Last Update : 05-October-2012, Friday

 

સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી

 

આપણે ત્યાં સ્ટેજ ઉપર રજુ થતી અભિનેત્રીઓ અથવા મોડલ-ગર્લ્સ રેમ્પ-વૉક દરમ્યાન અથવા કાર્યક્રમની પ્રસ્તુતિ દરમ્યાન અજાણતા અથવા તો જાણી જોઇને પોતાના વસ્ત્રો સરકી અથવા સરકાવી દઇને અંગો-ઉપાંગોનું પ્રદર્શન કરે છે તેને બોલીવુડમાં વોર્ડરોબ-મોલફંકશન કહેવામાં આવે છે. આપણા દેશમાં વોર્ડરોબ મોલફંકશનનો ભોગ બનનારી સ્ત્રીને મીડિયામાં ખૂબ ચગાવવામાં આવતી હોવાથી, હવે પ્રસિધ્ધી ભૂખી અભિનેત્રીઓ અથવા મોડલ ગર્લ્સ જાણી જોઇને પોતે વોર્ડરોબ મોલફંકશનનો ભોગ બની જાય છે!
બોલીવુડની અભિનેત્રી- સોફિયા વેરગારા તાજેતરમાં જ એમી એવોર્ડસ દરમ્યાન તે સમયે ખૂબ જ શરમાઇ ગઇ હતી જ્યારે તેને ખબર પડી કે તેણે પહેરેલો ડ્રેસ પાછળથી ફાટી ગયો છે! સોફિયાએ મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે મને મારા ડ્રેસના ફાટવાની જાણકારી મળી ત્યારે મને તો લગભગ હાર્ટ એટેક આવ્યો હોય તેવો દિલમા ચિરાડો પડી ગયો હતો. 'ધ પીપલ'ના સમાચાર મુજબ, અભિનેત્રી સોફિયા વેરગારાએ જણાવ્યું કે સૌથી પહેલા મારા બોય-ફ્રેન્ડ- નિક લોએબને આ વાતની જાણકારી નક્કી થઇ હતી. સોફિયાએ એમ પણ જણાવ્યું કે, 'આ તસવીર મારા બોય ફ્રેન્ડએ જ લીધી હતી અને તેણે મને તે અંગેની જાણ કરી હતી. મને ડ્રેસના ફાટવાના અંગે કોઇ જ જાણકારી હતી નહીં, જેના લીધે હું આખા ય સમારંભમાં આ વાતથી તદ્દન અજાણી બનીને ફરી રહી હતી! ત્યારે જ, તેણે મને રોકી અને જણાવ્યું કે તારા ડ્રેસનો પાછળનો ભાગ ફાટી ગયો છે.'
સોફિયા હાલ તો નવરાશની પળો વિતાવી રહી છે. કોઇ ખાસ પ્રોજેક્ટ તેની પાસે નથી. પરંતુ સોફિયા મીડિયામાં ચમકે અને થોડી પબ્લિસીટી મેળવે તેવી રીતે અવનવા સ્ટંટ કરી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved