Last Update : 06-October-2012, Saturday

 

સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો

ડોલરના ભાવો ઘટતા અટકી ચાલુ બજારે રૃ.૫૨ કૂદાવી ગયા ઃ વિશ્વ બજારમાં પણ કિંમતી ધાતુઓ ઉંચકાઈ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાઈ આવ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૯૮૦ વાળા આજે રૃ.૩૧૦૦૦ ખુલી રૃ.૩૧૦૭૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના રૃ.૩૧૧૨૦ વાળા રૃ.૩૧૧૪૫ કુલી રૃ.૩૧૨૧૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૧૭૩૦૯ વાળા રૃ.૬૧૭૧૦ ખુલી રૃ.૬૧૭૬૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૮૬.૩૦ વાળા આજે ઉંચામાં ૧૭૯૫.૬૦ તથા નીચામાં ૧૭૭૮.૧૦ થઈ સાંજે ૧૭૮૭.૨૦ ડોલર બોલાઈ રહ્યાના સમાચારો હતા.સોના પાછળ ચાંદીના ભાવો ૩૪.૮૦ વાળા આજે નીચામાં ૩૪.૨૦ તથા ઉંચામાં ૩૫.૧૦ થઈ સાંજે ૩૪.૮૪ ડોલર રહ્યાના સમાચારો હતા. ડોલરના ભાવો ૫૧.૭૪ વાળા આજે નીચામાં રૃ.૫૧.૩૭ થયા પછી વધી રૃ.૫૨.૦૯ થઈ છેલ્લે રૃ.૫૧.૮૫ રહ્યા હતા. ડોલર વધતાં તથા વિશ્વ બજારમાં પણ ભાવો વધી આવતાં ઘરઆંગણે આજે કિંમતી ધાતુઓમાં ઘટાડે નવી વેચવાલી અટકી હતી. જો કે સામે માંગ પાંખી રહેતાં કામકાજો ધીમા રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૧૬૦૦ તથા કેશમાં ભાવો આ ભાવથી રૃ.૧૦૦૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ૯૯ય.૫૦ના રૃ.૩૧૩૨૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૫૨૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૪૦૦ વધી રૃ.૬૧૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૧૭૫ ઘટી રૃ.૬૨૩૫૦ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેલના ઝંઝાવાત હેઠળ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફંગોળાયું

આવતા મહિને વિચારણા કર્યા બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લઇશ ઃ તેંડુલકર

પાકિસ્તાનના કેપ્ટન હામીદ અને કોચ વોટમોરની હકાલપટ્ટીની માગ
સાનિયા અને નુરીયાની જોડી ચાઇના ઓપનની ફાઇનલમાં

ફેડરરની હત્યાની ધમકીને આયોજકોએ ગંભીરતાથી લીધી

NSE નિફ્ટીના ૯૦૦ પોઇન્ટના ધબડકાએ સઘળું ધૂળધાણી કર્યું ઃ સેન્ટીમેન્ટ ડહોળાયું ઃ ૪૮૮૮ તળીયું દેખાયું
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં પ્રત્યાઘાતી સુધારો
નિફટીમાં કડાકો ઃ ૫ ટકાના ઘટાડાની સરકીટ ફેલ, સીધી ૧૫ ટકાએ લાગી
નિકાસ પ્રતિબંધ હટાવી લેતા સીંગતેલમાં ડબ્બે રૃા.૮૦નો કુદાકો
નિઝામપુરાની સરકારી સ્કૂલમાં ૪ વર્ષનાં બાળક પર અમાનુષી અત્યાચાર

દમણમાં ઉત્પાદિત થતા દારૃ પર એક્સાઈઝ વિભાગની વોચ

નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું સીલઃ મોટો જથ્થો જપ્ત
અમૂલ ડેરીમાંથી બટર ચોરીનું કૌભાંડ

વિદેશી ફંડો ઈક્વિટીમાં મેદાન મારી ગયા અને આપણા મ્યુચ્યુઅલ ફંડોની હાલત કફોડી

વીમા ક્ષેત્રે FDIમાં વધારો થતા વિદેશી પ્રમોટર્સો ૩૦૦૦૦ કરોડ ઠાલવશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved