Last Update : 06-October-2012, Saturday

 

રાજસ્થાનની વનસ્થલી યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી

૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓનો કેમ્પસની બહાર હંગામો, પીડિતોને ન્યાય અપાવવા માગ

ટોંક, તા. ૫
હાલમાં સંપૂર્ણ દેશમાં વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. હવે વિવાદનું મૂળ રાજસ્થાનની વનસ્થલી યુનિવર્સિટી બની છે. અહીં બે વિદ્યાર્થિનીઓ સાથે એક અઠવાડિયાથી પણ વધુ સમય સુધી કથિત જાતીય સતામણીનો મામલો પ્રકાશમાં આવતાં સાથી વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવી હંગામો સર્જ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
આશરે ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુરૃવાર રાતથી જ યુનિવર્સિટીના કેમ્પસની સામે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ધોરણ ૧૧ અને બી.ટેકના બે વિદ્યાર્થીનીઓ પર બહારની વ્યક્તિઓ દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ આ મામલા પર ઢાંકપિછોડા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
પીડિતોને ન્યાયની માગણી કરી રહેલાં આ વિદ્યાર્થીઓ તેમના આંદોલનને વધુ ઉગ્ર બનાવે તેમ છે. આજે તેમણે કેમ્પસ પર પથ્થરમારો કરીને વાતાવરણને હિંસક બનાવી દીધું હતું. મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરવા આવેલાં જિલ્લા વહીવટીતંત્રને તેમણે કલાકો સુધી કેમ્પસમાં ઘુસવા દીધા ન હતા.
વનસ્થલી સંપૂર્ણપણે મહિલાઓની રેસિડેન્સિયલ યુનિવર્સિટી છે. જેના કારણે તેને તેના વિદ્યાર્થીઓ માટે વધુ સલામતીની જરૃર હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved