Last Update : 05-October-2012, Friday

 

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

૧૬ વર્ષ જૂના કિસ્સામાં ગ્રાહકપંચે એરલાઈનને કસૂરવાર માની

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૪
ભારતના સર્વોચ્ચ ગ્રાહકપંચે રાજસ્થાન આર્ટ એમ્પોરિયમનો માલ સમયસર અમેરિકા ન પહોંચાડવાના ૧૬ વર્ષ જૂના કિસ્સામાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.
નશનલ કન્ઝયૂમર ડિસ્પ્યૂટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી) એ કુવૈત એરવેઝને માલ સમયસર ન પહોંચાડવા બદલ બેદરકારી અને નિષ્ક્રિયતાના આરોપસર આ હુકમ આપ્યો હતો. પંચે અવલોકન કર્યું હતું કે એમ્પોરિયમે માલ વહેલો પહોંચે તે માટે ભાડા પેટે રૃા. ૨૪.૪૮ લાખ ચૂકવ્યાં હતાં જે જહાજીનૂર કરતા દસ ગણા વધારે હતાં.
ન્યાયમૂર્તિ જે એમ મલિકની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું, 'બધાં તથ્યો અને સંજોગોથી એ વાત પુરવાર થાય છે કે કુવૈત એરવેઝે બેદરકારી અને નિષ્ક્રિયતા દાખવી છે. માલ ૭ દિવસમાં ગંતવ્ય સ્થાને ન પહોંચ્યો એની સઘળી જવાબદારી એરલાઈન્સની છે. ફરિયાદીએ હવાઈ ભાડા પેટે રૃા. ૨૪.૪૮ લાખ એટલે કે લગભગ ૭૦,૦૦૦ ડોલર ચૂકવ્યાં હતાં. જ્યારે જ્હાજીનૂર ૭,૨૦૦ ડોલર જ છે.' પંચે જણાવ્યું હતું કે માલની ડિલીવરી સમયસર થાય એ માટે એમ્પોરિયમે જહાજીભાડા કરતા દસ ગણી વધુ રકમ ચૂકવી હતી. સમુદ્રી માર્ગે માલ પહોંચતા ૨૫થી ૩૦ દિવસ લાગે પરંતુ એરલાઈન્સે આ માલ પહોંચાડવામાં ૩૦ દિવસથીયે વધુ સમય લીધો હતો.
એમ્પોરિયમે ફરિયાદ કરી હતી કે કુવૈત એરવેઝ અને તેનો એજન્ટ ૭ દિવસમાં માલ પહોંચાડવાની ખાતરી આપ્યા બાદ તેમનું વચન પાળી શક્યાં નહોતાં અને હસ્તકલાના સામાનની ડિલિવરી ૩૧ જૂલાઈ, ૧૯૯૬એ મળવાને બદલે છેક ૩૦મી ઓગસ્ટે મળી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved