Last Update : 08-October-2012, Monday

 

પ્રણવને રાષ્ટ્રપતિ બનાવવા પાછળ કોંગ્રેસની ચાલઃ તૃણમૂલ

નાણામંત્રી તરીકે પ્રણવદાએ જનવિરોધી આર્થિક સુધારા ન સ્વીકાર્યા હોત

કોલકાતા, તા. ૭
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના પંચાયત મંત્રી સુબ્રત મુખર્જીએ દાવો કર્યો હતો કે જો પ્રણવ મુખર્જી નાણા પ્રધાન રહ્યા હોત તો તેમણે આવા લોકવિરોધી આર્થિક સુધારણાનો સ્વિકાર કર્યો ન હોત.
પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવ્યા કેમ કે તેઓએ નાણા પ્રધાન તરીકે આવા 'લોક વિરોધી' સુધારણાનો કદી સ્વિકાર કર્યો ન હોત. તેમ તેઓએ પક્ષના વ્યાપારી યુનિયનના કાર્યકરોની બેઠકમાં બોલતા જણાવ્યું હતું. સુબ્રત મુખર્જી ટી.એમ.સી.ના ઉપપ્રમુખ પણ છે.
સુબ્રત મુખર્જીએ ઉમેર્યું હતું કે તેમનો પક્ષ રીટેલ, ઇન્સ્યોરન્સ અને પેન્શન ફંડ ક્ષેત્રે એફ.ડી.આઇ.નો વિરોધ કરતી દરખાસ્ત લાવશે તેમાં ગેસના બાટલાની સંખ્યા મર્યાદિત રાખવા, તેમજ ડિઝલના ભાવ વધારાનો પણ સમાવેશ કરાશે.
અમારા લોકસભામાં ૧૯ સભ્યો છે. અને અમને વિશ્વાસ છે કે જે લોકો રાષ્ટ્રપ્રેમી છે તે અમને સહકાર આપશે જ. તેમણે ઉમેર્યું હતું કે ભાજપના નેતા એલ. કે. અડવાણી સહીતના નેતાઓનો વિરોધ એટલો ઉગ્ર નથી કેમકે તેઓ ઇચ્છે છે કે આવા ખોટા નિર્ણયોથી કોંગ્રેસ પ્રેરિત યુ.પી.એ. સરકાર સત્તા પરથી દુર ફેંકાય. તેમના નિવેદનનો વિરોધ કરતા બંગાળ કોંગ્રેસના પ્રમુખ પ્રદિપ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આ લોકો પાસે રાષ્ટ્રપતિ કાર્યાલય કે તેમના સ્થાનની કેટલી મર્યાદા સાચવવી જોઇએ તે અંગે કોઇ વિચાર કે સમજણ નથી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved