Last Update : 06-October-2012, Saturday

 

કાવેરી જળ વિવાદની આગ બેંગ્લોર સુધી પ્રસરી

કર્ણાટકના મુખ્ય પ્રધાન શેટ્ટરે પાણી છોડવાના આદેશની સમીક્ષા માટે સુપ્રિમને અપીલ કરી

(પી.ટી.આઇ.) બેંગ્લોર, તા. ૫
તમિલનાડુને કાવેરીનું જળ આપવાના મુદે કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનો હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યા છે. આજે રાજધાની બેંગ્લોરમાં તેનો રેલો પહોંચી ગયો હતો અને પ્રદર્શનકારીઓએ દુકાનો સહિતના વેપારી સસ્થાનો બંધ કરાવતા અને રેલ અને માર્ગ ટ્રાફિક અટકાવતાં સામાન્ય જનજીવનને અસર થઇ હતી. આવતીકાલે કેટલીક કન્નડ સંગઠનોએ 'કર્ણાટક બંધ'નું એલાન આપતાં મામલો ગંભીર થવાની આશંકા સેવાઇ રહી છે.
ગઇકાલે માંડયા અને કાવેરી તટ પ્રદેશમાં આવેલાં કેટલાક જિલ્લાઓથી શરૃ થયેલી આ હડતાળ વધીને બેંગ્લોર સુધી પહોંચી ગઇ હતી. શહેરના કેટલાક ભાગોમાં રેલીઓ યોજવામાં આવી હતી. જેને કારણે વાહનવ્યવહારને માઠી અસર થઇ હતી. કાવેરી તટ પ્રદેશમાં વિરોધ પ્રદર્શનો છટ્વા દિવસે પ્રવેશ્યા હતા. એક કેન્દ્રીય ટીમે જ્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે સ્થળો કૃષ્ણા રાજા સાગર અને કાબિની બંધોની સાથે સાથે તટ પ્રદેશના અનેક સ્થળોની મુલાકાત લઇને પાણીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પ્રતિનિધિમંડળના અક પ્રતિનિધિ સેન્ટ્રલ વૉટર કમીશન અધિકારી જેકોબે પત્રકારોને જણાવ્યું હતું કે પરમદિવસ સુધીમાં ટીમ તેના તારણો વડાપ્રધાનને આપી દેશે.
આ મામલે કર્ણાટકના મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે જણાવ્યું હતું કે રાજ્યના વકીલે આજે સુપ્રિમ સમક્ષ ૧૫ ઓક્ટોબર સુધી ૯,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાનું કહેતાં કર્ણાટકને ૧૯ સપ્ટેમ્બરે આપેલાં કાવેરી રિવર ઓથોરિટી ઓર્ડરની સમીક્ષા કરવાની રજૂઆત કરી છે. કોર્ટ આ પિટીશન પર આઠમીએ સુનાવણી કરશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved