Last Update : 05-October-2012, Friday

 

મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ

ઓગસ્ટમાં શાકભાજીના ઊંચા ભાવના કારણે ફુગાવો ૧૦ ટકાએ પહોંચ્યો હતો

(પીટીઆઈ) મુંબઈ, તા. ૪
દેશમાં આવી રહેલા નવરાત્રી, દિવાળી જેવા તહેવારો દરમ્યાન મધ્યમ તેમજ નીચી આવક ધરાવતા પરિવારો તેમના ખર્ચમાં કાપ મુકશે અને ખરીદી ઘટાડશે. દેશમાં ફુગાવાના ઉંચાદર અને ઓછી આવક, નીચા પગાર પેકેજના અનુસંધાને કાપ મુકશે તેમ 'એસોચેમે' પોતાના એક વર્તારામાં જાહેર કર્યું છે.
અત્રે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના મુખ્ય શહેરો દિલ્હી, કોલકાત્તા, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, હૈદ્રાબાદ, પૂના, ચંડીગઢ અને દહેરાદુન ખાતે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમા ૭૮ ટકા લોકોએ તહેવારમાં વધારે ખર્ચ કરી શકવાની અસમર્થતા જાહેર કરી હતી. જોકે તેમણે ડીસ્કાઉન્ટ આપવામાં આવે તોજ વધારે ખરીદી કરી શકશે તેમ મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું.
એસોચેમે આ સર્વેક્ષણને આધારે જાહેર કર્યું હતું કે મધ્યમ વર્ગ તેમજ નિમ્ન મધ્યમ વર્ગે ગત વર્ષે તેમના પગાર કે આવકનો ૨૯ ટકા હિસ્સો ખરીદીમાં વાપર્યો હતો. પણ ચાલુ વર્ષે ઓગસ્ટ માસ દરમ્યાન છુટક બજારમાં શાકભાજીના ઉંચા ભાવને કારણે ફુગાવાનો દર ૧૦.૦૩ ટકા પર રહ્યો છે. જે જુલાઈમાં પણ સામાન્ય નીચો ૯.૮૬ ટકા રહ્યો હતો. આમ ઓછી આવક અને વધુ ખર્ચ વચ્ચે પીસાતો મધ્યમ વર્ગનો માનવી આ વખતે તહેવારોની ઉજવણીમાં ટાઠો રહેશે તેવું એસોચેમનું માનવું છે. અને નીચી આવક સામે ઉંચા ભાવથી આ વર્ગ નિરાશ હોવાનું તેમનું માનવું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved