Last Update : 09-October-2012, Tuesday

 

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા
જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો

કંપનીઓ દ્વારા એજન્ટોને ચુકવાયેલા કમિશનો પર સર્વિસ ટેકસ ચુકવણી સંબંધી તપાસ

મુંબઇ,સોમવાર
ટેક્સ સત્તાવાળાઓ દ્વારા વીમા કંપનીઓ પાસેથી સર્વિસ ટેક્સ વસુલવા માટે રૃ. ૩૦૦ કરોડની નોટિસો ફટકારી હોવાનું જાણવા મળેછે. વીમા કંપનીઓએ પણ આ નોટિસ મળી હોવાની વાતને પુષ્ટિ આપી છે. વીમા કંપનીઓ દ્વારા જે કોર્પોરેટ એજન્ટોને કમિશન ચુકવ્યુ છે તેમાં સર્વિસ ટેક્સની ચુકવણી થઇ નથી. બીજી તરફ કમિશન મેળવનાર વીમા એજન્ટોએ પણ ટેક્સ ચુકવ્યો નથી એમ વીમા ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે.
પી.ચિદમ્બરમે વીમા ઉદ્યોગને રાહત આપવાની અને તેને ગતિશીલ બનાવવાની હિમાયત કરી છે એવા સમયે જ આ નોટિસો આવી છે. એક તરફ ઇરડાએ વીમા કંપનીઓને વદુ પડતું કમિશન ચુકવવા બદલ મોટી પેનલ્ટી ફટકારી છે તો બીજી તરફ ટેક્સ સત્તાવાળાઓએ પણ રિકવરી કાઢી છે.વીમા કંપનીઓની દલીલ છે કે તેમના તરફથી કોઇ ટેક્સ ચુકવવાનો થતો નથી, પરંતુ કમિશન મેળવનાર એજન્ટોની ઇન્કમટેક્સ ભરવાી જવાબદારી બનેછે
જોકે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સપાટામાં વીમા કંપનીઓ આવી હોય એવી આ પહેલી ઘટના નથી. અગાઉ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ (ટીપીએ) દ્વારા આરોગ્ય વીમા અંતર્ગત હોસ્પિટલોને કરવામાં આવતા ચુકવણાના સર્વિસ ટેક્સ ન કાપવાના મુદ્ નોટિસ ફટકારી હતી. ભૂતકાળના કેટલાક કેસોમાં સર્વિસ ટેક્સના સેટ ઓફ સંબંધી વિવાદીત કેસો પણ હજુ ચાલે છે.
ફાઇનાન્સ મંત્રાલયના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ, ડિરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલિજન્સ, દ્વારા વીમા કંપનીઓને સમન્સ ઇશ્યુ કરાયા હોય તેમાં બિલા સનલાઇફ ઇન્શ્યોરન્સ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ, મેટલાઇફ ઇન્સ્યોરન્સ, રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને અન્યોનો સમાવેશ થાય છે.
રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે અને તેના પર આગળ કાર્યવાહી ચાલુ છે. ડીજીસીઇઆઇ દ્વારા કેટલીક માહિતિ માગતો પત્ર મળ્યો છે અને તેનો જવાબ આપવા માટે અમે થોડો સમય આપવા વિનંતિ કરી છે. ડીજીસીઇઆઇના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે વીમા કંપનીઓ પાસેથી આખી પ્રોસેસ સમજવા માટે કેટલીક માહિતી માગી છે. આમાં હિસાબી ચોપડા, ચુકવણાના રેકોર્ડ, પોલિસી વેચનારા એસોસિયેટ્સ, બ્રોકર્સ, એજન્ટ્સ તમાનને કમિશન ચુકવાયાનો રેકોર્ડ માગવામાં આવ્યો છે.
આ નોટિસો સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ-૧૯૪૪ હેઠળ કલમ ૧૪ અન્વયે પાઠવવામાં આવી છે. આ કલમ હેઠળ અધિકારી જરૃરી તમામ માહિતી અનો દસ્તાવેજો રજુ કરવા એસેસીને ફરજ પાડી શકે છે. એક વીમા કંપની તેના એજન્ટ, બ્રોકર્સ અને ફિલ્ડ એસોસિયેટ્સને સૌથી ઊંચુ કમિશન ચુકવે છે. આ કંપનીએ કમિશન ચુકવતી વખતે સર્વિસ ટેક્સ કાપ્યો ન હોવાને કારણે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગઇ છે. આ કંપનીએ કમિશન ચુકવણાનો જે રેકોર્ડ રાખ્યો છે તેમાં પણ ઘણી બધી અનિયમિતતાઓ જણાઇ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved