Last Update : 08-October-2012, Monday

 

ગોડ પાર્ટિકલ શોધાયું પણ
ભૌતિક વિજ્ઞાાન માટેનું નોબેલ પારિતોષિક આપવા અંગે દ્વિધા

હિગ્ગ્સ, બ્રાઉટ, એગલર્ટ, હેગન અને કિબલ સ્પર્ધામાં ઃ પહેલી વખત કોઇ સંગઠનને પણ આપવા વિવાદ

પેરિસ, તા. ૭
વિશ્વમાં પચાસ વર્ષથી વધુના ગાળામાં ભૌતિકવિજ્ઞાાનમાં સૌથી મોટી સિધ્ધિ તરીકે લેખાતાં 'ગોડ પાર્ટિકલ'ની શોધ થઇ ગઇ છે. વૈજ્ઞાાનિકો આ માટે ઘણાં ખુશ છે તે સ્વાભાવિક છે. પરંતુ આનું શ્રેય કોને આપવું તે દિશામાં હજુ દ્વિધા જ છે કેમ કે ભૌતિક વિજ્ઞાાનના ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરવા બદલ નોબેલ પારિતોષિક કોને આપવું ત અંગે નામ નક્કી નથી.
મંગળવારે જ્યુરી આ પ્રતિષ્ઠિત પારિતોષિક માટે નામ નક્કી કરશે. બ્રિટિશ વૈજ્ઞાાનિક પીટર હિગ્ગ્સના નામની સાથે બોસન કન્સેપ્ટમાં મુખ્ય ભૂમિકા ધરાવે છે. હિગ્ગ્સ વગર સંપૂર્ણ બ્રહ્માંડ જેમ કે અમે જાણીએ છીએ તેનું અસ્તિત્વ ન રહ્યું હોત તેવી એક થીયરી ચાલે છે.
બ્રિટનના ઇન્સ્ટિટયુટ ઑફ ફીઝિક્સના પ્રેસીડેન્ટ પીટર નાઇટે જણાવ્યું હતું કે આ ડીએનએના ડિસ્કવરીના ભૌતિક સ્વરૃપ છે. નોબેલ કમિટી ઑફ ફિઝિક્સના એક સભ્ય લાર્સ બ્રિંકે જણાવ્યું હતું કે આ એક મોટી શોધ છે.
નવા પાર્ટિકલને અત્યારસુધી હિગ્ગ્સ તરીકે માન્યતા મળી ન હોવાથી કેટલાક નોબેલની જ્યુરીના કેટલાક લોકો હજુ તે અંગે સાવધ છે. ખરેખર તો છ ભૌતિકશાસ્ત્રીઓએ ૧૯૬૪માં ચાર મહિનાની અંદર આ થીયરી પર કેટલાક દસ્તાવેજો પ્રકાશિત કર્યા હતા. પહેલાં ભૌતિકશાસ્ત્રીઓ હતા ગત વર્ષે અવસાન પામેલાં બેલ્જિયમના રોબર્ટ બ્રાઉટ અને ફ્રાંકોઇસ એન્ગલર્ટ.
એ પછી વારો હતો હિગ્ગસનો. તેઓ એમ કહેનાર પહેલી વ્યક્તિ હતા કે બ્રહાંડનો ભેદ માત્ર નવા પાર્ટિકલથી જાણી શકાશે. એ પછી અમેરિકી વૈજ્ઞાાનિક ત્રિપુટી મેદાનમાં આવી હતી. તેમાં ડિક હેગન અને ગેર્રી ગુનાલનિક અને બ્રિટન ટોમ કિબલનો સમાવેશ થતો હતો.
હવે સૌથી ગૂંચવાડાભરી બાબત એ છે કે સીઇઆરએનના લાર્જ હેડ્રન કોલિએડરમાં હજારો ભૌતિકશાસ્ત્રીઓએ કામ કર્યું છે. અહીંયા સ્વતંત્રરીતે હિગ્ગ્સના પ્રયોગો સ્વતંત્રરીતે હાથ ધરવામાં આવતા હતા. તેથી હવે સવાલ એ થાય છે કે જો બોસનના હિગ્ગ્સના નામને સમર્થન નહિ આપવામાં આવે તો જ્યુરી માત્ર જુલાઇની જાહેરાતને જ ધ્યાનમાં લેશે.
પછી તેઓ નક્કી કરવું પડશે કે થીયરીવિદો કે પ્રયોગો કરનારાઓ કે બન્નેને ધ્યાનમાં લેવું. આમ તો નોબેલ વિજેતા હિગ્ગ્સને જાહેર કરવું જોઇએ. પરંતુ આ વર્ષે નહિ કેમ કે તે અંગેના પૂરાવા મોડા મળ્યા હતા. ઉપરાંત હજુ એ પણ નક્કી નથી કે નવા શોધાયેલાં પાર્ટિકલ ખરેખર હિગ્ગ્સ બોસન જ છે તેમ સીઇઆરએનના સંશોધનકાર જ્હોન એલિસનું કહેવું છે.
બીજી એક શક્યતા એ પણ છે કે કોઇ સંગઠનને પણ પ્રાઇઝ આપી શકાય છે. પરંતુ વૈજ્ઞાાનિક સંશોધનો અંગેના ઇનામોમાં આવી પ્રથા નથી તેમ નોબેલ ફીઝિક્સ પ્રાઇઝ અંગેની કમિટીના સેક્રેટરી લાર્સ બર્ગસ્ટ્રોમે જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved