Last Update : 05-October-2012, Friday

 

નદીને પ્રદૂષિત કરનાર ઉદ્યોગો સામે કડકાઈથી કામ લેવા અપીલ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

ગંગાને પ્રદુષણમુક્ત કરવા વૈજ્ઞાાનિકો અભ્યાસ અહેવાલ તૈયાર કરશે

(ુપી.ટી.આઇ.) મુંગર, તા. ૪
ગંગામાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા ભાજપના નેતા ઉમા ભારતીએ પ્રધાનમંત્રી મનમોહનસિંઘને કડક કાયદો લાવવાની અપીલ કરી હતી. જે લોકો ઇરાદાપૂર્વક ગંગાનું પાણી પ્રદૂષિત કરી રહ્યા છે તેમની સામે આકરા પગલા લેવાની તેમણે માગણી કરી હતી.
આખા દેશમાં 'ગંગા બચાવો' અભિયાન લોન્ચ કરનાર ભાજપના નેતા ઉમા ભારતીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જળ પ્રદુષણ રોકવા માટે રાજ્ય સરકારોએ પણ કડક કાનુની પગલા લેવા જોઈએ.
ગંગાની આજુબાજુમાં આવેલા નાના મોટા શહેરોમાં આવેલા ઉદ્યોગોમાંથી પ્રદુષિત પાણી નદીમાં છોડવામાં આવતું હોઈ પ્રદુષણ વધી ગયું છે. લગભગ ૫૦ કરોડ લોકોની જીવાદોરી સમાન ગંગાને બચાવવા ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ગંગામાં છોડાતું રોકવા માટે આકરા કાયદા લાગુ કરવાની તાત્કાલિક જરૃર છે.
ઉમા ભારતીએ દાવો કર્યો હતો કે, તમામ સાંસદો અને પક્ષો તરફથી 'ગંગા બચાવો' અભિયાનને ટેકો સાંપડયો છે. ગંગાની ધરોહર અને સ્વચ્છતા જાળવવા માટે લોકોએ પહેલ કરવી જોઈએ. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગંગા અભિયાનમાં વૈજ્ઞાાનિકો નદીના પ્રદુષિત પાણીનો અભ્યાસ કરીને તેને સ્વચ્છ કરવાના ઉપાયો બતાવશે. આ અભ્યાસની નકલ પ્રધાનમંત્રીને પણ આપવામાં આવશે જેથી તે પગલા લઈ શકે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved