Last Update : 08-October-2012, Monday

 

ડીએલએફની મદદથી કરોડોની સંપત્તિનો આક્ષેપ
કેજરીવાલ સસ્તી લોકપ્રિયતા મેળવવા બદનક્ષીભર્યા આરોપો લગાવે છેઃ વાઢેરા

વાઢેરાએ સ્પષ્ટ ઉત્તર આપ્યા નથીઃ કેજરીવાલઃ આજે વધુ ખુલાસા કરશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૭
રોબર્ટ વાઢેરાએ તેમના ડીએલએફ સાથેના સંપત્તિના સોદા અંગેના આક્ષેપોને સાવ ખોટાં અને બદનક્ષીભર્યા હોવાનું જણાવતા કહ્યું હતું કે તેમની વ્યવસાયિક લેવડદેવડ કાયદા અનુસાર યોગ્ય સરકારી સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરાયેલ આર્થિક સરવેયામાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થાય છે. અરવિંદ કેજરીવાલે આ સંદર્ભે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે ડીએલએફનું નિવેદન અર્ધુ સત્ય અને અર્ધુ અસત્ય છે અને વાઢેરાએ પ્રશ્નોના જવાબ તો આપ્યાં જ નથી.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ ૪૨ વર્ષીય રોબર્ટ વાઢેરાએ કહ્યું હતું ''હું કાયદાથી બંધાયેલો દેશનો સામાન્ય નાગરિક છું અને છેલ્લાં ૨૧ વર્ષથી વ્યવસાય સાથે સંકળાયેલો છું. કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે મારી સામે કરેલા આક્ષેપો સાવ ખોટા, આધાર વિહોણા અને બદનક્ષીભર્યા છે.'' વાઢેરાએ જણાવ્યું હતું કે તેમના આર્થિક સરવૈયાના આંકડાઓને જાણી જોઇને ખોટી રીતે રજૂ કરવાના તેમજ તેમને અને તેમના કુટુંબને બદનામ કરીને સસ્તી લોકપ્રિયતા મેળવવા અને રાજકીય પક્ષ ઊભો કર્યાનો ફાયદો મેળવવાના કેજરીવાલ અને ભૂષણના પ્રયાસોથી તેઓ દુઃખી છે.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું હતું કે ડીએલએફએ રજૂ કરેલો પ્રતિભાવ અર્ધો સત્ય અને અર્ધો અસત્ય છે અને વાઢેરા ડીએલએફના નિવેદન સાથે સંમત છે કે પછી તેઓનો ઉત્તર અલગ છે. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે ડીએલએફએ ઘણી બધી માહિતી દબાવી રાખી હોવાથી પૂરો અભ્યાસ કર્યા બાદ જ તેઓ આવતીકાલે પ્રતિભાવ આપશે. કેજરીવાલે જણાવ્યું હતું કે અમે ઊભા કરેલા મુદ્દાઓનો વાઢેરાએ કોઇ સ્પષ્ટ ઉત્તર આપ્યો નથી.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ અને ભૂષણના આક્ષેપો સામે વાઢેરાનો બચાવ કરતા ડીએલએફએ જણાવ્યું હતું કે તેઓને કોઇપણ રાજ્ય સરકારો દ્વારા અયોગ્ય લાભ મળ્યો નથી કે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સરકારો દ્વારા તેમને કોઇ જમીન આપવામાં આવી નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકા પાક.ને બિનશરતી ૨ અબજ ડોલરની સહાય કરશે

જેમ્સ બોન્ડની 'ક્વોન્ટમ ઓફ સોલાસ'માં વપરાયેલી કાર ૨ કરોડ રૃપિયામાં વેચાઈ
ઓબામા ૧ અબજ ડોલરનું ચૂંટણી ભંડોળ ઉઘરાવવાના વિક્રમની નજીક

અબુ હમઝાને પહેલી વખત અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયો

ચીન સામે વિરોધમાં તિબેટીયનનું આત્મવિલોપન
સેમ્યુઅલ્સે શ્રીલંકાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સ્વપ્ન સાકાર ના થવા દીધું

કલમાડી, વર્મા અને ભાનોટને તત્કાળ સસ્પેન્ડ કરોઃ આઇઓએ

ટ્રીનીદાદના પાંચ ખેલાડીઓની ચેમ્પિયન્સ લીગનો બહિષ્કાર કરવાની ધમકી
ઉત્તર પ્રદેશમાં મગજના તાવથી વધુ સાતનાં મૃત્યુ સાથે મરણાંક ૪૦૦
બ્રહ્મોઝના મિસાઈલનું સફળ પરીક્ષણ

આસામમાં ભેદી રોગચાળાથી ૨૫૦ પશુના મોત

મુખ્ય પ્રધાને સિંચાઈ કૌભાંડ મામલે ૪૫ અધિકારીઓ સામે તપાસનો આદેશ આપ્યો
જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ નાઈજિરિયન મહિલાની પ્રસૂતિ
ગેલની ધીમી બેટિંગથી ક્રિકેટ ચાહકો નિરાશ થયાં

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved