Last Update : 08-October-2012, Monday

 

હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે

- ગર્લ્સ માત્ર પોતાની વાતને શેર કરવા છોકરા સાથે દોસ્તી કરે છે જ્યારે છોકરાઓને સેક્સ માણવામાં જ રસ હોય છે જેના કારણે છોકરાની જીદ સામે ગર્લ્સ લાચાર બની ખોટુ પગલું ભરે છે અને જાતિય સતામણીનો ભોગ બને છે

 

 

શહેરમાં અભ્યાસ કે વ્યવસાયના હેતુથી હોસ્ટેલ કે પેઇનગેસ્ટ તરીકે રહેતી ગર્લ્સ સૌથી વધારે જાતિય સતામણીનો ભોગ બનતી હોય છે. ખાસ કરીને ગર્લ્સ વધુ લાગણીશીલ હોય છે અને તે પરિવાર સાથે વધારે એટેચ હોય છે. યુવતીઓ પોતાની દરેક વાતને પરિવારના સભ્યો સાથે શેર કરતી હોય છે પરંતુ પરિવારથી દૂર થવાથી કોલેજ ગર્લ્સ પોતાના એકલતાને દૂર કરવા માટે શહેરના છોકરાઓ સાથે દોસ્તી કરતી હોય છે જે દોસ્તી લાંબા સમયે પ્રેમમાં પરિવર્તન પામે છે. યુવતીઓ માત્ર પોતાની વાતને શેર કરવા અને પોતાના એકલાતાને દૂર કરવા માટે યુવક સાથે દોસ્તી કરતી હોય છે જ્યારે છોકરાઓ માત્ર જાતિયતામાં જ રસ ધરાવતા હોય છે જેના કારણે છોકરાની જીદ સામે યુવતીઓ લાચાર બનીને ખોટુ પગલું ભરે છે અને જાતિય સતામણીનો ભોગ બને છે.
આ અંગે મનોચિકિત્સક હંસલ ભચેચ કહે છે કે એકલતા યુવતીઓને દોસ્તી કરવા માટે મજબૂર કરે છે. યુવકો એકલતોનો લાભ ઉઠાવીને યુવતીઓનું જાતિય શોષણ કરતા હોય છે. પરિવારથી દૂર થયા બાદ યુવતીઓ પાસે વિશ્વાસપાત્ર કોઇ વ્યક્તિ રહેતું નથી તેથી જેથી તે પોતાની અંગત બાબતો કોઇ સાથે શેર કરી શકતી નથી ત્યારે યુવતીઓ મિત્ર બનાવવા માટે મજબૂર થાય છે. અને અંતે તેઓ છોકરાની સતામણીનો ભોગ બને છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved