Last Update : 08-October-2012, Monday

 

પીચ પર ટકી રહેવામાં ગેલે ૧૬ બોલમાં ૩ રન કર્યા
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકાના બોલરોએ શરૃઆતથી આત્મવિશ્વાસ દર્શાવ્યો

કોલંબો,તા.૭
વિન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ગેલની શ્રીલંકા સામેની ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં તેના સ્વભાવ વિરૃદ્ધની ધીમી બેટિંગથી ચાહકો નિરાશ થયા હતા. ગેલે શરૃઆતથી જ પીચ પર ટકીને બેટિંગ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, જેના કારણે તે ખુલીનો શોટ ફટકારતો નહતો અને આજ બાબતનો લાભ શ્રીલંકાને ઉઠાવ્યો હતો. ગેલે ૧૬ બોલમાં ૩ રન કર્યા હતા અને તે આઉટ થતાં વિન્ડિઝને આકરો ફટકો પહોંચ્યો હતો.
ગેલ જેવો બેટ્સમેન આમ પણ બે-ચાર બોલમાં બાઉન્ડ્રી ના ફટકારે તો પરેશાન થઇ જતો હોય છે ત્યારે શ્રીલંકાના બોલરોએ તેને શરૃઆતની પાંચ ઓવરમાં અંકુશમાં રાખ્યો હતો. જે પછી છઠ્ઠી ઓવર મિસ્ટ્રી સ્પિનર અજંથા મેન્ડિસને આપવામાં આવી હતી, જેના ત્રીજા જ બોલે ગેલને લેગબિફોર વિકેટ આઉટ આપવાની જોરદાર અપીલ થઇ હતી, જેમાં તે બચી ગયો હતો પણ પાંચમા બોલે તે આબાદ ઝડપાયો હતો અને મેન્ડિસે તેનેએલબીડબલ્યુ કર્યો હતો. એકલા હાથે ટીમને વિજય અપાવવાની ક્ષમતા ધરાવતા ગેલની વિકેટ પડતાં જ શ્રીલંકાના ખેલાડીઓએ જાણે વિન્ડિઝની અડધી ટીમ આઉટ થઇ ગઇ હોય તેવી રાહત અનુભવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved