Last Update : 06-October-2012, Saturday

 
 

ગેલના ૬ છગ્ગા અને ૫ ચોગ્ગા સાથે ૪૧ બોલમાં અણનમ ૭૫
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

હવે ૭મીએ ફાઇનલમાં વિન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે મુકાબલો

કોલંબો,તા.૫
આક્રમક ઓપનર ગેલના ૬ છગ્ગા અને ૫ ચોગ્ગા સાથેના ૪૧ બોલમાં ફાયરબ્રાન્ડ અણનમ ૭૫ રન તેમજ પોલાર્ડના ૩ છગ્ગા અને ૩ ચોગ્ગા સાથેના ૧૫ બોલમાં ૩૮ અને બ્રાવોના આક્રમક ૩૭ રનની મદદથી વિન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ૨૦૫ રનનો જંગી સ્કોર ખડકીને કચડી નાખ્યું હતું અને ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે ૭મી ઓક્ટોબરે રમાનારી ફાઇનલમાં વિન્ડિઝનો મુકાબલો શ્રીંલંકા સામે થશે.
ગેલના ઝંઝાવાત અને તેની અને તેની બ્રાવો (૩૧ બોલમાં ૩ છગ્ગા, ૧ ચોગ્ગા સાથે ૩૭) સાથેની ૮.૩ ઓવરમાં ૮૩ રનની તેમજ પોલાર્ડ (૧૫ બોલમાં ૩ છગ્ગા, ૩ ચોગ્ગા સાથે ૩૮) સાથેની ૪.૧ ઓવરમાં ૬૧ રનની ભાગીદારીને સહારે વિન્ડિઝે ચાર વિકેટે ૨૦૫ રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો.
જવાબમાં ભારે દબાણ હેઠળ રમતાં ઓસ્ટ્રેલિયા ૧૩૧ રનમાં ઓલઆઉટ થયું હતુ.
૨૦૬ રનના જંગી અને અશક્ય લાગતા પડકારને ઝીલવા મેદાન પર ઉતરેલા ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો.
ઓપનીંગ બોલિંગ કરી રહેલા સ્પિનર બદ્રીએ વારાફરતી વોર્નર (૧) અને વોટસન (૭)ને આઉટ કર્યા હતા.
જ્યારે સેમ્યુઅલ્સે માઇકલ હસીને આઉટ કર્યો. જે પછી રામપોલે એક જ ઓવરમાં વ્હાઇટ (૫) અને ડેવિડ હસી (૦)ને આઉટ કરતાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૪૨ રનમાં પાંચ વિકેટ થઇ ગયો હતો. બેઇલીએ લડત આપવાનો પ્રયાસ કરતાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૨૯ બોલમાં ૬૩ રન ફટકાર્યા હતા પણ આ સિવાયના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. પોલાર્ડે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી વિન્ડીઝને જીત તરફ આગળ ધપાવ્યું હતું.
અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં વિન્ડિઝે ઝંઝાવાત જગાવ્યો હતો. ગેલ, સેમ્યુઅલ્સ અને પોલાર્ડની બેટિંગ સામે ઓસ્ટ્રેલિયાના બોલરો સાવ લાચાર લાગતા હતા.
વેસ્ટઈન્ડિઝ

-

રન

બોલ

ચાર્લ્સ કો. વેડ બો. સ્ટાર્ક

૧૦

૧૩

ગેલ અણનમ

૭૫

૪૧

સેમ્યુલ્સ બો. કમિન્સ

૨૬

૨૦

બ્રાવો કો. બેઈલી બો. કમિન્સ

૩૭

૩૧

પોલાર્ડ કો. વોર્નર કો. દેહોત્રી

૩૮

૧૫

વધારાના (બાય ૬, લેગબાય ૫, વાઈડ ૮)

૧૯

 

 

 

(૨૦ ઓવરોમાં, ૪ વિકેટે)

૨૦૫

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૬ (ચાર્લ્સ, ૨.૫), ૨/૫૭ (સેમ્યુલ્સ, ૭.૨), ૩/૧૪૦ (બ્રાવો, ૧૫.૫), ૪/૨૦૫ (પોલાર્ડ, ૨૦)
બોલિંગ ઃ સ્ટાર્ક ૪-૦-૩૨-૦, વોટસન ૪-૦-૩૫-૦, કમિન્સ ૪-૦-૩૬-૦, દોહેત્રી ૩-૦-૪૮-૧, હોગ ૩-૦-૨૧-૦, ડી. હસી ૨-૦-૨૨-૦.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોર્નર બો.બદ્રી

૦૧

૦૩

વોટસન બો.બદ્રી

૦૭

૦૯

એમ.હસી કો.એન્ડ બો.સેમ્યુઅલ્સ

 ૧૮

૧૨

વ્હાઇટ કો.રામદીન બો.રામપોલ

૦૫

૦૬

બેઇલી કો.રસેલ બો.પોલાર્ડ

૬૩

૨૯

ડી.હસી કો.એન્ડ બો.રામપોલ

૦૦

૦૨

વેડ કો.બદ્રી બો.નારાયણ

૦૧

૦૫

કમિન્સ કો.ચાર્લ્સ બો.પોલાર્ડ

૧૩

૧૫

સ્ટાર્ક બો.રામપોલ

૦૨

૦૫

હોગ સ્ટ.રામદીન બો.નારાયણ

૦૭

૦૭

ડોહેર્ટિ અણનમ

૦૯

૦૭

વધારાના (લેગબાય૩ , વાઇડ૨)

૦૫

 

 

 

કુલ ૧૬.૪ ઓવરમાં ૂઉટ

 ૧૩૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨(વોર્નર ૦.૬), ૨/૨૨(એમ.હસી ૩.૧), ૩/૨૯ (વોટસન ૪.૩), ૪/૪૨ (વ્હાઇટ ૬.૧), ૫/૪૨(ડી.હસી ૬.૩), ૬/૪૩(વેડ ૭.૨), ૭/૧૧૧ (બેઇલી ૧૩.૨), ૮/૧૧૧ (કમિન્સ ૧૩.૩), ૯/૧૨૧ (હોગ ૧૫.૧), ૧૦/૧૩૧ (સ્ટાર્ક ૧૬.૪)
બોલિંગઃ બદ્રી ૪-૦-૨૭-૨, સેમ્યુઅલ્સ ૩-૦-૨૬-૧, રામપોલ ૩.૪-૦-૧૬-૩, નારાયણ ૩-૦-૧૭-૨, રસેલ ૧-૦-૨૫-૦ , સેમી ૧-૦-૧૧-૦, પોલાર્ડ ૧-૦-૬-૨.

૧૩ ચોગ્ગા અને ૧૪ છગ્ગાનો વિસ્ફોટ
ઓસ્ટ્રેલિયાના બોલરોની દયનીય સ્થિતિની ઝલક
ચોગ્ગા કરતા છગ્ગા વધુ
વેસ્ટઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૨૦૫ રન નોંધાવ્યા હતા. બહુ ઓછી ઈનિંગમાં જોવા મળે તેમ આ રનમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ હતા. વેસ્ટઈન્ડિઝના બેટસમેનોએ ૧૩ ચોગ્ગા ફટકાર્યા હતા પણ તેની સામે છગ્ગાનોઆંક ૧૪નો હતો એટલે કે ૧૩૬ રન તો બાઉન્ડ્રી દ્વારા જ ઝૂડયા હતા.
ગેલને ૪૧ બોલ જ રમવાના આવ્યા
ઓસ્ટ્રેલિયાના સદનસીબે ઓપનિંગમાં આવ્યો હોવા છતાં ગેલ છેક સુધી નોટઆઉટ રહ્યો છતાં ૨૦ ઓવરોમાંથી ૪૧ બોલ જ તેને ભાગે આવ્યા હતા. જો બીજા વીસેક બોલ વધુ રમવાના આવ્યા હોત તો ઓસ્ટ્રેલિયાની શું હાલત થાત.
આખરી ઓવરમાં ૪ છગ્ગા સાથે ૨૫ રન
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બેઈલીએ ગંભીર ભૂલ કરતા આખરી ઓવર સ્પિનર દોહેત્રીને આપી હતી. જેમાં ગેલે એક અને પોલાર્ડે સતત ત્રણ છગ્ગા ફટકારવા સહિત ૨૫ રન ઝૂડયા હતા. દોહેત્રીની ૩ ઓવરોમાં ૪૮ રન થયા હતા.
બીજા ૧૦૦ રન સાત જ ઓવરમાં
વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ ૧૦૦ રન ૧૨.૫ ઓવરોામં અને બીજા ૧૦૦ રન ૭ ઓવરોમાં જ નોંધાયા હતા.
૪.૧ ઓવરોમાં ૬૫
ગેલ અને બ્રાવો વચ્ચે ત્રીજી વિકેટની ૮૩ રનની ભાગીદારી ૮.૩ ઓવરોમાં એ ગેલ પોલાર્ડ વચ્ચે ચોથી વિકેટની ૬૫ રની ભાગીદારી ૪.૧ ઓવરોમાં નોંધાઈ હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved