Last Update : 06-October-2012, Saturday

 

શાહ પંચના રિપોર્ટને પગલે
ગોવામાં તમામ ૯૦ ખાણોને કામગીરી બંધ કરી દેવાનો સુપ્રિમનો આદેશ

૧૨ વર્ષમાં સરકારી તિજોરીને રૃ. ૩૫,૦૦૦ કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫
સુપ્રિમ કોર્ટે જસ્ટિસ એમ.બી. શાહ કમીશનના રિપોર્ટના આધારે ગોવામાં તમામ ૯૦ ખાણોમાં ખાણકામ અટકાવી દીધું છે. છેલ્લાં ૧૨ વર્ષમાં ગેરકાયદેસર ખાણકામને કારણે સરકારી તિજોરીને રૃ. ૩૫,૦૦૦ કરોડનું જંગી નુકસાન થયું હતું.
માઇનિંગ કંપનીઓ ખાણમાંથી બહાર કાઢવામાં આવેલાં કાચા લોખંડની નિકાસ અને વેચાણ પર પણ પ્રતિબંધ મુક્યો છે. જસ્ટિસ આફતાબ આલમના અધ્યક્ષપદ હેઠળની ત્રણ જજોની એક બેન્ચે કમીશનના રિપોર્ટની નોંધ લીધી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસો જારી કરી હતી.
બેન્ચે સુપ્રિમ કોર્ટે નીમેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીને રાજ્યમાં તાલી રહેલાં ગેરકાયદેસર ખાણકામ અંગે તેનો રિપોર્ટ ચાર અઠવાડિયામાં સુપરત કરવાનો આદેશ કર્યો છે. એક એનજીઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલી પીઆઇએલ પર બેન્ચે આદેશ જારી કર્યો હતો અને રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓમાં તપાસની માગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૧૦ સપ્ટેમ્બરે કામચલાઉ રીતે ખાણકામને લગતી તમામ પ્રવૃત્તિઓને ઓક્ટોબર, ૨૦૧૨ સુધી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ પિટીશનરે આક્ષેપ કર્યો હતો કે સસ્પેન્શનને કારણે આવી પ્રવૃત્તિઓ નહિ અટકે કેમ કે ખાનગી કંપનીઓ ખાણોમાંથી કાચા લોખંડની હેરફેર કરી રહી છે. કર્ણાટકમાં ગેરકાયદેસર ખાણકામના કેસો અંગે સુપ્રિમ માહિતી ધરાવે છે. તેણે ત્યાં ખાણકામ એક વર્ષથી પણ વધુ સમયથી અટકાવી દીધું છે. તેણે ૧૦૦માંથી ઓછી ગેરરીતિ જણાઇ હોય તેવી માત્ર ૧૮ ખાણોને જ કામગીરી શરૃ કરવાની મંજૂરી આપી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved