Last Update : 05-October-2012, Friday

 

જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના

 

ભલે આજકાલ શબાના આઝમી રૃપેરી પરદા ઉપર ઝાઝી દેખાતી નથી તેમ છતાંય તે પોતાની ફિલ્મી કારકીર્દીમાં પાંચ નેશનલ એવોર્ડસ જીતી ચુકી છે અને ૧૦૦ કરતાં પણ વધુ ફિલ્મોમાં અદભૂત અભિનય કરી દર્શકોના દિલમાં આગવુ પ્રતિષ્ઠિત સ્થાન જરૃર હાંસલ કરી લીધું છે! બોલીવુડના મશહુર ગીતકાર, શાયર, પટકથા લેખક - જાવેદ અખ્તરની બીજી પત્ની બનીને શબાના જીંદગી જીવી રહી છે. શબાના આઝમીના મતે તેના પતિ- જાવેદના શરીરમાં રોમાન્સનું એક પણ હાડકું જ નથી!
તાજેતરમાં જ શબાના આઝમી સાથે થયેલી વાતચીત દરમ્યાન જ્યારે તેને એમ પૂછવામાં આવ્યું કે શું જાવેદ અખ્તર તેના માટે ક્યારેય કોઇ શેર કે શાયરી કરે છે? ત્યારે શબાના બોલી, ''છોકરીઓ તેમની પાછળ ભાગી રહી છે, છોકરીઓને એમ લાગે છે કે તેઓ શાયર છે એટલા માટે તેઓ જરૃર રોમાંટીગ હશે જ. પરંતુ તમે મારી વાત ઉપર ભરોસો રાખો. તેઓ આવા બિલકુલ નથી. મેં તેમને એકવાર આ અંગે પૂછ્યું હતું ત્યારે તેમણે ભારે મજાકીયા-અંદાજમાં જવાબ આપ્યો હતો કે, ઝુલા અને દોરડાથી લટકનારા કલાકારો પોતાના ઘરોમાં પણ જુલા અને દોરડાઓ ઉપર નથી લટકેલા રહેતા!'' શબાનાએ જ્યારે દિલ ખોલીને વાતો કરવા માંડી ત્યારે તેને પૂછ્યું કે, ''તમારે સંતાન નથી. શું આ વાતનો તમને અફસોસ નથી થતો?'' ત્યારે શબાનાએ ચહેરા ઉપર વિષાદ ભાવ સાથે ખૂલાસો કરતાં કહ્યું, ''અમે અમારા બાળકોનું સપનું જોયું હતું. પરંતુ મેડિકલ કારણોને લીધે હું મા બની શકું તેમ નથી! આનાથી મને દિલમાં ઘણી ઠેસ પહોંચે છે. આના જ કારણે હું થોડો ઘણો સમય તો ખૂબ જ દુઃખી રહી હતી. પરંતુ તે સમયે મેં મારી જાતને જ કહ્યું કે, દરેક માનવીને દુનિયામાં બધી જ ચીજ-વસ્તુ નથી મળતી!'' ટુંકમાં શબાના આઝમી પોતાના મનને માનવ-સેવાના કાર્યોમાં બિઝી રાખી પોતાના દુઃખના રોદણા બીજા આગળ રડવાનું તે શીખી જ નથી!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved