
ખરેખર તો તેણે જે રીતે પ્રથમ ઓવરમાં જ વિકેટ લીધી તેના કારણે શ્રીલંકાને તેમની જીત પર શંકા જાગે તેવી આ વિકેટે અસર પાડી હતી. શ્રીલંકાએ ચંડીમાલને ના સમાવ્યો અને કુલાસેકરાને આખરી ઓવર આપી તે ભૂલ પુરવાર થઈ હતી.
કુલાસેકરાએ વન ડે ક્રિકેટના વર્લ્ડ કપમાં આવી જ રીતે આખરી ઓવરો નાંખી હતી અને ધોનીએ તેને ફટકાર્યો હતો. કોચે તેમના બોલરોની શૈલીને જાણીને સુધારા કરાવવા જોઈએ. જો બોલર ૧૪૫ કિલોમીટરની ઝડપે બોલિંગ ના નાખી શકે અને નીચા ફૂલટોસ બેટસમેનને ફેકે તો તે બાઉન્ડ્રી ફટકારવા નું આમંત્રણ સમાન છે.બે વનડે વર્લ્ડ કપ અને બે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં એમ છેલ્લા ૧૦ વર્ષમાં તેઓ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટની ફાઇનલમાં ચાર વખત પ્રવેશ્યા છતાં ટાઇટલથી વંચિત રહ્યા છે. તેઓ માટે દુઃખ થાય.
તેઓએ યજમાન તરીકે પ્રશંસનીય આયોજન કર્યું હતું. તમામ દેશો આ વર્લ્ડ કપને કાયમ યાદી રાખશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved