Last Update : 09-October-2012, Tuesday

 

ઐસા ભી હોતા હૈ...!

 

આજકાલ કરીનાકપુરને વરસાદ અને ગરમીની મિક્સ મોસમના કારણે ગળાનું ઈન્ફેક્શન થઈ ગયું છે. પરીણામે એક ઈવેન્ટમાં પણ તેણે જવાનું કેન્સલ કરવું પડયું હતું એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે તેના લગ્નની તૈયારીઓમાં થોડાક દિવસની રૃકાવટ આવી ગઈ છે. આમ પણ હિરોઈનની સફળતા પછી બેબોનું શિડયુલ્ડ એકદમ ટાઈટ રહે છે એટલે તેણે તેની તબિયતની કાળજી તો લેવી જ પડે. ડિયર બેબો, ગેટવેલ સુન...!
'કહાની' અને 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'માં ચમકેલો અભિનેતા નવાઝુદ્દિન સિદ્દીકી એક એવોર્ડ સમારંભમાં રેડ કાર્પેટ ઉપર, મીડિયા સાથે વાતો કરીને પાછી ફરી રહેલી અભિનેત્રી દીયા મિર્ઝા સાથે અચાનક જ અથડાઈ પડયો હતો. ત્યારબાદ થોડાક ઝંખવાણા પડી ગયેલા નવાઝુદ્દિનએ દિયા મિર્ઝા સાથે શેકહેન્ડ કરી વાત ચાલુ રાખી. ઘણી વાર પછી તેઓની વાત પત્યા બાદ જ તેણે દિયા મિર્ઝાનો પકડી રાખેલો હાથ છોડયો હતો.
કેબીસીમાં એક સ્પર્ધક અમિતાભ બચ્ચન માટે મારવાડી પાઘડી લઈને આવ્યો હતો અને તેણે તે પાઘડી પ્રેમથી અમિતાભના માથે પહેરાવી પણ ખરી! 'બિગ-બી'ના માથા પર શોભી રહેલી તે પાઘડી જોઈને સ્પર્ધક નથુસિંહ ભાગરોટ ઘણો ખુશ થઈ ગયો હતો. આથી અમિતાભે પણ આખા એપિસોડ દરમ્યાન તે પાઘડી પહેરેલી જ રાખી! આમ પણ અમિતાભ શરુઆતથી જ અમિતાભ આ એપિસોડમાં બને તેટલું ડાઉન ટુ અર્થ રહેતો આવ્યો છે તે તેના શોમાં હાજર રહેનાર દરેક સાથે એટલી સરળતાથી વાત કરે છે કે તે તેના નજીકના જ હોય. કોઈ પણ જાતના અભિમાન વગર તે એકદમ ડાઉન ટુ અર્્થ બિહેવ કરે છે. પછી કોઈ ભાગ લેનાર ગમે તેટલા છેવાડાના ગામથી આવ્યો હોય. તેને મન લઘુતાગ્રંથી ફિલ ન થવી જોઈએ તે તેનું ધ્યાન રાખે છે.
સલમાનની આગામી ફિલ્મ 'શેરખાન'કે જે તેનો ભાઈ સોહેલખાન નિર્માણ કરી રહ્યો છે, તે ૨૦૧૩ની ઈદ સમયે રીલીઝ કરશે. પરંતુ હમણાં જ જાણવા મળ્યું કે આ ફિલ્મ 'શેરખાન' મૂળ તો ૨૦૧૦માં સુપરહિટ સાબિત થયેલી તેલુગુ ફિલ્મ 'બ્રિન્દાવન'ની રિમેક જ છે, કે જેમાં એનટીઆર જુનિયર અને કાજલ અગ્રવાલે કામ કર્યું હતું! જોકે હજી 'શેરખાન' માટે હીરોઈનની પસંદગી કરાઈ નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved