Last Update : 05-October-2012, Friday

 
કોલસા મંત્રીના રાખી સાથે લગ્નના પોસ્ટરથી વિવાદ

- રાખી સાવન્ત વિફરી

કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના પત્ની જૂની થયા પછી મઝા નથી આવતી જેવા વિવાદાસ્પ નિવેદનનો વિરોધમાં કાનપુર ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા નઇ સાદી નયા મઝા બેનર હેઠળ રેલી કાઢી હતી જે બેનરમાં રાખી સાવન્તના હાથમાં વરમાળા દર્શાવી હતી. આ મુદ્દે રાખી સાવન્ત નારાજ થઇ હતી અને વિફરી હતી. તેમજ આયોજકો સામે બદનક્ષીનો દાવો કરાવાની ચીમકી ઉચ્ચારી હતી.

Read More...

બાબા રામદેવના ગુરુ શંકરદેવ ભેદી રીતે ગૂમ
 

-હરિદ્વાર કનખલ આશ્રમના સ્થાપક હતા

 

યોગ ગુરુ તરીકે પ્રચલિત થયેલા બાબા રામદેવના ગુરુ શંકરદેવ આશ્રમમાંથી પાંચ વર્ષ અગાઉ રહસ્યમય રીતે ગુમ થયા હતા. શંકરદેવ હરિદ્વારના કનખલ ખાતેના દિવ્યયોગ મંદિર ટ્રસ્ટના માલિક હતા. જે ગુમ થયા બાદ આજદીન સુધી મળ્યા નથી જે તે સમયે પોલીસે તપાસ માળીયે ચઢાવી દીધી હતી. જે અંગે વિવાદ થતાં ઉત્તરાખંડ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Read More...

પોલીસ સ્ટેશન સામે જ ચાલતું સૌથી મોટું સેક્સ રેકેટ

- 340 બંગાળી લલના પકડાઇ

 

મુંબઇમાં ગ્રાન્ટ રોડ પર આવેલા પોલીસ મથક સામેના સિમ્પલેક્સ બિલ્ડીંગમાં ચાલતા સેક્સ રેકેટને પોલીસે પકડી પાડ્યું હતું આ કુંટણખાનામાંથી કઢંગી હાલતમાં 130 યુવકો અને 340 બંગાળી યુવતીઓને ઝડપી પાડી હતી.પોલીસની રહેમ નજર હેઠળ સેક્સ રેકેટ ચાલતું હતુ.પોલીસ તપાસમાં મુંબઇનું સૌથી મોટું સેક્સ રેકેટ હોવાનું બહાર આવ્યું છે.

Read More...

વડોદરાનો કુખ્યાત ગેંગસ્ટર જેલમાંથી ચુંટણી લડશે

-ગુનેગાર આલમમાં પણ સોપો

 

મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં હત્યા, અપહરણ, ખંડણી અને આર્મસ એક્ટ સહિતનાં અનેક ગંભીર ગુનાઆચરનાર ખૂંખાર ગેંગસ્ટરને વડોદરાની જેલમાંથી ચુંટણી લડશે તેવી વાતેો વહેતી થતાં ગુનેગાર આલમમાં સોપો પડી ગયો છે.અમદાવાદમાં પંદરેક વર્ષ અગાઉ ડોન લતીફે જેલમાં રહીને ચૂંટણી લડીને પાંચ વિસ્તારમાં ચુંટણી જીત્યો હતો.તેમ હવે વડોદરામાં નવો ડોન ચુંટણી લડવા જઇ રહ્યો છે.

Read More...

ગુજરાતમાં બેઠા બેઠા વિદેશી બેંક ગ્રાહકોના ડેટાની ચોરી

-547 ક્રેડિટ,કોરા એટીએમ કાર્ડ જપ્ત

વિદેશી બેંકોનાં ગ્રાહકોનાં ડેટાની ઉઠાંતરી કરીને તેને બ્લેન્ક ક્રેડિટ તથા ડેબિટ કાર્ડમાં ટ્રાન્સફર કરીને વડોદરા, અમદાવાદ, મુંબઈ અને પૂના જેવા મહાનગરોમાં મોટાપાયે કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરતી મુંબઇની પાંચ આરોપીની ટોળકીને પોલીસે પકડી પાડી હતી.

વડોદરા પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી પાડી છે. પકડાયેલી આ ટોળકીનાં તમામ સદસ્યો સુશિક્ષીત

Read More...

અને...એમ્બ્યુલન્સમાં જ બાળકનો જન્મ થયો

- વડોદરામાં અનોખો કિસ્સો

વડોદરામાં આજે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દવાખાને લઈ જવાતી એક ગર્ભવતિ મહિલાને પૂર ઝડપે ભાગી રેહલી એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી થઈ હતી.જો કે બાળક અને માતાની તબિયત સારી છે.

વડોદરાના છાણી જકાતનાકા પાસે પ્રસુતિની પિડા ઉપડતા દવાખાને લઈ જવાતી એક ગર્ભવતિ મહિલાને એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી થઈ જતા કુતુહલ સર્જાયુ

Read More...

- યુવકને સ્વાઈનફ્લુ પોઝિટીવ

 

વડોદરા શહેરનાં તાંદલજા વિસ્તારમાં રહેતા એક 45 વર્ષીય આધેડને સ્વાઈનફ્લુ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મધ્ય ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આ પ્રથમ કેસ નોંધાયો છે. જેથી સ્વાઈન ફ્લુ જેવીઘાતક બિમારી ફરી એકવાર રાજ્યમાં માથુ ઉંચકી રહી હોવાનુ માલુમ પડતા આરોગ્ય તંત્રનાં ઉચ્ચ અધિકારીઓમાં ચિંતા ફેલાઈ છે.

Read More...

 

  Read More Headlines....

લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

USAમાં પ્રમુખપદ માટેની ચુંટણી અંગે ઓબામા અને મિટ્ટ વચ્ચે ગરમાગરમ ચર્ચા

સૈફ અને કરીનાનાં લગ્નમાં સોના ચાંદીના વરખવાળા પાન પીરસાશે

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને શ્રીદેવીને બેસ્ટ ઑફ લક કહ્યું

FACEBOOKના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

શિંગડાના ૪૦ થી ૯૦ લાખ માટે 39 ગેંડાઓને મારી નાંખ્યા

Latest Headlines

રૃરકેલા પોલાદ સંકુલનું વિક્રમ સર્જક ઉત્પાદન
આર્થિક સુધારાઓને પગલે શેરબજારમાં ભાદરવે દિવાળી રૃપિયો મજબૂત
નીતિન ગડકરીએ નાણાં છૂટા કરવાનો કેન્દ્રને લખેલાં પત્રથી વિવાદ સર્જાયો
આર્થિક સુધારાનો બીજો રાઉન્ડ વીમા અને પેન્શન ક્ષેત્ર વિદેશી રોકાણ માટે ખુલ્લાં
 

More News...

Entertainment

એક ગર્લફ્રેન્ડ ગુમાવી તો બીજી સાથે ડેટંિગ
રાણી મુખર્જીના આઈટમ ગીતે કરીના કપૂરના આઈટમ ગીતને પછાડયું
અમીષા પટેલ અને અનિલ શર્મા ૧૧ વર્ષ પછી સાથે કામ કરશે
ફિલ્મસર્જક મુરુગાદોસ આમિર ખાન પછી હવે અક્ષયકુમાર સાથે કામ કરશે
સેન્સર બોર્ડે પ્રકાશ ઝાની ફિલ્મનું મૂળ ગીત પાસ કર્યું, પણ 'રિમિક્સ' અટકાવ્યું
  More News...

Most Read News

આઈન્સ્ટાનનું મગજ તમને મળી શકે છે!
આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
દેવામાં ગળાડૂબ ડૂબેલ કિંગ ફિશરની વિમાની સેવા ઠપ્પ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
  More News...

News Round-Up

ઓડિશા : મદનિયાંને હાથીઓએ જ કૂવામાંથી બહાર કાઢ્યું
ભારતીય લશ્કરના નિવૃત્ત લેફ્‌ટનંટ જનરલ બ્રાર પરના હુમલા અંગે ચારની ધરપકડ
યુપીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવશે એવો અણસાર મમતા બેનરજીએ આપ્યો
આંશિક યુથેનેશિયા મંજૂર : ડૉક્ટરોની જવાબદારી વધશે
‘મને ભેટ આપેલી જમીન ક્યાં ?’ : મહિલા બોક્સર એમસી મેરીકોમ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

ડુપ્લીકેટ ડેબીટ - ક્રેડીટ કાર્ડ બનાવી લાખોની ખરીદીનું કૌભાંડ ઝડપાયું
પત્નીએ ઘરે ગળા ફાંસો ખાધા બાદ પતિએ પોલીસ મથકમાં એસીડ પીધું

જવેલર્સના ઘરેથી વોચમેન ૧૭ લાખના રોકડ-દાગીના ચોરી ગયો

સુરેન્દ્રનગર નજીક ST બસ તોફાની ટોળાએ સળગાવી દેતા હડતાલ
માનસિક અસ્વસ્થ કંુવારા યુવાનની નસબંધી કરી નાંખી
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
  [આગળ વાંચો...]
 

Business

નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
[આગળ વાંચો...]
 

Sports

પાકિસ્તાનને ૧૬ રનથી પરાજય આપીને શ્રીલંકા ફાઇનલમાં

જો ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ તેમની પૂરી તાકાતથી રમશે તો જમાવટ થશે

ફોર્મ્યુલા વન કાર રેસિંગમાંથી માઇકલ શૂમાકરની નિવૃત્તિ
આજે ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો

વિન્ડિઝની ટીમમાં છેલ્લા કેટલાક સમયમાં સુધારો જોવા મળ્યો છે

 

Ahmedabad

ગમતા યુવક સાથે લગ્ન કરવા ભાગેલી યુવતી સાથે 'ગેંગ રેપ'
પોલીસ ઉપર હુમલો કરવા પૈસા ક્યાંથી આવ્યા? પોલીસની તપાસ
પૂર્વઆયોજિત તોફાનોનો વિસ્તૃત અહેવાલ ચૂંટણીપંચને સોંપાયો

મ્યુનિ.માં આચારસંહિતાનો કડક અમલ શરૃ ઃ હોર્ડિંગ્સ-બેનર હટાવાયા

•. AMC ના ટેક્સ ઈન્સ્પેકટર રૃ.૭૦ હજારની લાંચ લેતા પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરાના રાજકીય મોરચે તેજ ધમધમાટ ઃ ટિકિટ માટે ભારે લોબીંગ
મહીસાગરમાં ડૂબી જતા ભરુચના એન્જિનિયરીંગના વિદ્યાર્થીનું મોત
ધીમા સર્વરથી મંથર ગતિએ ચાલતી ફોર્મ ભરવાની પ્રક્રિયા

પતિની અંતિમવિધિમાં આવેલી એનઆરઆઇ મહિલા ઝડપાઇ

વોર્ડન અને વિદ્યાર્થી નેતાઓએ પોલીસ મથકમાં સમાધાન કર્યુ!
  [આગળ વાંચો...]
 

Surat

બેંક ખાતામાંથી રૃ.૧ લાખનો ઉપાડ થાય તો બેંકોએ જાણ કરવી પડશે
દીવ-દમણ બાદ હવે દા.ન. હવેલીમાં પંચાયત ધારો અમલી
સરથાણાની ૨૦ કરોડની જમીન હડપવા સુરતના ૬ જણાનો હુમલો
ગામોમાં હીરાના એકમો શરૃ થતાં જુવાનીયા રખડતા બંધ થયા
શ્રાધ્ધમાં જ નહી આખું વર્ષ કાગડાને ગાંઠીયા ખવડાનારા પણ સુરતમાં છે
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપીની અપહૃત બાળકી ત્રણ દિવસે પારડી રેલ્વેની ઝાડીમાંથી હેમખેમ મળી
યાર્નના બોક્ષમાં લઇ જવાતો ૫.૧૩ લાખનો દારૃ ઝડપાયો
મોસ્ટ વોન્ટેડ નકસલવાદી રાજેશ રાયને ૭ દિવસના રિમાન્ડ
ચાલકની હત્યા ક્લીનરે જ કરીને કેમીકલ ૧૨ લાખમાં વેચી દીધું હતું
રસીદોની ઝેરોક્ષ આપી દંડની રકમ ગજવે ઘાલતો રેલવે ટી.સી. સસ્પેન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ- નડિયાદને ટિવન સિટી બનાવાશે
મોબાઇલ ફોન રોમિયો દ્વારા યુવતી- મહિલાઓની પજવણી
ST બસની અનિયમિતતાથી છ ગામના મુસાફરોને હાલાકી

જિલ્લામાં ઘરેલુ ગેસના વધતા દુરૃપયોગ સામે પગલાં જરૃરી

આણંદમાં નવરાત્રિ દરમિયાન ૧૫૦૦ ગરબા - કળશનું વેચાણ
  [આગળ વાંચો...]
 

Saurastra

જયોર્તિગ્રામ ફીડર બંધ રહેવાથી ૧૧ ગામોમાં જાણે કાયમી અંધારા
હાથમાંથી ગંગાજળ કાઢવાનું તરકટ કરનાર નકલી બાવાનો ભાંડાફોડ

મોટી કુંકાવાવમાં મુશળધાર બે અને બગસરા પંથકમાં દોઢ ઇંચ

જામનગરમાં આર.ટી.ઓ. એજન્ટના ૫.૧૦ લાખ ભરેલા થેલાની ઉઠાંતરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

જિલ્લાની વિધાનસભાની નવ બેઠકો પૈકી પાંચ બેઠકો ભારે રસાકસીવાળી
જિલ્લાની ૯ વિધાનસભા સીટની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ
ખોડલધામ રથનું મહુવા તાલુકામાં આજથી આગમન
સતત ચોથા વર્ષે સંસ્કૃતના શિક્ષકે બનાવ્યું અનોખુ કેલેન્ડર
નોંઘણવદર ગામે બે શખ્સોનાં ત્રાસના પગલે યુવાનનો આપઘાત
  [આગળ વાંચો...]
 

North Gujarat

દિયોદરના દેલવાડાના યુવક સાથે ૪૫ લાખની છેતરપિંડી

શહેરના વિકાસ માટે હુડાની રચના
નજીવી બાબતમાં ધારીયા અને પાઇપથી હુમલો ઃ બે ઘાયલ

પોલીસે ઈસમના ઘરની તલાશી લેતાં મૂર્તિઓ ઝડપાઈ

પ્રા.શાળાઓમાં કોમ્પ્યુટરના શિક્ષકોના અભાવે બાળકો જ્ઞાાનથી વંચિત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved