Last Update : 06-October-2012, Saturday

 

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે

બેસલ-૩ ધોરણો અમલી બનતા બેંક પ્રમોટેડ કંપનીઓ માટે રોકાણ કામગીરી મુશ્કેલી બનશે

નવી દિલ્હી, શુક્રવાર
સરકાર દ્વારા વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની (એફડીઆઈ) મર્યાદા પગલે દેશમાં કાર્યરત વીમા કંપનીઓના વિદેશી પ્રમોટર્સો દ્વારા આગામી પાંચ વર્ષમાં રૃા. ૩૦૦૦૦ કરોડનું ભંડોળ ઠલવાય તેવી શક્યતા છે. તેમ ઈરડાએ જણાવ્યું હતું.
રિઝર્વ બેંકની ટોચમર્યાદા અથવા તો માળખાકીય સમસ્યાઓને કારણએ વીમા કંપનીઓ મુશ્કેલીનો સામનો કરી રહી હતી જેના કારણે પ્રીમિયમની વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવામાં પણ તકલીફ પડતી હતી. સર્જાયેલા આ માહોલમાં વિવિધ સમસ્યાઓને ઉકેલવા પગલા ન ભરાયા હોત તો વીમા કંપનીઓની હાલત વધુ કથળે તેવી સંપૂર્ણ શક્યતા હતી.
પરંતુ હવે કેબીનેટે વીમા ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મર્યાદા ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવાની મંજૂરી અપાતા વધારાના હિસ્સાની વહેંચણી સ્થાનિક અને વિદેશી રોકાણકાર વચ્ચે કરવામાં આવશે તેમ જણાવતા ઈરડાએ ઉમેર્યું હતું કે તેમને ફેમાની માર્ગરેખા અનુસાર રિઝર્વ બેંકા ધોરણો લાગુ પડશે ત્યાર પછી સ્થાનિક શેર વિદેશી રોકાણકારને ટ્રાન્સફર કરવાનું પ્રાઈસિંગ નિર્ધારિત કરવામાં આવશે.
કેટલીક કંપનીઓ સીધા વિદેશી રોકાણ અથવા એફડીઆઈના હિસ્સાનું બજારભાવે વેચાણ કરસે જ્યારે કેટલીક કંપનીઓ વર્તમાન ભાવ પર પ્રીમિયમ લાગશે. તેમ વીમા ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, બેસલ-૩ ધોરણો અમલી બનતા બેંક પ્રમોટેડ કંપનીઓ માટે રોકાણ કરવાની કામગીરી મુશ્કેલ બનશે. જીવન વીમા અને જનરલ વીમા ક્ષેત્રે બેંક દ્વારા પ્રમોટ કરાયેલી ૧૩ જેટલી કંપનીઓએ બેસલ-૩ના ધોરણો અમલીબનવાથી કોર બેકિંગ પ્રવૃત્તિ માટે બેંકોએ વધુ મૂડી ફાળવવી પડશે.
્અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે છેલ્લા દાયકામાં વીમા કંપનીઓના ભારતીય પ્રમોટર્સે રૃા. ૨૧૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. તેની બીજી બાજુ વિદેશી રોકાણકારોએ આ ક્ષેત્રમાં છેલ્લા ૧૨ વર્ષમાં રૃા. ૭૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved